જસદણ વિસ્તારમા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી એક ફોરવ્હીલ કાર માંથી રૂૂ.6.16 લાખની વિદેશી દારૂૂની નાની મોટી 2623 નંગ બોટલ અને બિરયનો જથ્થો ઉપરાંત…
View More જસદણ પાસેથી રૂા.6.16 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલી કાર પકડાઇgujarat
રાજકોટમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ
રાજકોટ ગ્રામ્ય પંથકની પરિણીતાને બેંકનું ફોર્મ ભરવા બોલાવી દુષ્કર્મ આચારવાના ગુનામાં અદાલતે આરોપીને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારની યુવતીને…
View More રાજકોટમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદમોરબી સિરામીક ઉદ્યોગની જીએસટી અને ગેસ વેટ ઘટાડાની માંગ ન સ્વિકારાઇ
કેન્દ્ર સરકાર દ્વારા રીલીઝ કરવામાં આવેલ વર્ષ 2026-27 ના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો થવાનો નથી તો પણ આ બજેટને સિરામિક ઉદ્યોગકારો સહિતના…
View More મોરબી સિરામીક ઉદ્યોગની જીએસટી અને ગેસ વેટ ઘટાડાની માંગ ન સ્વિકારાઇમોરબીમાં ગળાફાંસો ખાઇ પ્રૌઢનો આપઘાત
મોરબી ના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ ગેરેજ ખાતે 53 વર્ષીય પૌઢ સુગર બીમારીથી પીડાતા હોય અને બીમારીથી કંટાળી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું…
View More મોરબીમાં ગળાફાંસો ખાઇ પ્રૌઢનો આપઘાતધોરાજી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય પોલીસે દારૂૂબંધીના કડક અમલ માટેની ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ગ્રામ્ય LCB એ ધોરાજી નજીકથી 6.54 લાખ રૂૂપિયાના મુદ્દામાલ સાથે વિદેશી…
View More ધોરાજી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્તશિવરાત્રીનો મેળો દિવ્ય બનાવવા ભવ્ય સુશોભન અને લાઇટીંગનો શણગાર
મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટરની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમિક્ષા બેઠક યોજાઇ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આજે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓની સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી…
View More શિવરાત્રીનો મેળો દિવ્ય બનાવવા ભવ્ય સુશોભન અને લાઇટીંગનો શણગારબાબરાના ખંભાળામાં સગપણ ન થતા યુવાને ઝેરી દવા પી લીધી
બાબરા તાલુકામાં ખંભાળા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો મુજબ ખંભાળા ગામે રહેતા…
View More બાબરાના ખંભાળામાં સગપણ ન થતા યુવાને ઝેરી દવા પી લીધીચોટીલાના મોટી મોલડી ગામે બજારોમાં ગંદકી, આંગણવાડી આવારા તત્વોનો અડ્ડો
ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે મેઈન બજારો મા લોકો અવર જવર કરતા હોય બજારો ની અંદર જ્યાં પાણી ની પાઈપ લાઇન લીકેજ હોવાથી લાખો લીટર…
View More ચોટીલાના મોટી મોલડી ગામે બજારોમાં ગંદકી, આંગણવાડી આવારા તત્વોનો અડ્ડોબજેટથી ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના પીલર્સ મજબૂત થશે
1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ 2026-27 રજૂ કર્યું, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું…
View More બજેટથી ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના પીલર્સ મજબૂત થશેદેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી નવા હોદ્દેદારોની નિયુક્તિની અટકળો તેમજ અનુમાનો વચ્ચે જિલ્લા ભાજપના નવા ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી કોષાધ્યક્ષ, સહિતના હોદ્દેદારોની ટીમની વિધિવત…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક