સંગ્રહ કરેલ બાફેલા બટેટા, ચટણી, કાપેલા શાકભાજી, મકાઇના લોટ, પાણીપુરીનું પાણી સહિતના વાસી જથ્થાનો નાશ લોક મેળામાં ખાણીપીણીના ધંધાથીઓ દ્વારા નબળી કવોલિટીનો માલ વેંચી ઉઘાડી…
View More મેળામાં ફૂડ વિભાગ ખડેપગે છતાં 750 કિલો વાસી ખોરાક ઝડપાયોgujarat
અમદાવાદમાં માજી સૈનિકો ઉતર્યા રસ્તા પર, ટ્રાફિક જામ
પડતર માંગણીઓ માટે આંદોલન, 500ની અટકાયત ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલન આજે 23મા દિવસે પણ ચાલુ છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી…
View More અમદાવાદમાં માજી સૈનિકો ઉતર્યા રસ્તા પર, ટ્રાફિક જામઅમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટમાં રાજકોટના ઉતારૂ પાસેથી કારતૂસ મળ્યો
અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટમા રાજકોટના એક પેસેન્જરની બેગમાંથી જીવતો કારતૂસ મળી આવ્યો હતો. જેથી તેની સિક્યુરિટી એજન્સીએ પૂછપરછ કરી હતી. પરંતુ યુવક આ અંગે કંઇ…
View More અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટમાં રાજકોટના ઉતારૂ પાસેથી કારતૂસ મળ્યોIPS અભયસિંહ ચુડાસમા પાસેથી નિવૃત્તિ સમયે જ સરકારે કાઢી ‘ભાડા’ની ઉઘરાણી : ‘દાવ’ લેવાનું શરૂ?
ગુજરાતની આઈપીએસ લોબીમાં ભારે દબદબો ધરાવતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગુડબૂકમાં મનાતા આઈ.પી.એસ. અધિકારી અભયસિંહ ચૂડાસમાના નિવૃત્તિ સમયે જ દિવસો બદલાયા હોય તેમ…
View More IPS અભયસિંહ ચુડાસમા પાસેથી નિવૃત્તિ સમયે જ સરકારે કાઢી ‘ભાડા’ની ઉઘરાણી : ‘દાવ’ લેવાનું શરૂ?ખાલી બોટલમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ દારૂ ભરી વેંચતા બે ઝડપાયા
નશાખોરોને છેતરીને બ્રાન્ડેડ કંપનીની બોટલમાં નકલી દારૂ ભરી વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. અગાઉ પણ આવા અનેક કેસ નોંધાઇ ચૂકયા છે. ત્યારે વધુ એક વખત…
View More ખાલી બોટલમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ દારૂ ભરી વેંચતા બે ઝડપાયાહરિધામ શોખડા વિવાદમાં પ્રબોધ સ્વામી જૂથની હાઇકોર્ટમાં પીછેહટ: અપીલ પાછી ખેંચી
હરિધામ-સોખડાથી અલગ થઈને વચગાળાની રહેણાંક વ્યવસ્થા સમાપ્ત થઇ ગઈ હોવા છતાં કાનૂની દાવપેચ અજમાવીને આત્મીય વિદ્યાધામ, બાકરોલમાં રહેતાં પ્રબોધજીવન જુથને ગુજરાત હાઇકોર્ટમાંથી વધુ એક નિષ્ફળતા…
View More હરિધામ શોખડા વિવાદમાં પ્રબોધ સ્વામી જૂથની હાઇકોર્ટમાં પીછેહટ: અપીલ પાછી ખેંચીમેળામાંથી પાથરણાવાળાઓને હાંકી કઢાતા ભારે બબાલ
ગઇકાલે મેળો પૂર્ણ થતા આજે મંજૂરી વગર પાથરાણાવાળાઓ ગ્રાઉન્ડમાં ઘૂસી જતા મનપાની કડક કાર્યવાહી સામે રોષ રેસકોર્ષમાં યોજાયેલ પાંચ દિવસીય લોક મેળો ગઇકાલે રાત્રીના પૂર્ણ…
View More મેળામાંથી પાથરણાવાળાઓને હાંકી કઢાતા ભારે બબાલઉપલેટા તાલુકાનો મોજ ડેમ ઓવરફ્લો થતાં ત્રણ પાટિયા બે ફૂટ ખોલાયા
ઉપલેટા તાલુકાના મોજ ડેમ ગઈકાલે રાત્રે ઓવરફ્લો થતાં ડેમના ડેમના ત્રણ પાટીયા બે ફૂટ ખોલવામાં આવેલ હતા ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમમાં…
View More ઉપલેટા તાલુકાનો મોજ ડેમ ઓવરફ્લો થતાં ત્રણ પાટિયા બે ફૂટ ખોલાયાચોટીલાનાં કાળાસર ગામતળનાં દબાણ દૂર કરવા નોટિસ
ચોટીલાનાં કાળાસર ગામે ગામતળ અને સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા માટે તંત્ર એ કમર કસી છે. અને દબાણકર્તાઓને નોટીસ ફટકારી અને દબાણ દૂર કરવા…
View More ચોટીલાનાં કાળાસર ગામતળનાં દબાણ દૂર કરવા નોટિસજામજોધપુરના બાલવા ગામે શ્રમિક યુવાને ઝેર પી કર્યો આપઘાત
જામજોધપુરના બાલવા ગામે ખેત મજુરી અર્થે આવેલા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More જામજોધપુરના બાલવા ગામે શ્રમિક યુવાને ઝેર પી કર્યો આપઘાત