દ્વારકામાં સ્થાનિક લારી-ગલ્લાવાળાઓ તેમજ પાથરણાવાળાઓના પ્રશ્ને ચાલી રહેલું આંદોલન આજે નવમા દિવસમાં પ્રવેશ્યું છે. ત્યારે આ નાના ધંધાર્થીઓએ રેંટિયો કાતિને તંત્રને ગાંધી સંદેશ પાઠવ્યો હતો.…
View More દ્વારકામાં નગરપાલિકાની દાદાગીરી સામે લારી-ગલ્લાવાળાઓનો તંત્ર સામે રેંટિયો કાતી અનોખો વિરોધgujarat
ગુજરાતી રોમેન્ટિક ડ્રામા, વાંકી ચૂકી લવ સ્ટોરીનું શૂટિંગ શરૂ
નીતિશાલી પ્રોડક્શન્સ અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સ સાથે મળીને પોતાની આગામી ફિચર ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરીના શૂટની શરૂૂઆત માટે મૂહુર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.…
View More ગુજરાતી રોમેન્ટિક ડ્રામા, વાંકી ચૂકી લવ સ્ટોરીનું શૂટિંગ શરૂવડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે
વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.આ ઘટનાની…
View More વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળેછેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળ્યો છે. ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી…
View More છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત, હાઈકોર્ટે વધુ એક મહિના માટે જામીન લંબાવ્યા
સુરતની યુવતી સાથેના દુષ્કર્મકેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને તબીબી કારણોસર 31…
View More દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત, હાઈકોર્ટે વધુ એક મહિના માટે જામીન લંબાવ્યારાજકોટથી ભાદર ડેમ સુધી લાઈન નાખવાના કામના ચાર કટકા કરાયા
એક એજન્સી દાદાગીરી ન કરે અને અધવચ્ચે કામ ન અટકાવે તે માટે તંત્રએ ચારને કામ આપી મોનોપોલી તોડી રાજકોટથી ભાદર ડેમ સુધીની મોટી લાઈન…
View More રાજકોટથી ભાદર ડેમ સુધી લાઈન નાખવાના કામના ચાર કટકા કરાયારાઈડ્સ સંચાલકો ન આવે તો પણ મેળો યોજાશે
ખુલ્લી રહેતી જગ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતોત્સવ યોજાશે: કલેકટરનો પ્લાન બી તૈયાર રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વખતે ચકડોળે ચડ્યો છે. કડક જઘઙના કારણે આ વખતે…
View More રાઈડ્સ સંચાલકો ન આવે તો પણ મેળો યોજાશેભગવતીપરા રેલવે બ્રિજ નીચે નદીમાંથી યુવાનની લાશ મળી: ડૂબી જવાથી મોત
શહેરના ભગવતીપરા રેલવે બ્રીજ નીચેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી…
View More ભગવતીપરા રેલવે બ્રિજ નીચે નદીમાંથી યુવાનની લાશ મળી: ડૂબી જવાથી મોતરાજકોટ-જામનગર હાઇવે પર પડધરી નજીક નાલામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી
અજાણ્યા યુવકના વાલી વારસની ઓળખ અને મોતનું કારણ જાણવા પડધરી પોલીસે આદરી તપાસ રાજકોટ-જામનગર હાઇવે પર આવેલી ટીજીએમ હોટેલ નજીકના નાલામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી,…
View More રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી નજીક નાલામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળીશાપરમાં ખરાબ વર્તન કરી ગાળો ભાંડતા શખ્સને સમજાવતા યુવક ઉપર પાઈપથી હુમલો
પુનિતનગરના યુવાને જાગનાથમાં ફિનાઈલ ગટગટાવ્યું શાપરમાં આવેલા આંબેડકર ચોકમાં રહેતા યુવકે ખરાબ વર્તન કરી ગાળોભાંડતા શખ્સને સમજાવતા શખ્સે ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો.…
View More શાપરમાં ખરાબ વર્તન કરી ગાળો ભાંડતા શખ્સને સમજાવતા યુવક ઉપર પાઈપથી હુમલો