ત્રંબાના રેવન્યુ સર્વે નં. 147ની કરોડોની જમીન સંબંધે અગાઉ 1990 અને 1991ની સાલમાં થયેલા બક્ષિસ દસ્તાવેજો બોગસ હોવાનું જણાવી બંને દસ્તાવેજ રદ કરવાનો વાદીનો દાવો…
View More ત્રંબાની કરોડોની જમીનના બક્ષિસના દસ્તાવેજો રદ કરવાનો દાવો ફગાવતી અદાલતgujarat
બસપોર્ટમાં રાવણરાજ, પૈસા ન આપતા મહિલાને શૌચાલયમાં નો એન્ટ્રી!
ભારે રકઝક છતા મચક નહીં આપતાં મહિલાએ પડધરી સુધી યાતના વેઠવી પડી, એજન્સીના માનવતાવિહિન વર્તનથી ભારે રોષ પર્સ બસમાં ભૂલી ગયા, માસિક ધર્મમાં હોવાનું જણાવી…
View More બસપોર્ટમાં રાવણરાજ, પૈસા ન આપતા મહિલાને શૌચાલયમાં નો એન્ટ્રી!રાજકોટની આધી-વ્યાધા-ઉપાધી-વિઘ્ન હરીને વિનાયક દેવની હરખથી વિદાય
આજે અનંત ચતુર્દશીના દિવસે વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશની હરખભેર વિદાય થઈ છે. શહેરમાં અનેક જગ્યાએ નાના મોટા પંડાલ અને ઘરોમાં ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિ બાપાનું…
View More રાજકોટની આધી-વ્યાધા-ઉપાધી-વિઘ્ન હરીને વિનાયક દેવની હરખથી વિદાયરાજકોટ ડિવિઝનમાં પ્રથમ વખત ખાનગી રેકમાં એવિએશન: ટર્બાઇન ફયૂઅલનું પરિવહન
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવહન ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કાનાલુસ ખાતેથી પ્રથમવાર ખાનગી માલિકીની રેકમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)નું સફળતાપૂર્વક લોડિંગ કરવામાં…
View More રાજકોટ ડિવિઝનમાં પ્રથમ વખત ખાનગી રેકમાં એવિએશન: ટર્બાઇન ફયૂઅલનું પરિવહનલુખ્ખાઓ ચેતી જજો: ગરબા અને નૃત્ય કલાસીસની બાળાઓને ‘સી ટીમ’ સ્વરક્ષણની તાલીમ આપશે
રાજ્યભરમાં નવરાત્રિનો તહેવાર નજીક આવતાં ગરબે રમતી બાળાઓને સુરક્ષાને ધ્યાને લઈને સીઆઈડી ક્રાઈમના મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કરી ગરબા અને નૃત્ય કલાસીસની…
View More લુખ્ખાઓ ચેતી જજો: ગરબા અને નૃત્ય કલાસીસની બાળાઓને ‘સી ટીમ’ સ્વરક્ષણની તાલીમ આપશેબે દિવસ અતિભારે વરસાદની આગાહી, સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ
જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓને હેડકવાર્ટર ઓન ડયુટી રાખવા તાકીદ : મુખ્ય સચિવે તૈયારીઓની કરી સમીક્ષા સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-મહેસાણા-સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ…
View More બે દિવસ અતિભારે વરસાદની આગાહી, સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટહેલ્મેટનો કાયદો જનહિત વિરોધી, સરકારની ખામીઓ છૂપાવવાની ચાલ
ફરજિયાત હેલ્મેટના નિર્ણય અંગે પુન: વિચારણા કરવા કોંગ્રેસની જિલ્લા કલેક્ટર સમક્ષ આંકડા-દાખલા અને દલીલો સાથે રજૂઆત શહેરમાં અઢી વર્ષમાં અકસ્માતથી 400 લોકોના મોત, મોટાભાગના કેસોમાં…
View More હેલ્મેટનો કાયદો જનહિત વિરોધી, સરકારની ખામીઓ છૂપાવવાની ચાલરાજકોટમાં ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ મુલત્વી રાખો, ચેમ્બરની CMને રજૂઆત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટના ફરજીયાત અમલીકરણને મુલત્વી રાખવા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સમક્ષ રજુઆત…
View More રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ મુલત્વી રાખો, ચેમ્બરની CMને રજૂઆતજુલૂસમાં નીકળેલા શખ્સે બાઇક પગ પર ચડાવી દેતા ડખ્ખો, સમજાવવા જતા બે મિત્રને છરી ઝીંકી
એસીબી ઓફિસ પાસે બનાવ: ઘવાયેલા બંન્ને મિત્રને સિવિલમાં ખસેડાયા, આરોપી ઝડપાયો ગઈકાલે એ ડિવિઝન પોલીસમાં પાસે આવેલા એસીબી ઓફિસ નજીક યુવાનના પગ પર બાઈક ફેરવી…
View More જુલૂસમાં નીકળેલા શખ્સે બાઇક પગ પર ચડાવી દેતા ડખ્ખો, સમજાવવા જતા બે મિત્રને છરી ઝીંકીરામ-ઠાકરની લડાઇ સ્ટેન્ડિંગ સુધી પહોંચી
8માંથી 5 અરજદારનું કોકડું ઉકેલાઇ ગયું, સાંસદ અને સરકારી પ્લોટની કપાતનો પ્રશ્ર્ન લટકતો રહ્યો શીતલપાર્ક કપાત વળતરની દરખાસ્ત 7મી વખત પેન્ડિંગ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક…
View More રામ-ઠાકરની લડાઇ સ્ટેન્ડિંગ સુધી પહોંચી