કચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા

માંડવી તાલુકાના પદમપુરની વાડીમાં ગઈકાલે તીક્ષ્ણ ઘા સાથે શંકાસ્પદ હાલતમાં પંચમહાલ બાજુના 40 વર્ષીય ખેતમજૂર વિક્રમ ભૂરસિંગભાઈ રાઠવાની લાશ મળી હતી. આ ચકચારી બનાવમાં સાથે…

View More કચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા

જેતપુર અને ઉપલેટામાંથી 4 લાખનો દારૂ ઝડપાયો

ઉપલેટા અને જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 4 લાખના વિદેશી દારૂૂ ઝડપી પડ્યો હતો. આ દરોડામાં એક શખ્સની ધરપકડ કરી તપાસમાં અન્ય ચાર શખ્સોના…

View More જેતપુર અને ઉપલેટામાંથી 4 લાખનો દારૂ ઝડપાયો

દ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશ

યાત્રાધામ દ્વારકામાં નંદી (આખલા) સાથે ક્રૂરતાનો ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. કોઇ અજાણ્યા નરાધમ તત્વોએ આખલાની પૂંછડી કાપી નાખતા લોહીલુહાણ હાલતમાં રહેલ આખલાને…

View More દ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશ

થાનગઢમાં છ એકર ફોરેસ્ટ લેન્ડ ઉપર ખડકી દેવાયેલી હોટલ-11 દુકાનો તોડી પડાઇ

150 મીટરમાં બંગલા અને 350 મીટરનો બગીચો પણ બનાવી નાખ્યો થાનગઢ તાલુકાના જામવાડીમાં ખનીજમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરીને મદદ થાય એવી કામગીરી ચાલતી હતી એવી હોટલ,બંગલો…

View More થાનગઢમાં છ એકર ફોરેસ્ટ લેન્ડ ઉપર ખડકી દેવાયેલી હોટલ-11 દુકાનો તોડી પડાઇ

સોમનાથના દરિયામાં યુવક તણાતા રેસ્કયુ કરી બચાવાયો

પવિત્ર શ્રાવણ માસમાં ભારત ભરના યાત્રિકો સોમનાથ મહાદેવ દર્શને આવી રહ્યા છે સાથોસાથ સોમનાથ મંદિર પાસેના સમુદ્ર તટની મુલાકાત પણ લે છે જેમા ઉત્તર પ્રદેશના…

View More સોમનાથના દરિયામાં યુવક તણાતા રેસ્કયુ કરી બચાવાયો

ભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદ

ટાઇટલ સર્ટી. આપવા સર્વેયરે લીધી હતી 10 હજારની લાંચ ભાણવડ વિસ્તારમાં રહેતા એક આસામીને વર્ષ 2014 માં પોતાના મકાનનું ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ મેળવવા માટે જરૂૂરિયાત…

View More ભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદ

લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીની રિમાન્ડ અરજી નામંજૂર; જામીન પર મુકત કરાયા

હુમલો, લુંટ અને ધમકીના ગુનામાં નીચલી કોર્ટના હુકમને ઉપલી કોર્ટમાં પડકારવાની તજવીજ ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ‘મોરે મોરો’ હુમલા કેસમાં કલાકાર દેવાયત ખવડ…

View More લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીની રિમાન્ડ અરજી નામંજૂર; જામીન પર મુકત કરાયા

ભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4.85 લાખની છેતરપિંડી

એક વર્ષ અગાઉ નારીયેળ ખરીદવા કટકે કટકે ઉછીના આપેલ રૂપિયા પરત ન આપતા ફરિયાદ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ધોળા જંકશન ખાતે એક આધેડ સાથે નારીયેળ લેવા…

View More ભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4.85 લાખની છેતરપિંડી

આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી

પશ્ર્ચિમ કિનારે નવી સીસ્ટમ એક્ટિવ થતા સૌરાષ્ટ્ર્-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર એરિયા રચાયું છે, જે ટૂંક સમયમાં ડિપ ડિપ્રેશનમાં…

View More આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી

રવિ-સોમ વડાપ્રધાન મોદી ગુજરાતમાં, જાહેરસભા, લોકાર્પણ સહિતના કાર્યક્રમો

સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત, વડનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે પીએમ મોદી આગામી 24-25 ઓગસ્ટના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના…

View More રવિ-સોમ વડાપ્રધાન મોદી ગુજરાતમાં, જાહેરસભા, લોકાર્પણ સહિતના કાર્યક્રમો