ગોંડલ નેશનલ હાઇવે પર નાગડકા અંડરબ્રિજ નીચે બ્રીજ પર થી લટકી રહેલો લાઇટીંગ કેબલ તુટીને લટકી રહ્યો છે.જે વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે.…
View More અંડરબ્રિજ નીચે લટકતો જાડો ઇલે.કેબલ જોખમી: નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીgujarat
જયરાજસિંહ અને રાજુ સોલંકીના સમાધાન સામે વાંધો
અનુસૂચિત જાતિના આગેવાનોની બેઠકમાં વ્યક્ત કરાઇ નારાજગી, તા.4ના ધોરાજી ખાતે સંમેલન જુનાગઢનાં રાજુભાઇ સોલંકી તથા ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે થયેલા કથીત સમાધાન અંગે…
View More જયરાજસિંહ અને રાજુ સોલંકીના સમાધાન સામે વાંધોચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું
અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ…
View More ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામુંમોરબીમાં બાંગ્લાદેશમાં થયેલ યુવાનની હત્યાનો ભારે વિરોધ
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હિંદુ યુવક દીપુચંદ્રદાસની ક્રુરતાપૂર્વક હત્યા કરી છે અને જીવિત સળગાવી ક્રૂરતાની હદ વટાવી છે ત્યારે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના મહારાણા પ્રતાપ…
View More મોરબીમાં બાંગ્લાદેશમાં થયેલ યુવાનની હત્યાનો ભારે વિરોધસુરતથી જામકંડોરણા આવેલી મહિલાના થેલામાંથી 3.48 લાખના દાગીનાની ચોરી
સુરતથી જામકંડોરણા ખાનગી ટ્રાવેલ્સની ન્યુ ધરતી ટ્રાવેલ્સની બસમાં આવેલા મહિલાના થેલામાંથી દાગીના અને ઘડિયાલ સહિતના રૂા.3.48 લાખના મુદ્દામાલની ચોરી થતાં આ અંગે જામકંડોરણા પોલીસ મથકમાં…
View More સુરતથી જામકંડોરણા આવેલી મહિલાના થેલામાંથી 3.48 લાખના દાગીનાની ચોરીરિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ લોન્ચ કર્યો
સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ એ ધીરુભાઈ અંબાણી ઓક્યુપેશનલ હેલ્થ અને કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગરના સહયોગથી એક ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂૂ કર્યો છે. રિલાયન્સ…
View More રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ લોન્ચ કર્યોપાક.જેલમાં સબડતા માછીમારોને છોડાવવા પરિવારજનોની ગાંધીનગરમાં ઉગ્ર રજૂઆત
ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર પરિવારો પોતાના સ્વજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીનગર ગયા હતા. જોકે, સરકારના વલણથી નારાજ એક મહિલા અરજદાર,…
View More પાક.જેલમાં સબડતા માછીમારોને છોડાવવા પરિવારજનોની ગાંધીનગરમાં ઉગ્ર રજૂઆતએલઆરડીના જવાનોને પસંદગીનો જિલ્લો ફાળવવામાં આવશે: હર્ષ સંઘવી
ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં જોડાયેલા હજારો યુવાનો માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે LRD…
View More એલઆરડીના જવાનોને પસંદગીનો જિલ્લો ફાળવવામાં આવશે: હર્ષ સંઘવીCMOમાં સંજીવકુમારની એન્ટ્રી, અશ્ર્વિની કુમાર-અવંતિકાસિંહની વિદાય
26 આઇ.એ.એસ. અધિકારીઓની બદલી: વિક્રાંત પાંડેનુ સ્ટેટસ બદલાયું, દિલ્હીથી પરત ફરેલા અજય કુમારને મુખ્યમંત્રીના સચિવ બનાવાયા શિક્ષણ વિભાગની બે ભાગમાં વહેંચણી; મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ…
View More CMOમાં સંજીવકુમારની એન્ટ્રી, અશ્ર્વિની કુમાર-અવંતિકાસિંહની વિદાયધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિતે મોટી ખાવડી ખાતે શનિવારે યોજાશે ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ
– સ્થાનિક શાળાની ધો. 5થી 8ની વિદ્યાર્થિનીઓની 12 ટીમો ભાગ લેશે – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને પદ્મ વિભૂષણ સ્વ. ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિની દર…
View More ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિતે મોટી ખાવડી ખાતે શનિવારે યોજાશે ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ