આરટીઓ પાછળ નરસિંહનગરમાં રહેતાં પરિવારની દિકરી શાળાએ જતી હોય ત્યારે નજીકની શ્રીરામ સોસાયટીમાં રહેતો શખ્સ તેણીનો પીછો કરતો હોઇ આ શખ્સને બાળાના પરિવારજનોએ ઠપકો આપતાં…
View More આરટીઓ નજીક નરસિંહનગરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ટોળકીની પરિવારને ધમકીgujarat
ત્રંબામાં પ્રૌઢે દારૂના નશામાં શેમ્પુ પી લેતાં તબિયત લથડી
શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે રહેતા પ્રૌઢે દારૂના નશામાં શેમ્પુ પી લીધું હતું. પ્રૌઢની તબિયત લથડતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે પોલીસમાંથી જાણવા મળતી…
View More ત્રંબામાં પ્રૌઢે દારૂના નશામાં શેમ્પુ પી લેતાં તબિયત લથડીપડધરીના ઈશ્ર્વરિયા ગામે નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત
પડધરી તાલુકાના ઈશ્ર્વરીયા ગામે રહેતો યુવાન તેના મિત્ર સાથે ગામ નજીક આવેલ નદીમાં ન્હાવા ગયો હતો ત્યારે નદીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. આ…
View More પડધરીના ઈશ્ર્વરિયા ગામે નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોતકોઠારિયા હાઉસિંગ કવાર્ટરમાં રહેતા પરિણીતાનો આપઘાત
કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશનની સામે આવેલા ગુ.હા. બોર્ડ ક્વાર્ટરમાં રહેતી નીરૂૂબેન અનિલભાઇ સોરાણી (ઉ.વ.25) નામની પરિણીતાએ ઘરમાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી…
View More કોઠારિયા હાઉસિંગ કવાર્ટરમાં રહેતા પરિણીતાનો આપઘાતગોંડલ તાલુકાના વેકરી ગામે ઉઘરાણી મામલે ટ્રાન્સપોર્ટર અને પત્ની ઉપર ઘરમાં ઘુસી હુમલો
ગોંડલ તાલુકાના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટરના ઘરે ઉઘરાણી મામલે બે ભાઈઓએ આતંક મચાવી ઘરમાં ઘુસી ટ્રાન્સપોર્ટર અને તેમના પત્ની ઉપર હુમલો કરતાં આ મામલે પોલીસ…
View More ગોંડલ તાલુકાના વેકરી ગામે ઉઘરાણી મામલે ટ્રાન્સપોર્ટર અને પત્ની ઉપર ઘરમાં ઘુસી હુમલોપોરબંદર: હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડ
અપહરણ અને ખંડણી કેસના આરોપી હીરલબા જાડેજાની વધુ એક વાર ધરપકડ કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ પોરબંદરમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. હીરલબાએ…
View More પોરબંદર: હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડવેલનાથપરામાં પોલીસ ઉપર હુમલો કરી તોડફોડ કરનાર 16 આરોપીના જામીન મંજૂર
શહેરના ગોંડલ રોડ નજીક વેલનાથ પરા મા રખા દાદાનો માંડવામાં પશુબલી દરમિયાન વિજ્ઞાન જાથાની કાર્યવાહી કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ઉપર ધોકા અને પથ્થર વડે હુમલો…
View More વેલનાથપરામાં પોલીસ ઉપર હુમલો કરી તોડફોડ કરનાર 16 આરોપીના જામીન મંજૂરમાનસરોવર પાર્ક પાસે સગપણ મામલે માથાકૂટ કર્યા બાદ યુવતીને શખ્સે માર માર્યો
માંડાડૂંગરમાં માનસરોવર પાર્કમાં ફૂટ વેંચતી યુવતીને સગપણ મામલે શખ્સે મારમારી અને સગપણ નહીં થવા દેવાની ધમકી આપી હતી. આ મામલે આજીડેમ પોલીસમાં ફીરયાદ નોંધવા તજવીજ…
View More માનસરોવર પાર્ક પાસે સગપણ મામલે માથાકૂટ કર્યા બાદ યુવતીને શખ્સે માર માર્યોપટેલ ઈન્ફ્રા.એ એક દી’નાં 34 કી.મી. રોડ બનાવી રેકોર્ડ સર્જયો
ઉત્તર પ્રદેશના ગંગા એકસપ્રેસ વે પ્રોજેકટ પર હરદોઈ-ઉન્નાવ સેકશનમાં રાજકોટની કંપનીએ રેકોર્ડ ઝડપે ડામર પાથર્યો દેશના બાંધકામ ક્ષેત્રમાં યોગદાન આપતી અગ્રણી કંપનીઓમાંની એક, રાજકોટની પટેલ…
View More પટેલ ઈન્ફ્રા.એ એક દી’નાં 34 કી.મી. રોડ બનાવી રેકોર્ડ સર્જયોપ્રેમવતી રેસ્ટોરન્ટમાં શરતભંગ થયાનો મામલતદારનો રિપોર્ટ
રાજકોટની ગોંડલ ચોકડી નજીક આવેલી જમીન પર હેતુફેર વગર પ્રેમવતી રેસ્ટોરન્ટ ખડકાઈ ગયાની ફરિયાદ અંગેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તાલુકા મામલતદાર મકવાણા દ્વારા આ…
View More પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શરતભંગ થયાનો મામલતદારનો રિપોર્ટ