વાહન સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે બે કોમ વચ્ચે અથડામણ થતા અટકી, બનાવ બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ભગવતીપરામાં એસઆરપી તૈનાત, ત્રણની અટકાયત રાજકોટના ભગવતીપરામાં…
View More રાજકોટમાં હોળીની રાતે છમકલું, બે જૂથ વચ્ચે ઘર્ષણgujarat
મોરબીમાં ખૂંટિયો આડે ઉતરતા બાઈકચાલક યુવાનનું ગંભીર ઈજાથી મોત
પંચાસર રોડ પર મામાદેવ મંદિર પાસે બાઈક આડો ખુંટીયો ઉતરતા બાઈક સ્લીપ થતા બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતુંમોરબી તાલુકાના ધૂળકોટ…
View More મોરબીમાં ખૂંટિયો આડે ઉતરતા બાઈકચાલક યુવાનનું ગંભીર ઈજાથી મોતદ્વારકાના દર્શનાર્થે આવેલા કેરળના વૃદ્ધાની તબિયત લથડતા પોલીસ વ્હારે આવી
તબીબી સારવાર બાદ દ્વારકાધીશના દર્શન કરાવાયા દ્વારકા ફુલડોલ ઉત્સવ બનાવવા માટે ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ દેશના અન્ય પ્રાંતના શ્રદ્ધાળુઓ પણ અહીં હોંશભેર આવે છે.…
View More દ્વારકાના દર્શનાર્થે આવેલા કેરળના વૃદ્ધાની તબિયત લથડતા પોલીસ વ્હારે આવીભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ.…
View More ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયોદ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે
યાત્રાધામ દ્વારકામાં હાલ હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ તેમજ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકામાં આવેલી કાળા…
View More દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બેગોંડલના દેરડીમાં આપની પરિવર્તનયાત્રામાં જીગીશા પટેલના ધારાસભ્ય તથા ભાજપ પર આકરા પ્રહારો
આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથ થી નિકળેલી પરિવર્તન યાત્રા કિસાન યાત્રા’ ગોંડલના દેરડી પંથકમાં પહોંચી હતી.જ્યાં તેનાં સ્વાગત બાદ યોજાયેલી જાહેર સભામાં ‘આપ’ના પ્રદેશ જોઈન્ટ…
View More ગોંડલના દેરડીમાં આપની પરિવર્તનયાત્રામાં જીગીશા પટેલના ધારાસભ્ય તથા ભાજપ પર આકરા પ્રહારોગોંડલમાં નકલી તમાકુ, પાન-મસાલા અને બીડીનું ગોડાઉન ઝડપાયું
ડુપ્લીકેટ માલ સૌરાષ્ટ્રભરમાં વેચતા વેપારીની ધરપકડ, રૂા.1.87 લાખનો મુદ્દામાલ કબ્જે, નાના વેપારી અને ગ્રામ્ય પંથકમાં નકલી તમાકુ સપ્લાય કરનાર સૂત્રધારનું નામ ખુલ્યુ ગોંડલમાં નકલી ઘી…
View More ગોંડલમાં નકલી તમાકુ, પાન-મસાલા અને બીડીનું ગોડાઉન ઝડપાયુંલા નીનો નબળું પડવાથી ચોમાસું સારું રહેશે: હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ માર્ચથી મે સુધીની ગરમીની સીઝન માટે તાપમાન અને વરસાદનું અનુમાન જાહેર કર્યું છે. અનુમાન અનુસાર, માર્ચથી મે સુધીના સમયગાળામાં દેશના મોટા…
View More લા નીનો નબળું પડવાથી ચોમાસું સારું રહેશે: હવામાન વિભાગની આગાહીસારંગપુર BAPS મંદિર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયો
બોટાદ જીલ્લાના તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિ નારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં એક ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં 29 જેટલા…
View More સારંગપુર BAPS મંદિર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયોઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાયક ગેરરીતિ
ઉપલેટા શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર (અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ) પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ અને નબળી ગુણવત્તા સામે ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નગર પાલિકાના…
View More ઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાયક ગેરરીતિ