સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી ધ્રાંગધ્રા-ધંધુકા રૂૂટની બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાના રોકડ અને સોનાના દાગીના સહિત આશરે 6 લાખ રૂૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ…
View More સુરેન્દ્રનગર બસમાં મહિલાના પર્સમાંથી રૂપિયા છ લાખના દાગીનાની ચોરીgujarat
કચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે એવી શંકાએ દંપતી વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક કરુણ ઘટના બની છે. જમીન…
View More કચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાતકોમનવેલ્થ ઇફેકટ, અમદાવાદમાં જમીનનો 500 કરોડનો સોદો
એસજી હાઇવે પર કર્ણાવતી કલબની સામેનો 25000 ચો.વારનો પ્લોટ વેંચાયો, 5 સ્ટાર હોટેલ કમ કોમર્શિયલ પ્રોજેકટ બનશે 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના પડઘા અત્યારથી જ શહેરના…
View More કોમનવેલ્થ ઇફેકટ, અમદાવાદમાં જમીનનો 500 કરોડનો સોદોઓખા-રામેશ્ર્વરમ એકસપ્રેસ મંગળવારે વાવાઝોડાના કારણે રદ
પમ્બન બ્રિજ પર પવનની ગતિ 58 કિમી પ્રતિ કલાકની નિર્ધારિત સુરક્ષા મર્યાદાથી વધુ હોવાને કારણે, મુસાફરો અને રેલવેની સંપત્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક ટ્રેનોનું…
View More ઓખા-રામેશ્ર્વરમ એકસપ્રેસ મંગળવારે વાવાઝોડાના કારણે રદગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂા.10.73 લાખની છેતરપિંડી
ઓડીસાના દંપતીએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી ઠગાઈ કર્યાની ફરિયાદ ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા મહિલા સાથે ઓડીસાના દંપતિએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી રૂા.10.73…
View More ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂા.10.73 લાખની છેતરપિંડીમાતાજીના માંડવા માટે રૂપિયાનો મેળ નહીં પડતા યુવકે એસિડ પીધું
મોરબીમાં ભંગાર વિણવા ગયેલા રાજકોટના યુવાનનો આપઘાતનો પ્રયાસ રાજકોટમા સાત હનુમાન મંદિર પાસે રહેતો યુવાન મોરબીમા ભંગોર વિણવા ગયો હતો ત્યારે એસીડ પી આપઘાતનો પ્રયાસ…
View More માતાજીના માંડવા માટે રૂપિયાનો મેળ નહીં પડતા યુવકે એસિડ પીધુંખંભાળિયાના કુબેર વિસોત્રી ગામે ખેડૂત સાથે રૂા.11 લાખની છેતરપિંડી
વેપારીએ ખેત જણસની ખરીદી કરી પૈસા ન આપતા ફરિયાદ નોંધાઇ ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગંભીરસિંહ રામસંગજી જાડેજા નામના…
View More ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામે ખેડૂત સાથે રૂા.11 લાખની છેતરપિંડીકેનેડા-ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 35 ગુજરાતી મલેશિયા-ફિજીમાં ફસાયા
મલેશિયાથી માનવ તસ્કરીનું રેકેટ ચલાવતા એજન્ટે પલટી મારતાં એકથી ચાર મહિનાથી કેદ જેવી સ્થિતિમાં ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ ઈલીગલી અમેરિકા જવાનું મુશ્કેલ થઈ જતાં હવે…
View More કેનેડા-ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 35 ગુજરાતી મલેશિયા-ફિજીમાં ફસાયામોરબીના સાદુળકા પાસે ટ્રક સાથે બાઇક અથડાતાં બે યુવાનોના મોત
નવા સાદુળકા નજીક ટ્રીપલ સવારી બાઈક અને ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનને ઈજા પહોંચી હતી જયારે બે યુવાનના મોત થયા હતા બનાવ…
View More મોરબીના સાદુળકા પાસે ટ્રક સાથે બાઇક અથડાતાં બે યુવાનોના મોતખંભાળિયામાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો: ત્રણ દિવસના રિમાન્ડ પર
ખંભાળિયા વિસ્તારમાં સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં મધ્યપ્રદેશ રાજ્યના એક શખ્સ દ્વારા અહીંના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા ગાંજાના વાવેતર સબબ રૂૂપિયા 2.27 લાખની કિંમતના આશરે સાડા ચાર…
View More ખંભાળિયામાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો: ત્રણ દિવસના રિમાન્ડ પર