ગ્રહણના કારણે 6 માસ બાદ યુરોપ-રશિયા વચ્ચે સંઘર્ષ થશે, ભારતના સરહદી રાજ્યોમાં ઘર્ષણ વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પૂર્ણિમા ને રવિવાર તારીખ 7/9/2025 ના રોજ…
View More કાલે ચંદ્રગ્રહણ, વિશ્ર્વભરમાં મોટી ઉથલપાથલના એંધાણgujarat
ઉમિયાધામ સિદસર દ્વારા કાલે સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી
શ્રી1ા શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે તમામ પાટીદારો રોજના 1 રૂપિયા લેખે વર્ષના 365 મા ઉમિયાનાં કળશમાં અર્પણ કરશે: મોરબીમાં દસ હજાર મહિલાઓ દ્વારા મહારાસનું આયોજન…
View More ઉમિયાધામ સિદસર દ્વારા કાલે સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતીચોરવાડ બીચનું રૂા.4.81 કરોડના ખર્ચે નવીનીકરણ કરી ટુરીસ્ટ સ્પોટ બનાવાશે
જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં ગિરનાર પર્વત અને સાસણ ગીર…
View More ચોરવાડ બીચનું રૂા.4.81 કરોડના ખર્ચે નવીનીકરણ કરી ટુરીસ્ટ સ્પોટ બનાવાશેજામનગરના બેડી ગામે ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે કાકા ઉપર છરીથી હુમલો
જામનગરના બેડી ગામે ઇદના કારણે ઘર પાસે સાઇલેન્સરના ભડાકા કરવા મુદ્દે ચાલતા ડખામાં ભત્રીજાને છોડાવા વચ્ચે પડેલા કાકા ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો…
View More જામનગરના બેડી ગામે ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે કાકા ઉપર છરીથી હુમલોજસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યો
જસદણમાં રહેતા પ્રોઢા બે દિવસ પૂર્વે પોતાના ઘરે ચાલતા ચાલતા ગબડી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More જસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યોરાજકોટમાં સવારથી મેઘરાજાની સટાસટી, આજીડેમ છલકું છલકું
રાજકોટ શહેરમાં વાદળ વાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી ઝરમરયો વરસાદ ચાલુ થયો હતો. જે 9 વાગ્યા બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થતાં 10 વાગ્યા સુધીમાં 0॥…
View More રાજકોટમાં સવારથી મેઘરાજાની સટાસટી, આજીડેમ છલકું છલકુંસોમવારથી ‘ટોપા’ પહેરીને નીકળજો, પોલીસ તંત્ર તૂટી પડશે
રાજકોટમાં આવતીકાલે ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ જાગૃતિ માટે રેલી અને સોમવારથી મહાઝુંબેશ દરેક રસ્તા પર પોલીસ ગોઠવાઈ જશે, હેલમેટના કાયદાનો અમલ કરવો ફરજિયાત રાજકોટ શહેર…
View More સોમવારથી ‘ટોપા’ પહેરીને નીકળજો, પોલીસ તંત્ર તૂટી પડશેહળવદના ધૂળકોટમાં વાલીના ઠપકાથી બાળા અને વાંકાનેરમાં યુવક-યુવતીનો આપઘાત
હળવદના ધૂળકોટ ગામની સીમમાં વાડી માં રહેતા ઉકારીયાભાઈ નાયકાભાઈ રાઠવાની 13 વર્ષની દીકરી સુનીતાને માતા પિતા એ વાડી એ થી રસોઈ બનાવવા માટે મોકલેલ હોય…
View More હળવદના ધૂળકોટમાં વાલીના ઠપકાથી બાળા અને વાંકાનેરમાં યુવક-યુવતીનો આપઘાતજૂનાગઢમાં ઇ-મેમો ડાઉનલોડ કરતાં જ યુવકના ખાતામાંથી 9.23 લાખ ગાયબ
ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ખાનગી દુકાનમાં નોકરી કરતા કમલેશભાઈ વ્યાસ સાથે થયેલી 9,23,750…
View More જૂનાગઢમાં ઇ-મેમો ડાઉનલોડ કરતાં જ યુવકના ખાતામાંથી 9.23 લાખ ગાયબબોટાદમાંથી 80 લાખના દારૂ ભરેલું આઈસર ઝડપાયું
જનરેટર જેવા મશીનમાં દારૂની 14,907 બોટલો મળી આવી હતી ગઢડામાં બોટાદ રોડ પર કેનાલના રસ્તેથી પોલીસે એક આઈશર ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો પકડી…
View More બોટાદમાંથી 80 લાખના દારૂ ભરેલું આઈસર ઝડપાયું