શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની હાલત કફોડી બની રહી છે. ખાસ કરીને થેલેસેમિયા પીડિતો માટે અત્યંત આવશ્યક એવા (ડેસ્ફરલ) ઇન્જેક્શનની…
View More સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિતોની હાલત દયનિય, શિવસેના દ્વારા રજૂઆતgujarat
કોગ્રેસ આપને દ્વાર કાર્યક્રમમાં મવડી વિસ્તારની જનતાએ ઠાલવી વેદના
રાજકોટ શહેરના વોર્ડ નં. 11 માં આવેલા મવડી વિસ્તારમાં આજે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત ઉગ્ર જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ…
View More કોગ્રેસ આપને દ્વાર કાર્યક્રમમાં મવડી વિસ્તારની જનતાએ ઠાલવી વેદનાકડીમાં રાક્ષસી ઘટના, 15-20 ગાયોના માથા કાપી નાખ્યા
અલદેશણ રોડ પર નૂરબાના ફાર્મ હાઉસમાં કસાઈઓની કત્લેઆમ પર ગૌરક્ષકો ત્રાટક્યા; લોહીથી ખરડાયેલા છરા-રિક્ષા જપ્ત; સમગ્ર પંથકમાં હાહાકાર મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની એક…
View More કડીમાં રાક્ષસી ઘટના, 15-20 ગાયોના માથા કાપી નાખ્યાબજેટમાં તમામ વર્ગનું વિશેષ ધ્યાન રખાયુ : અગ્રવાલ
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે ઇમ્પિરિયલ પેલેસ હોટલ, રાજકોટ ખાતે…
View More બજેટમાં તમામ વર્ગનું વિશેષ ધ્યાન રખાયુ : અગ્રવાલવીજકર્મચારીઓ-ઇજનેરો દ્વારા સુત્રોચ્ચાર
દેશમાં કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આજે ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલો ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ ટેકો જાહેર કરી આજે રાજકોટમાં વીજ કર્મચારીઓ અને ઇજનેરોએ સુત્રોચ્ચાર…
View More વીજકર્મચારીઓ-ઇજનેરો દ્વારા સુત્રોચ્ચારસરકારે કોર્પોરેશનને મોકલેલ દરોડાનું હિટલીસ્ટ લિક !
મીનરલ વોટરના ધંધાર્થીઓને ત્યાં દરોડા પડે તે પહેલા 53 પેઢીનું લિસ્ટ વાયરલ થઇ જતા ખળભળાટ સરકારનો ખાનગી પત્ર લિક થઇ જતા ધંધાર્થીઓએ બધુ સગેવગે કરી…
View More સરકારે કોર્પોરેશનને મોકલેલ દરોડાનું હિટલીસ્ટ લિક !ધો. 12ની છાત્રા પર ઈન્સ્ટાગ્રામ મિત્રનું દુષ્કર્મ
પાટડીમાં રહેતી 16 વર્ષ, 9 માસ અને 14 દિવસની સગીરાને તેની માતા ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતી હતી. આથી, ગત 5 ફેબ્રુઆરી, 2026ના રોજ…
View More ધો. 12ની છાત્રા પર ઈન્સ્ટાગ્રામ મિત્રનું દુષ્કર્મમનહરપુરમાં ચામુંડા માતાજીના મઢમાંથી સોનાનો મુગટ અને ચાંદીના ફરાની ચોરી
જામનગર રોડ પર મનહરપુર ગામે રહેતા વિજયભાઈ દિનેશભાઇ બાણોધરા (કોળી) (ઉ.વ.32) એ તેમના ઘર પાસે ચામુંડા માતાજીનો મઢ (મંદીર) આવેલ હોય તેમાં સોનાનો મુગટ અને…
View More મનહરપુરમાં ચામુંડા માતાજીના મઢમાંથી સોનાનો મુગટ અને ચાંદીના ફરાની ચોરીકેન્દ્રીય વિદ્યાલયના બે છાત્રો સ્કૂલે જવા નીકળ્યા બાદ લાપતા થયા, ક્રિષ્ટલ મોલ પાસેથી મળી આવ્યા
રાજકોટનાં રેલનગર વિસ્તારમાં કોઠી કમ્પાઉન્ડમાં રહેતા અને કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.7 અને ધો.5માં અભ્યાસ કરતા બે છાત્રો ઘરેથી સ્કૂલે જવા નીકળ્યા બાદ સ્કૂલે નહી જઈ લાપતા…
View More કેન્દ્રીય વિદ્યાલયના બે છાત્રો સ્કૂલે જવા નીકળ્યા બાદ લાપતા થયા, ક્રિષ્ટલ મોલ પાસેથી મળી આવ્યાઘરેથી ભાગેલી ધો. 10ની છાત્રા પર બસપોર્ટમાં રિક્ષાચાલકના અડપલા
રાજકોટ આવી બાળાએ મિત્રને ફોન કરી સાથે ભાગવાનું કહેતા મિત્ર ન મળ્યો એટલે એસટી બસપોર્ટ પહોંચી હતી જંગલેશ્ર્વરના રિક્ષાચાલકે બાળાને ટિકિટ કરી આપી, મોબાઈલ નંબરની…
View More ઘરેથી ભાગેલી ધો. 10ની છાત્રા પર બસપોર્ટમાં રિક્ષાચાલકના અડપલા