રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ…
View More રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધરા ધ્રુજી, 12 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટgujarat
GPSC દ્વારા લેવાનાર વર્ગ 1-2ની ભરતી માટે પ્રવેશ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ સંવર્ગની…
View More GPSC દ્વારા લેવાનાર વર્ગ 1-2ની ભરતી માટે પ્રવેશ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેરહિરાસરમાં થશે ટ્રાફિક જામ, રવિ-સોમ 50 ચાર્ટર્ડ ફલાઇટ લેન્ડ થશે
વાઇબ્રન્ટ સમિટના પગલે રાજકીય મહાનુભાવો, દેશ-વિદેશના ઉદ્યોગ માંધાતાઓ અને રાજદ્વારીઓ સહિતના વી.વી.આઇ.પી.ની સતત બે દિવસ રહેશે મુવમેન્ટ વડાપ્રધાનનું એર ઇન્ડિયા-1 બે દિવસ એરપોર્ટ ઉપર જ…
View More હિરાસરમાં થશે ટ્રાફિક જામ, રવિ-સોમ 50 ચાર્ટર્ડ ફલાઇટ લેન્ડ થશેમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરો
શહેર ઇન્કમટેક્સ ઓફિસ ખાતે મુખ્ય કમિશનરને કોંગ્રેસ અગ્રણીઓની રજૂઆત મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700 થી 800 કરોડોના…
View More મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરોસાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદ
ફ્રોડના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતામાંથી 12.50 લાખ ઉપાડી લેતા ફરિયાદ થઇ’તી સાયબર ક્રાઇમના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજુર કરતો…
View More સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદસોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલ
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અડગ આસ્થા, સંસ્કૃતિ અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. તેમણે જણાવ્યું કે, અખંડ આસ્થાના એક હજાર વર્ષ…
View More સોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલરિજિયોનલ સમિટમાં 40થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે
ઉદ્યોગ માંધાતાઓ-રાજદ્વારીઓના ક્ધફોર્મેશન આવવા લાગ્યા, આંતરરાષ્ટ્રીય કક્ષાની સમિટ જેવું જ આયોજન ગાંધીનગરથી 100 જેટલા અનુભવી ઉચ્ચ અધિકારીઓને 10મીએ રાજકોટ પહોંચી જવા આદેશ, એસપીજીએ સ્થળનો કબજો…
View More રિજિયોનલ સમિટમાં 40થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશેતિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહાર
વિજય હજારે ટ્રોફી રમવા રાજકોટમાં હતા ત્યારે અચાનક તિવ્ર દુ:ખાવો થતા ‘ટેસ્ટિકયુલર ટોર્સન’ની સર્જરી કરવામાં આવી વિજય હજારે ટ્રોફી રમવા માટે રાજકોટ આવેલા તિલક વર્માને…
View More તિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહારમુસ્લિમ ટોપી પહેરેલા ‘આપ’ના નેતાઓના પોસ્ટર પર VHPનો શાહી ફેંકી વિરોધ
સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભા પહેલાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ આપના પ્રમુખ નેતાઓ ગોપાલ ઇટાલિયા,…
View More મુસ્લિમ ટોપી પહેરેલા ‘આપ’ના નેતાઓના પોસ્ટર પર VHPનો શાહી ફેંકી વિરોધનવા વર્ષના મોડેલ તરીકે જૂના વર્ષની મર્સીડીઝ ધાબડનાર લેન્ડમાર્ક કારને 3 લાખનો દંડ ફટકારાયો
સી કલાસ મર્સીડિઝ બેન્ઝનું ડીસેમ્બર મહિનાનું મોડલ આપી દેતા ગ્રાહક કમિશનનો ચૂકાદો ગ્રાહક કમિશને અમદાવાદ અને સુરતમાં મર્સિડીઝ-બેન્ઝના અધિકૃત ડીલરોને કાર ખરીદનારને વાહનના ઉત્પાદન વર્ષનો…
View More નવા વર્ષના મોડેલ તરીકે જૂના વર્ષની મર્સીડીઝ ધાબડનાર લેન્ડમાર્ક કારને 3 લાખનો દંડ ફટકારાયો