મુખ્યમંત્રીનો સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સોમવારે યોજાશે

23થી 25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવના આયોજનને લઇને ફેરફાર રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજુઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરૂૂવારે યોજવામાં આવતાં મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઈન જન…

View More મુખ્યમંત્રીનો સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સોમવારે યોજાશે

29 મેના રોજ મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજુઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરૂૂવારે યોજવામાં આવતો મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે 29 મે ને શુક્રવારના…

View More 29 મેના રોજ મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રીએ વસતીગણતરીની સ્વગણતરીનો પ્રારંભ કરાવ્યો

2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અન્વયે આજથી શરૂૂ…

View More મુખ્યમંત્રીએ વસતીગણતરીની સ્વગણતરીનો પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, ગભરાશો નહીં: મુખ્યમંત્રી

કોઈપણ અફવાથી નહીં દોરવાવા કરી અપીલ રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી ફેલાયેલી અફવાઓને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌન તોડ્યું છે.…

View More રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, ગભરાશો નહીં: મુખ્યમંત્રી

ગરીબોના હક્કનું પૂરૂ અનાજ ફાળવાતું નથી, રેશનિંગના વેપારીઓની મુખ્યમંત્રીને રજૂઆત

રાજ્યના અંત્યોદય રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થામાં થતા અન્યાય અને કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ ‘ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશન’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને…

View More ગરીબોના હક્કનું પૂરૂ અનાજ ફાળવાતું નથી, રેશનિંગના વેપારીઓની મુખ્યમંત્રીને રજૂઆત

વાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રી

એક સમયે ગુજરાત ‘ વાપી થી તાપી’ સુધી જ ઓળખાતુ હતુ, હવે ગુજરાત ચારેય દિશામાં ‘મેન્યુફેકચરિંગ હબ’ તરીકે વિકસ્યુ: હર્ષ સંઘવી રાજકોટ ખાતે યોજાયેલ સમિટમાં…

View More વાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી અને જગદીશ વિશ્ર્વકર્મા અચાનક દિલ્હીમાં

ગુજરાતમાં સરકાર અને સંગઠનોમાં ફેરફાર બાદ ફરી એક વખત આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા દિલ્હી પહોંચ્યા હતાં અને…

View More મુખ્યમંત્રી અને જગદીશ વિશ્ર્વકર્મા અચાનક દિલ્હીમાં

ગાંધીનગરમાં સુશાસન દિવસ ઉજવણી: મુખ્યમંત્રીના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ

    સ્વચ્છ અને ટકાઉ ઊર્જા પ્રણાલી તરફ ગુજરાતનું દૃઢ નીતિગત વિઝન રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ અને નવીન ટેકનોલોજી દ્વારા ગ્રીન ગ્રોથને વેગ કૅપ્ટિવ અને…

View More ગાંધીનગરમાં સુશાસન દિવસ ઉજવણી: મુખ્યમંત્રીના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ

રવિવારે મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ બનશે ખોડલધામ ટ્રસ્ટના મહેમાન

ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફારો બાદ ખોડલધામ કાગવડ ખાતે આગામી રવિવારે મોટો રાજકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આગામી તા.7ને રવિવારના રોજ ખોડલધામ મંદિર…

View More રવિવારે મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ બનશે ખોડલધામ ટ્રસ્ટના મહેમાન

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટોપી-સ્વેટર કઢાવ્યા, ભીડ વધી જતાં દરવાજા બંધ કરાયા

પ્રમુખસ્વામી ઓડિટોરિયમ નેતાઓ-કાર્યકરો-અધિકારીઓથી ભરાઇ ગયું, લાભાર્થીઓ રોડ ઉપર રઝળ્યા પોલીસ અને આવાસના લાભાર્થીઓ વચ્ચે માથાકૂટ, ભારે અવ્યવસ્થા રાજકોટમા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂા. 545 કરોડનાં…

View More મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટોપી-સ્વેટર કઢાવ્યા, ભીડ વધી જતાં દરવાજા બંધ કરાયા