ઉના સરકારી હોસ્પિટલમાં નાઠેજ ગામના યુવાનનો ઝેરી દવા પી લેતા દોડધામ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની સરકારી હોસ્પિટલના સંકુલમાં આજે બપોરના સમયે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉના પાસેના નાઠેજ ગામના એક 35 વર્ષીય યુવાને હોસ્પિટલના…

View More ઉના સરકારી હોસ્પિટલમાં નાઠેજ ગામના યુવાનનો ઝેરી દવા પી લેતા દોડધામ

સુરેન્દ્રનગરમાં આઇજી નિર્લિપ્ત રાયે એસપી પ્રેમસુખ ડેલુ સાથે ચેસ રમી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો

ડીજીપી કપ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેેશે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ…

View More સુરેન્દ્રનગરમાં આઇજી નિર્લિપ્ત રાયે એસપી પ્રેમસુખ ડેલુ સાથે ચેસ રમી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો

ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાં

ગોંડલ સિટી પોલીસે વાછરા રોડ પર વાડીમાં છાપો મારી 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ…

View More ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાં

દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ

પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો રૈયાધાર પાસે…

View More દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ

રાણપુર શહેરમાં જાહેર માર્ગ અને મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે કરી લાલ આંખ

રોડ ઉપરના અડચણરૂપ દબાણો હટાવી ફરીવાર રોડ ઉપર દબાણ નહીં કરવાની કડક સૂચના આપવામાં આવી બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની…

View More રાણપુર શહેરમાં જાહેર માર્ગ અને મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે કરી લાલ આંખ

જામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

જામ જોધપુર તાલુકાના માલવડા નેશ સીમવિસ્તારમાં થી દેશી દારૂૂ બનાવવા નીચાલતી ભઠ્ઠી ઉપર જામ જોધપુર પી. એસ. આઈ, રબારી એ.એસ.આઈ એલ. આર ચાવડા પો. હેડ…

View More જામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

સોમનાથ-કોડીનાર માર્ગ પર ત્રણ વર્ષથી બ્રિજનું કામ અધ્ધરતાલ

વેરાવળ શહેરથી સોમનાથ, કોડીનાર અને ઊના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મરામત હેઠળ હોવાથી હાલ તમામ નાના-મોટા વાહનોને વેરાવળ બંદર તરફથી પસાર થવું…

View More સોમનાથ-કોડીનાર માર્ગ પર ત્રણ વર્ષથી બ્રિજનું કામ અધ્ધરતાલ

સુરેન્દ્રનગરમાં બે કલાકમાં ત્રણ સ્થળે તસ્કરો ત્રાટક્યા, ઘરેણા સહિત 4.84 લાખની ચોરી

સુરેન્દ્રનગરમાં ફરી તસ્કર ટોળકી સક્રિય બની છે. ઉમિયા ટાઉનશીણ-1ની શેરી નં.6/બીમાં તસ્કરોએ 2 કલાકમાં 3 મકાનને નીશાન બનાવી બાઇક, રોકડ રકમ સહિત રૂૂ.4.84,600ની ચોરી થતાં…

View More સુરેન્દ્રનગરમાં બે કલાકમાં ત્રણ સ્થળે તસ્કરો ત્રાટક્યા, ઘરેણા સહિત 4.84 લાખની ચોરી

ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈની ચિંતા ટળી, 70 ગામોને લાભ મળશે

ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની શરૂૂઆત વચ્ચે પાણીની સ્થિતિ રાહત કરી છે. જિલ્લાના પાંચેય મુખ્ય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી, પીવાના પાણી અને…

View More ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈની ચિંતા ટળી, 70 ગામોને લાભ મળશે

હળવદમાં ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લિપ થતા યુવકનું મોત

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી…

View More હળવદમાં ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લિપ થતા યુવકનું મોત