ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે મેઈન બજારો મા લોકો અવર જવર કરતા હોય બજારો ની અંદર જ્યાં પાણી ની પાઈપ લાઇન લીકેજ હોવાથી લાખો લીટર પાણી બગડે છે. તે બજાર થી મેઈન રોડ આંગણ વાડી, આરોગ્ય કેન્દ્ર તેની બાજુ માં સરકારી પ્રાથમિક શાળા બાજુમાં રોડ ઉપર પાણી અને ઉકેડાઓ ગંદકી ઓ જ્યાં આંગણવાડી આવતી હોય તેની બાજુ માં આરોગ્ય કેન્દ્ર જેવી સરકાર દ્વારા સુવિધા આપવા આવતી હોય અને જ્યાં ગામ ના લોકો અને નાના ભુલકાઓ અને જ્યાં શાળા ની અંદર છોકરાઓ ભણતા હોય તેની બાજુ માં માલ ઢોરો ના અવેડો તેની બાજુ માં ભૂગોળ ગટર આવતી હોય છે છત પણ ગામ પંચાયત દ્વારા આજુ બાજુ લોકો રહેતા હોય અને તેને પંચાયત દ્વારા કેવા માં આવતું નથી તમારા ઘર નું પાણી ની પાઈપ લાઇન ભૂગલ ગટર માં જોઈન કરવા મા આવે આવું પંચાયત દ્વારા કરવામાં આવતું નથી.
આંગણવાડીની અંદર વરસોથી બંધ હાલતમાં પડી હોય તેવું લાગે છે જ્યાં આંગણવાડીના ફળિયાની અંદર ઘણા સમયથી સાફ સફાઈ કરવામાં આવતી નથી તેની બાજુમાં ગામના લૂખા તત્વો અને દારૂૂડિયા અંદર આવીને દારૂૂ પીવે છે અને જાણવાં મળતા આંગણવાડીઓમાં પેપર ચાલુ છે આંગણવાડીની અંદર કોઈ પણ કર્મચારી આવતા હોય તેવું દેખાતું નથી આંગણવાડીની અધિકારી દ્વારા બિલ પૂરે પૂરું પાસ કરી ભસ્તાચર આચરવામાં આવે છે આરોગ્ય કેન્દ્ર ની અંદર ગામના લોકો બીમાર હોઈ આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા જાય છે. અને આંગણવાડીની અંદર સરકારી કર્મચારીઓ હાજર હોતા નથી અને પૂરતી દવા ઓ હાજર હોતી નથી એના હિસાબે ગામ લોકોને શહેરની અંદર દવા લેવા જવું પડે છે.
આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા આવતી હોય ગામના લોકો દ્વારા ગામ પંચાયતને અને ચોટીલા તાલુકા વિકાસ અધિકારને અનેક વાર લેખિતમાં મૌખિકમાં જાણ કરવા છતાં પણ સાફ સફાઈ કરવામાં આવતા નથી. એવું લાગી રહ્યું છે કે ભાજપ સરકાર સ્વછતા અભિયાનની વાતો કરતી ગામો ની અંદર લાખો રૂૂપિયાની ગ્રાન્ટનો ભસ્તાચાર કરવામાં આવ છે. તાત્કાલિક સાફ સફાઈ કરવામાં નહીં આવે તો ગંદકીના હિસાબ રોગ ચાલો ફેલાય તો મોટી મોલડી ગામ પંચાયતની જવાબદારી રહેશે.

