લોધીકા નજીક હડમતાળા આંબલીયાળા રોડ પર વિજ પોલ પર કામ કરી રહેલા પરપ્રાંતિય મજુર નું શોર્ટ લાગતા મોત નિપજ્યું હતુ.તેના મૃતદેહ ને પીએમ માટે ગોંડલ…
View More લોધિકા પાસે રીપેરીંગ વખતે વીજશોક લાગતા મજૂરનું મોતgujarat
10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયો
કારખાનામાંથી ચાંદીની ચોરી કરી વાડીમાં ડાટી દીધી હતી, એલસીબી ઝોન-1ની ટીમે ભેદ ઉકેલ્યો શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી…
View More 10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયોભાયાવદરમાં ભાજપ નેતાના ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડો, છ જુગારીઓ ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા અપાયેલી સૂચનાના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના…
View More ભાયાવદરમાં ભાજપ નેતાના ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડો, છ જુગારીઓ ઝડપાયાતાલાલાના ભોજદે ગામે ફાર્મ હાઉસમાં દરોડા, રાજકોટના ત્રણ સહિત પાંચ પીધેલા પકડાયા
તાલાલાનાં ભોજદે ગામની સીમમાં આવેલ ઓમ ફાર્મ હાઉસમાં દારૂૂની મેહફીલ માણતા ઈસમો તથા ફાર્મ હાઉસ સંચાલકને પકડી પાડી તાલાલા પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાર્યવાહી કરવામાં આવેલ…
View More તાલાલાના ભોજદે ગામે ફાર્મ હાઉસમાં દરોડા, રાજકોટના ત્રણ સહિત પાંચ પીધેલા પકડાયાગાંધીનગરમાં સુશાસન દિવસ ઉજવણી: મુખ્યમંત્રીના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ
સ્વચ્છ અને ટકાઉ ઊર્જા પ્રણાલી તરફ ગુજરાતનું દૃઢ નીતિગત વિઝન રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ અને નવીન ટેકનોલોજી દ્વારા ગ્રીન ગ્રોથને વેગ કૅપ્ટિવ અને…
View More ગાંધીનગરમાં સુશાસન દિવસ ઉજવણી: મુખ્યમંત્રીના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગવોર્ડ-10ના પ્રમુખવિલા વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવાની માંગ
ઉમા પાર્ક સહિતની સોસાયટીઓનો સમાવેશ કરવા કલેકટરને સ્થાનિકોની રજૂઆત રાજકોટ શહેરમા અનેક વિસ્તારોમા ધાર્મીક લાગણીઓ અંતર્ગત અશાંતધારાનો નીયમ સરકાર દ્વારા લાગુ કરવામા આવ્યો છે અમુક…
View More વોર્ડ-10ના પ્રમુખવિલા વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવાની માંગઆનંદો… નોટરી સ્ટેમ્પની ટિકિટો હવે હેડ પોસ્ટ ઓફિસથી મળશે
રાજકોટ શહેરમાં તથા જિલ્લામાં આશરે 700 થી 800 જેટલા નોટરીઓની કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા નિયુકતી કરવામાં આવેલ છે.નોટરીનો દરજજો મામલતદાર સક્ષમ સુધીનો છે.…
View More આનંદો… નોટરી સ્ટેમ્પની ટિકિટો હવે હેડ પોસ્ટ ઓફિસથી મળશેહૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના હાર્ટએટેકથી મોત નિપજી રહ્યાં છે ત્યારે 19 વર્ષની યુવાન સહિત વધુ 3 લોકોના…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલજાલીનોટ પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચ ભાઠે ભરાઈ
16 હજારની નોટો સાથે મહારાષ્ટ્રીયન શખ્સને પકડી તપાસ કરતાં અસલી નોટ નીકળી; મુખબિર બન્યો બુખબહિર બાતમીદારની બાતમી પર ભરોસો ભારે પડ્યો મહત્વના ગુન્હાઓમાં તાત્કાલીક કામગીરી…
View More જાલીનોટ પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચ ભાઠે ભરાઈરાજકોટ બહારથી દવા નહીં ખરીદવા કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય
રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ દવાઓ ધાબડવાનું પ્રમાણ વધી જતા હવે રાજકોટ કેમિસ્ટ એસોસીએશને વિવિધ કંપનીઓના રાજકોટ સ્થિત સ્ટોકિસ્ટ પાસેથી જ દવા ખરીદવા તમામ સભ્યોને સુચના આપી…
View More રાજકોટ બહારથી દવા નહીં ખરીદવા કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય