માનવ મૃત્યુમાં ચાર લાખ, પશુઓમાં 4થી 38500 સુધીની સહાય ચૂકવાઇ રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં…
View More વરસાદથી રાજકોટ જિલ્લામાં 3 માણસો, 26 પશુઓનાં મોતgujarat
કાલે ગાંધીનગરમાં સરપંચ-સદસ્યોનો અભિવાદન સમારોહ
761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડ સહિત 1236 કરોડની ગ્રાન્ટની ફાળવણી થશે, સીએમ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પાટીલ ઉપસ્થિત રહેશે કાલે ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચ…
View More કાલે ગાંધીનગરમાં સરપંચ-સદસ્યોનો અભિવાદન સમારોહમુખ્યમંત્રીની મુલાકાત લેતા મહિલા આયોગના અધ્યક્ષ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે ગાંધીનગરમાં લીધી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા છે…
View More મુખ્યમંત્રીની મુલાકાત લેતા મહિલા આયોગના અધ્યક્ષઓપરેશન સિંદૂર પર વિવાદાસ્પદ પોસ્ટના મામલે કોંગ્રેસના નેતાને હાઇકોર્ટની રાહત
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એચડી સુથારે ગુજરાત કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી રાજેશ સોનીને રાહત આપી છે, જેમને ઓપરેશન સિંદૂર પર તેમની કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા…
View More ઓપરેશન સિંદૂર પર વિવાદાસ્પદ પોસ્ટના મામલે કોંગ્રેસના નેતાને હાઇકોર્ટની રાહતભરાડ સ્કૂલને જિલ્લાની પ્રથમ સૈનિક સ્કૂલની મંજૂરી
રાષ્ટ્રીય ધારાધોરણો મુજબ મેદાનો, આવાસો અને વ્યાયામ શાળાઓને અપગ્રેડ કર્યા, આગામી માસથી પ્રવેશ પ્રક્રિયા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાજગતની આધારશીલા સમાન તથા સૌરાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓના ગણિત-વિજ્ઞાનના…
View More ભરાડ સ્કૂલને જિલ્લાની પ્રથમ સૈનિક સ્કૂલની મંજૂરીગત વર્ષની સરખામણીમાં જુલાઇમાં GCAS મારફત એડમિશનમાં 32%નો વધારો
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ૠઈઅજ(ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ)ની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ વર્ષે અંડર…
View More ગત વર્ષની સરખામણીમાં જુલાઇમાં GCAS મારફત એડમિશનમાં 32%નો વધારોકલેક્ટર ડો. ઓમ પ્રકાશ એક્શનમાં : નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવામાં રાજકોટ જિલ્લો મોખરે
રાજકોટના નવા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ રાજ્ય સરકારની નવી…
View More કલેક્ટર ડો. ઓમ પ્રકાશ એક્શનમાં : નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવામાં રાજકોટ જિલ્લો મોખરેભાજપના યુવા નેતા અને PCIના અધ્યક્ષ મોન્ટુ પટેલને ત્યાં સીબીઆઇના દરોડા
ફાર્મસી કોલેજોની મંજૂરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગોબાચારીની શંકા, દિલ્હી ઓફિસ-અમદાવાદના નિવાસ સહિતના સ્થળોએ ટીમો ત્રાટકી, મોન્ટુ પટેલ ગાયબ અમદાવાદમાં CBIએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના…
View More ભાજપના યુવા નેતા અને PCIના અધ્યક્ષ મોન્ટુ પટેલને ત્યાં સીબીઆઇના દરોડાન્યુ રાજકોટમાં કોર્પોરેશનની નાદારી, સ્વખર્ચે રસ્તા રિપેર કરાવવા લોકો મજબૂર
બેથી પાંચ કરોડના ફલેટ ખરીદનારાઓ ચાલી પણ શકે નહીં તેવો કાદવ-કીચડ જામ્યો અનેક રજૂઆતો છતા કોર્પોરેશનના બાબુઓ કે કોર્પોરેટરો ફરકયા જ નહીં રાજકોટ મહાનગરપાલિકા તંત્રના…
View More ન્યુ રાજકોટમાં કોર્પોરેશનની નાદારી, સ્વખર્ચે રસ્તા રિપેર કરાવવા લોકો મજબૂરબાલાજી હોલ પાસે નવી બનતી બિલ્ડિંગમાંથી પડી જતાં શ્રમિકનું મોત
શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે નવી બનતી બિલ્ડીંગમાંથી પડી જતાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટના…
View More બાલાજી હોલ પાસે નવી બનતી બિલ્ડિંગમાંથી પડી જતાં શ્રમિકનું મોત