100 મીર ઊંચાઇને કારણે વિઝિબિલિટી વધુ મળશે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવે તો દેખાય ને! ગઇકાલે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાના એર ટ્રાફીક કંટ્રોલ ટાવરનું ઉદ્ઘાટન…
View More હિરાસર એરપોર્ટમાં ‘ઇન્ટરનેશનલ’ લેવલનો એર ટ્રાફિક કંટ્રોલ ટાવર ચાલુ પણ ફ્લાઇટ દેખાતી નથીgujarat news
મનપાની 100 દિવસીય ટી.બી.નાબૂદી ઝુંબેશનો કાલથી પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવિણભાઈ કયાડા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી,રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરસ્વપ્નિલ ખરે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય…
View More મનપાની 100 દિવસીય ટી.બી.નાબૂદી ઝુંબેશનો કાલથી પ્રારંભબગોદરા નજીક સાત કિ.મી.નો ટ્રાફિકજામ, લોકો છ કલાક ફસાયા
રાત્રે 3 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સંખ્યાબંધ વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા, બાળકો-મહિલાઓ-વૃદ્ધોની દયાજનક સ્થિતિ સિક્સલેન હાઈવેના ઢંગધડા વગરના કામના કારણે ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી,…
View More બગોદરા નજીક સાત કિ.મી.નો ટ્રાફિકજામ, લોકો છ કલાક ફસાયારાજકોટ કલેક્ટર દ્વારા E-KYC કામગીરીનું નિરીક્ષણ
રાજકોટ શહેર જિલ્લામાં થોડા દિવસથી રાશનકાર્ડ ઈકેવાયસી બાબતે લોકોને પડી રહેલી પરેશાની બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ રાજકોટ શહેરની ત્રણેય મામલતદાર કચેરી અને રાજકોટ…
View More રાજકોટ કલેક્ટર દ્વારા E-KYC કામગીરીનું નિરીક્ષણઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેથી 116 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયો
પીસીબીની ટીમનો બાતમીના આધારે દરોડો, રૂા. 3.48 લાખનો મુદ્દામાલ કબજે દારૂ-જૂગારની પ્રવૃતિ બંધ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ના સિધા માર્ગદર્શન હેઠળ કાર્યરત…
View More ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેથી 116 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયોઅગ્નિકાંડના આરોપી ડે. ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી અદાલત
અગાઉ કોર્ટે બી.જે. ઠેબાને તેની મૃતક માતાની વિધિમાં જવા બે દિવસની પરવાનગી આપી’તી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં 27થી વધુ લોકોના ભોગ લેવાના બનાવમાં પકડાયેલા…
View More અગ્નિકાંડના આરોપી ડે. ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી અદાલતચાર સપ્તાહમાં બે હજાર પોલીસની ભરતી કરાશે
રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદો પર ભરતી પૂર્ણ કરાશે.…
View More ચાર સપ્તાહમાં બે હજાર પોલીસની ભરતી કરાશેકુવાડવા ગામે બંધ મકાનના તાળાં તોડી રૂા. 1.10 લાખની ચોરી
દોઢ વર્ષ પહેલાં પુત્રનું અવસાન થતાં પરિવાર તે ઘરે માત્ર મોબાઈલ ચાર્જ કરવા જતા હતા : દાગીના-રોકડ ઉઠાવી ગયા કુવાડવા ગામે હુડકો ક્વાર્ટર પાસે નદીના…
View More કુવાડવા ગામે બંધ મકાનના તાળાં તોડી રૂા. 1.10 લાખની ચોરીખામટામાં 15 વર્ષથી ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામનો ભુવો હકા દેવા સાનીયાની 15 વર્ષથી ચાલતી ધતિંગલીલા, પાપલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસ સ્ટેશનની મદદથી…
View More ખામટામાં 15 વર્ષથી ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશએક સમયના કોરોના વોરિયર્સ પ0 હોમગાર્ડ જવાનોના બેહાલ
સરકારની નીતિઓના કારણે સતત અન્યાય, વ્યાજબી પ્રશ્ર્નો અંગે પણ આંખ આડા કાન આર.ટી.આઇ એક્ટિવિસ્ટ, પૂર્વ હોમગાર્ડ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ છઠ્ઠી ડિસેમ્બર રાજ્યમાં…
View More એક સમયના કોરોના વોરિયર્સ પ0 હોમગાર્ડ જવાનોના બેહાલ