ગોલ્ડ લોન કરાવી નાણાં મેળવી હાથ ઉંચા કરી દેનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગ નો વ્યવસાય કરતા એક પર…
View More રેલવેમાં ટેન્ડરની લાલચ આપી કેટરર્સ યુવાન સાથે રૂા. 6 લાખની છેતરપિંડીgujarat news
બે યુવકોને માર મારવાના કેસમાં પોલીસની રિવિઝન અરજી રદ
મોઠોઈ ગામના ચકચારી પ્રકરણમાં પોલીસ સામે કેસ ચલાવવાનો આદેશ યથાવત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઇ ગામ નાં બે યુવાનો ને પોલીસ દ્વારા માર મારવા આવ્યો…
View More બે યુવકોને માર મારવાના કેસમાં પોલીસની રિવિઝન અરજી રદગ્રાહકે હુમલો કરી દુકાનદારનું માથું ફોડી નાખતા ફરિયાદ
સ્વામિનારાયણ નગર નજીક બનાવ બન્યો જામનગરના સ્વામીનારાયણ નગર પાછળ ડ્રીમ સિટીમાં રહેતા એક વૃદ્ધ પોતાની દુકાન બંધ કરીને ગઈકાલે બપોરે જમવા ઘેર આવ્યા ત્યારે માલ…
View More ગ્રાહકે હુમલો કરી દુકાનદારનું માથું ફોડી નાખતા ફરિયાદકોડીનારમાં હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર શખ્સની અટકાયત
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ એમ.એફ.ચૌધરી નાઓએ હથીયાર સાથેના ફોટા વાયરલ…
View More કોડીનારમાં હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર શખ્સની અટકાયતયાત્રાધામ ચોટીલામાં ગંદકીના ગંજથી દર્શનાર્થીઓ પરેશાન
રાજ્યમાં પવિત્ર યાત્રાધામમાં જેની ગણનાં થાય છે. લાખો લોકો ની આસ્થા અને શ્રધ્ધા નું કેન્દ્ર છે. દરરોજ હજારો યાત્રિકો જે શહેરમાં આવે છે. તે ચોટીલા…
View More યાત્રાધામ ચોટીલામાં ગંદકીના ગંજથી દર્શનાર્થીઓ પરેશાનસોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં બીજા દિવસે ઉમટયા 2 લાખ ભાવિકો
બાળકોની રાઇડ, જેલા ભજીયા, ખાણીપીણીનું માર્કેટ, હસ્તકલા હાટ તમામમાં હજારોની સંખ્યામાં કતારો લાગી: સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયનો નાના વેપારીઓને ખાણીપીણીના બજારને અદ્ભુત…
View More સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં બીજા દિવસે ઉમટયા 2 લાખ ભાવિકોવડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા
જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ મુરજાણીએ લાઇસન્સવાળી ગનથી આપઘાત કર્યો હતો વડોદરાના જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ તાજેતરમાં પોતાના ઘરે લાયસન્સવાળી ગનથી આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા…
View More વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયાસોમનાથમાં ટેક્સી ડ્રાઇવરો પર હુમલો કરી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયા
8મી નવેમ્બરના બનાવના બન્ને આરોપીને એસઓજી પોલીસે દબોચ્યા ગીર સોમનાથ એસ.ઓ.જી. દ્વારા યાત્રાધામ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓને લાવતા ટેકસી ડ્રાઇવરોને માર મારી પ્રવાસીઓમાં ભય ફેલાવવાનો…
View More સોમનાથમાં ટેક્સી ડ્રાઇવરો પર હુમલો કરી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયાભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીક સાંખડાસર-1નું પાટિયું વર્ષોથી અકસ્માતો ને લઈ રક્તરંજીત બનતું આવ્યું છે તે સિલસિલો આજે પણ મહુવાના રીક્ષા ચાલક યુવકના મોત ને લઈ…
View More ભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોતધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે કંપનીમાં ચડ્ડી-બનિયાન ટોળકી ત્રાટકી
શટર તોડયા પણ કાઇ હાથમાં આવ્યું નહી ધાંગધ્રાના સોલડી ગામ નજીક એક કંપનીમાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં…
View More ધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે કંપનીમાં ચડ્ડી-બનિયાન ટોળકી ત્રાટકી