સોમનાથ વેરાવળથી અમદાવાદ, મુંબઇ જતી ટ્રેનને ચોરવાડ સ્ટોપેજ આપવા માંગ

ભાવનગર રેલવે ડિવિઝન મેનેજર ડીઆરએમ દિનેશ વર્માજી ને સૌરાષ્ટ્ર પેસેન્જર એસો. ના પ્રમુખ નિતિનભાઇ વોરા, જોઈન્ટ સેક્રેટરી કિશોર ભટ્ટ, મુકેશભાઈ ચોલેરા, દેવાંગભાઈ વોરા, મુંબઈ હરકિસન…

View More સોમનાથ વેરાવળથી અમદાવાદ, મુંબઇ જતી ટ્રેનને ચોરવાડ સ્ટોપેજ આપવા માંગ

સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાનો સપાટો, 176 કર્મચારીઓની સામૂહિક બદલી

પોલીસ તંત્રને સુદ્રઢ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા કડક કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજા દ્વારા નોંધપાત્ર અને કડક કાર્યવાહી…

View More સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાનો સપાટો, 176 કર્મચારીઓની સામૂહિક બદલી

ધ્રોલના વાંકિયા ગામની સીમમાંથી ખનિજ ચોરી ઝડપાઈ

2 JCB અને 7 ટ્રેક્ટર સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત જામનગરના ધ્રોલ તાલુકાના વાંકિયા પંથકમાં ખનીજ ચોરીનું મોટું કારસ્તાન ઝડપાયું છે. વાંકિયા ગામની સીમ વિસ્તારમાં…

View More ધ્રોલના વાંકિયા ગામની સીમમાંથી ખનિજ ચોરી ઝડપાઈ

જસદણમાં દારૂડિયાનો આતંક, અપશબ્દો બોલતા શખ્સને મહિલાના ટોળાએ જાહેરમાં ફટકાર્યો

જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે દારૂૂડિયાનો આતંક જોવા મળ્યો હતો. કલાલના ડેલા પાસે એક શખ્સ દારૂૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતા ખાતા એક મહિલાના ઘર પાસે…

View More જસદણમાં દારૂડિયાનો આતંક, અપશબ્દો બોલતા શખ્સને મહિલાના ટોળાએ જાહેરમાં ફટકાર્યો

ચોટીલાના આણંદપુર ઓપીમા કથળતી કાયદો, વ્યવસ્થાની રાવ સાથે ડે.કલેક્ટરને આવેદન

દારૂ, જુગાર, લુખ્ખાગીરી જેવી પ્રવૃત્તિ પોલીસની રહેમ તળે ફલલીફાલીના આક્ષેપભરી રજૂઆત ચોટીલા તાલુકાનાં આણંદપુર ઓપી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ની ખરાબ સ્થિતિ છે. દારૂૂ જુગાર અને…

View More ચોટીલાના આણંદપુર ઓપીમા કથળતી કાયદો, વ્યવસ્થાની રાવ સાથે ડે.કલેક્ટરને આવેદન

મોરબી બાર એસો.ની ચૂંટણીનું પરિણામ જાહેર

મોરબી બાર એસો ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.જેમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારધી દીપકભાઈ વાલજીભાઇ, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે…

View More મોરબી બાર એસો.ની ચૂંટણીનું પરિણામ જાહેર

સોમનાથ મંદિર ખાતે મોકડ્રીલનું આયોજન કરતી પોલીસ

ધારદાર હથિયાર, મોબાઇલ, ચાવી સાથે પ્રવેશ કરનાર શખ્સની યોજનાને નિષ્ફળ બનાવી ગીર સોમનાથ જીલ્લામાં આવેલ અત્યંત સંવેદનશીલ અને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સુપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ…

View More સોમનાથ મંદિર ખાતે મોકડ્રીલનું આયોજન કરતી પોલીસ

કિંજલ દવેના સગાઈ રિસેપ્શનમાં નામાંકિત ગુજરાતી કલાકારો ગરબે ઘુમ્યા

વિવાદોને કોરાણે મૂકી ગીતા રબારી, વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, મોના થીબા, ‘લાલો’ ફિલ્મની ટીમ, ખજૂરભાઇ સહિતના ગુજરાતી કલાકારો હાજર રહ્યા ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને ’ચાર…

View More કિંજલ દવેના સગાઈ રિસેપ્શનમાં નામાંકિત ગુજરાતી કલાકારો ગરબે ઘુમ્યા

પૂર્વ મંત્રી રાઘવજી પટેલને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું

જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્ર દ્વારા પોતાને જાહેર જીવનમાં બદનામ કરવા અંગે જુદી જુદી બે આઈડીના ધારક સામે સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ…

View More પૂર્વ મંત્રી રાઘવજી પટેલને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું

કાલાવડના વીરવાવ ગામે પુત્રના લગ્નની ચિંતામાં ખેડૂતનો આપઘાત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિરવાવ ગામમાં એક ખેડૂતે આર્થિક સંકળામણ તેમજ પોતાના પુત્રની લગ્નની ચિંતા ના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જેને લઈને…

View More કાલાવડના વીરવાવ ગામે પુત્રના લગ્નની ચિંતામાં ખેડૂતનો આપઘાત