દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ મળી રહે તે હેતુથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી વિસરાતી જતી…
View More 30મીથી અમદાવાદમાં ઇન્ડિયન ફોક કાર્નિવલgujarat
સુરતમાં જૈન સમાજના 12 વર્ષના કિશોરને દીક્ષા સામે મનાઇ હુકમ
સુરતમાં 12 વર્ષના કિશોરને દીક્ષા આપવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ પ્રકારના પહેલા કેસમાં ઈન્દોરમાં રહેતા કિશોરના પિતાએ પોતાના વકીલ મારફત દીકરાની દીક્ષા રોકવા માટે…
View More સુરતમાં જૈન સમાજના 12 વર્ષના કિશોરને દીક્ષા સામે મનાઇ હુકમજૂનાગઢ-ગીર કરતાં હવે અમરેલી-ભાવનગરમાં વધુ સિંહ
દેવભૂમિ દ્વારકામાં એકલા નરકેસરીનો વિહાર, રાજકોટ જિલ્લામાં બે સિંહણ, એક નર પાઠડો અને ત્રણ બચ્ચાંનો પરિવાર આજે જાહેર કરાયેલ 16મી સિંહની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે…
View More જૂનાગઢ-ગીર કરતાં હવે અમરેલી-ભાવનગરમાં વધુ સિંહશેર સર્ટીફિકેટ ટ્રાન્સફર કરવા પર સ્ટેમ્પ ડ્યુટી વસુલવાનું શરૂ
43 વર્ષ પછી સરકારે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી અને સાથે 2થી 3 ટકાનો દંડ લેવાનું શરૂ કર્યુ વર્ષો સુધી હાઉસીંગ સોસાયટીઓમાં શેર સર્ટીફિકેટને ઠરાવના આધારે સભ્યો…
View More શેર સર્ટીફિકેટ ટ્રાન્સફર કરવા પર સ્ટેમ્પ ડ્યુટી વસુલવાનું શરૂહવે ક્ધફર્મ ટિકિટ હશે તો જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ
ગુજરાતના સાત સહિત દેશભરના રેલવે સ્ટેશનોમાં લાગુ પડશે, બોર્ડમાં દરખાસ્ત હાલ સંખ્યાબંધ રેલવે સ્ટેશનોએ ભાગદોડના બનાવો બને ત્યારે રેલવે કેટલાક દિવસો માટે મોટાં સ્ટેશનો પર…
View More હવે ક્ધફર્મ ટિકિટ હશે તો જ રેલવે સ્ટેશનમાં પ્રવેશસિટી બસના ટેન્ડરમાં લોચો, ડ્રાઇવરની ઉંમરનો ઉલ્લેખ ભૂલાયો
ડ્રાઇવરોએ આઈડી કાર્ડ અને લાઇસન્સ રાખવું ફરજિયાત નહીં તો 25 કિ.મી. લેખે દંડને પાત્ર, મનપાને ફક્ત વસુલાતમાં જ રસ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સેવામાં ઘણા…
View More સિટી બસના ટેન્ડરમાં લોચો, ડ્રાઇવરની ઉંમરનો ઉલ્લેખ ભૂલાયોકાલે યોજાશે મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ
સવારના 8થી 11 દરમિાન રૂબરૂ રજૂઆત થઇ શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂૂવાર,…
View More કાલે યોજાશે મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમજામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર હેઠળ…
View More જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યોઇજનેરી અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ, 40 હજારથી વધુ બેઠકો ખાલી
79544 માંથી માત્ર 39225 સીટ પર રજિસ્ટ્રેશન, ગત વર્ષ કરતા 4390 ઓછી નોંધણી થઇ ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઇ ચૂકી છે. ચાલુ…
View More ઇજનેરી અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ, 40 હજારથી વધુ બેઠકો ખાલીફાયર NOC વગરની મોતના માચડા જેવી 2091 ઈમારતો
દૂર્ઘટના બાદ દોડતુ ફાયર વિભાગ ઘોર નિંદ્રામાં: સ્ટાફના અભાવે શહેરીજનો રામ ભરોશે રહેણાકમાં સીલ લાગતા ન હોય બિલ્ડિંગ એસોસિએશનોની બેદરકારી સામે તંત્ર લાચાર રાજકોટ શહેરમાં…
View More ફાયર NOC વગરની મોતના માચડા જેવી 2091 ઈમારતો