ગોંડલના મોટા દડવા ગામની ઘટના : જૂની અદાવતમાં માર માર્યાનો આરોપ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન પર જુની અદાવતનો…
View More માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર કૌટુંબિક પરિવારનો હુમલોgujarat news
રાજકોટ લગ્નપ્રસંગમાં આવેલા કચ્છના પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
કચ્છના મેઘપર (બોરીચી) ગામે રહેતા પ્રૌઢ રાજકોટમાં લગ્ન પ્રસંગે આવ્યા બાદ સસરાના ઘરે રોકાયા હતા જયા પ્રૌઢનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ…
View More રાજકોટ લગ્નપ્રસંગમાં આવેલા કચ્છના પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોતમાળિયા હાટીનામાં વીજ કંપનીના સ્ટાફ ઉપર હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.સમગ્ર તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરી હતી. જે ફરિયાદના આધારે માળિયા પોલીસે ઙૠટઈકના કર્મચારી…
View More માળિયા હાટીનામાં વીજ કંપનીના સ્ટાફ ઉપર હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડરાજકોટથી દ્વારકા જતાં પરિવારની કારને કુરંગા પાસે અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા
રાજકોટના દર્શનાર્થીઓ આજરોજ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે કુરંગા ગામ નજીક તેમની કાર રોડની એક તરફ ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ મુસાફરોને ઇજાઓ…
View More રાજકોટથી દ્વારકા જતાં પરિવારની કારને કુરંગા પાસે અકસ્માત નડ્યો, પાંચ ઘવાયાજૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ
જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરને લઈ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ તંત્ર દ્વારા અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને…
View More જૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસમોરબી જિલ્લામાં દેશી દારૂ અને આથાનો 1904 લિટર જથ્થો ઝડપાયો
જીલ્લાના વિવિધ પોલીસ મથકની પોલીસ ટીમોએ મેગા કોમ્બિંગ દરમિયાન પ્રસંશનીય કામગીરી કરી હતી જેમાં સીટી એ ડીવીઝન પોલીસે 9 કેસો, બી ડીવીઝન પોલીસે 12 કેસો,…
View More મોરબી જિલ્લામાં દેશી દારૂ અને આથાનો 1904 લિટર જથ્થો ઝડપાયોબોટાદના ડોક્ટર હાઉસમાં મોડી રાત્રે આગ ભભૂકી, 8-10 બાઇક બળીને ખાખ
બોટાદના ડોક્ટર હાઉસ બિલ્ડીંગના નિચે આવેલ ઓટો ગેરેજની દુકાનમાં મોડીરાત્રીના અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.બોટાદ શહેરમાં ગઢડા રોડપર આવેલ ડોક્ટર હાઉસ બિલ્ડીંગ…
View More બોટાદના ડોક્ટર હાઉસમાં મોડી રાત્રે આગ ભભૂકી, 8-10 બાઇક બળીને ખાખસુરેન્દ્રનગર જિલ્લામાં પાક સહાયમાં ખેડૂતોની મજાક
સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી થયેલા પાક નુકશાનીનો સર્વે કરવા અને વળતર ચૂકવવામાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા મોટાપાયે ગેરરીતિ અને બેદરકારી થયાની…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં પાક સહાયમાં ખેડૂતોની મજાકઉપલેટાના પટેલ કોટન મિલમાં આગ લાગતા બે કરોડના કપાસને નુકસાન
હાલ કપાસની સીઝન ચાલી રહી હોય ત્યારે અનેક કોટન જીનીગ મિલોમાં કપાસની પુષ્કળ આવક થઈ રહી હોય ત્યારે કપાસ છે તે અનેક જીનિંગ મિલોના ખુલ્લા…
View More ઉપલેટાના પટેલ કોટન મિલમાં આગ લાગતા બે કરોડના કપાસને નુકસાનરેલો આવતા પાલિકાએ સ્મશાનમાં સફાઇ હાથ ધરી
માણાવદર પાલિકા હસ્તકના સ્મશાનગૃહમાં લાઈટો બંધ હતી, પીવાના પાણીની કોઈ જાતની વ્યવસ્થા ન હતી. ચારે બાજુ ગંદકીના થરો ઉભરાયા હતા. સ્મશાનમાં અગ્નિદા દેવા શબને લઈ…
View More રેલો આવતા પાલિકાએ સ્મશાનમાં સફાઇ હાથ ધરી