હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી…
View More અગામી ત્રણ કલાકમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું રેડ એલર્ટgujarat
જામનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાત
મૂળ ઉત્તર પ્રદેશના વતની તેમજ હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ખોલી ભાડે રાખીને રહેતા અને મજૂરી કામ કરતા રણજીત હરીશકુમાર મૌર્ય નામના 20 વર્ષના…
View More જામનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને એક બાદ એક એમ પાંચ જેટલા લોકોને બચકા ભર્યા…
View More ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યાસવારે કરવેરા વસુલાતની શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવનાર સરપંચનું બપોરે ટાંકામાં ડૂબી જતાં મોત
શુકલ પીપળીયા ગામની ઘટના: નાહવા પડેલા બાળકને બચાવવા સરપંચ ટાંકામાં કુદ્યા હતાં રાજકોટ શહેરના કુવાડવા તાબેમાં આવતાં શુકલ પીપળીયા ગામના સરપંચે સવારે રાજકોટ તાલુકા…
View More સવારે કરવેરા વસુલાતની શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવનાર સરપંચનું બપોરે ટાંકામાં ડૂબી જતાં મોતઓપરેશન સિંદૂર બાદ PM મોદી 26-27 ગુજરાતમાં, અમદાવાદમાં ભવ્ય રોડ-શો
કચ્છમાં માતાના મઠ, નલિયા એરફોર્સની મુલાકાત લેશે, ભુજમાં જાહેરસભા ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે. 26 અને 27 મેના રોજ…
View More ઓપરેશન સિંદૂર બાદ PM મોદી 26-27 ગુજરાતમાં, અમદાવાદમાં ભવ્ય રોડ-શોગોંડલના ચરખડી ગામે ટ્રેકટર નીચે કચડાઈ જતાં 7 વર્ષના બાળકનું મોત
ગોંડલના ચરખડી ગામે રહેતા ખેતમજુર પરિવારના 7 વર્ષના પુત્રનું ટ્રેકટર નીચે કચડાઈ જવાથી મોત થયું હતું. 7 વર્ષનું બાળક ટ્રેકટર નીચે રમતો હતો ત્યારે ચાલકે…
View More ગોંડલના ચરખડી ગામે ટ્રેકટર નીચે કચડાઈ જતાં 7 વર્ષના બાળકનું મોતગોંડલમાં યુવાને નદીમાં કૂદકો માર્યો, લોકોએ બચાવતા હોસ્પિટલમાં ધમાલ કરી
ગોંડલમાં દરરોજ કંઇક અવનવુ બનતું રહેછે. ગઇ કાલે યુવાન દ્વારા સિવિલ હોસ્પિટલમાં દંગલ કર્યાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં પુલ પરથી છલાંગ લગાવનાર યુવાન…
View More ગોંડલમાં યુવાને નદીમાં કૂદકો માર્યો, લોકોએ બચાવતા હોસ્પિટલમાં ધમાલ કરીમોરબીના યુવાનને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખ ગુમાવવા પડ્યા
યુવાને સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મોરબી શહેરમાં રહેતા અને લોન ક્ધસલ્ટન્સીનો ધંધો કરતા યુવકને આરોપીએ ઘરબેઠા રૂૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ…
View More મોરબીના યુવાનને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખ ગુમાવવા પડ્યામાનવ તસ્કરી સાથે અબજોનું હવાલા કૌભાંડ
66 ગુજરાતી સહિત 303 ભારતીયો સાથેની નિકારાગુઆથી ઝડપાયેલ ફલાઇટની તપાસમાં ચોંકાવનારા ખૂલાસા અમેરિકામાં ઘુષણખોરી માટે માથાદિઠ રૂા.70 લાખથી સવા કરોડ ઉઘરાવી વાયા દુબઇ રૂા.200 કરોડથી…
View More માનવ તસ્કરી સાથે અબજોનું હવાલા કૌભાંડધોરાજી અને જસદણમાં હિટ એન્ડ રનમાં બેના મોત
જસદણ પાસે દંપતી અને ધોરાજી નજીક યુવાનને નડેલો અકસ્માત રાજકોટ જિલ્લાના ધોરાજી અને જસદણ પંથકમાં હિટ એન્ડ રનના બે અલગ અલગ બનાવોમાં બે યુવાનોના મોત…
View More ધોરાજી અને જસદણમાં હિટ એન્ડ રનમાં બેના મોત