અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના લેટરકાંડ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જેમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા સરકાર પર…
View More સત્ય મેવ જયતે, અમરેલી સરઘસ કાંડમાં પાટીદાર દીકરી જેલમુક્તgujarat news
ધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું રાઘવજીભાઇના હસ્તે લોકાર્પણ
ઓપરેશન થિયેટર, સોનોગ્રાફી, એકસરે, લેબોરેટરી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ જાન્યુઆરી, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે…
View More ધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું રાઘવજીભાઇના હસ્તે લોકાર્પણગામડાંઓના લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા મનોમંથન
રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજીભાઇ પટેલની કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે વીડિયો કોન્ફરન્સ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ…
View More ગામડાંઓના લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા મનોમંથનબેટ દ્વારકામાં ફરીવાર ફર્યું તંત્રનું બુલડોઝર: મેગા ડિમોલિશન
હાલ બેટ દ્વારકાનું વિકાસ ચાલુ હોવાથી સરકારી જમીન પચાવી લેનારો પાસેથી જમીન મુક્ત કરવાની તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે શુક્રવારે…
View More બેટ દ્વારકામાં ફરીવાર ફર્યું તંત્રનું બુલડોઝર: મેગા ડિમોલિશનભાવનગરમાં પિતાની હયાતીના ખોટા પુરાવા રજૂ કરી પેન્શન ચાલુ રાખવા પ્રયાસ કરનાર પુત્ર સામે ફરિયાદ
ભાવનગર જિલ્લા તિજોરી કચેરી મારફત પેન્શન મેળવતા પેન્શનરમાં પુત્ર એ તેના પિતાની હયાતી અંગે ખોટા આધાર પુરાવા રજૂ કરી તેના પિતાના નામનું પેન્શન શરૂૂ…
View More ભાવનગરમાં પિતાની હયાતીના ખોટા પુરાવા રજૂ કરી પેન્શન ચાલુ રાખવા પ્રયાસ કરનાર પુત્ર સામે ફરિયાદભાવનગરના નવાપરાના યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના નવાપરા વિસ્તારમાં…
View More ભાવનગરના નવાપરાના યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામે દલિત સમાજના ધરણાં, રાષ્ટ્રપતિને આવેદન
બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવા બદલ અમિત શાહને હટાવવાની માગણી જામનગરના દલિત સમાજે ગૃહમંત્રી અમિત શાહના વિવાદિત નિવેદન સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. દલિત સમાજના…
View More ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામે દલિત સમાજના ધરણાં, રાષ્ટ્રપતિને આવેદનખંભાળિયાની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાં તાજેતરમાં થયેલી વાયર ચોરીના નોંધાયેલા ગુનામાં એલ.સી.બી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી, અને આ વિસ્તારમાં રહેતા ત્રણ મુસ્લિમ શખ્સોને…
View More ખંભાળિયાની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયોરાજકોટની સગીરાની હત્યાનો ખૂખાંર આરોપી ભદો જેલમાંથી ફરાર
17 વર્ષ પૂર્વે દાતારના જંગલમાં સગીરાની હત્યા કરી તેની બહેનપણી સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું આરોપી છેલ્લા પાંચ વર્ષથી ભુજની પાલારા જેલમાં હતો બંધ: આ…
View More રાજકોટની સગીરાની હત્યાનો ખૂખાંર આરોપી ભદો જેલમાંથી ફરારજિલ્લામાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા.36.25 લાખની ચોરી ઝડપાઇ
પીજીવીસીએલની 44 ટુકડીઓ કાલાવડ, ઓખા મંડળ, જામનગરામાં ત્રાટકી જામનગર શહેર – જિલ્લા સહિત હાલાર પંથક મા ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી…
View More જિલ્લામાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા.36.25 લાખની ચોરી ઝડપાઇ