ધુવાવ બ્રિજ નજીક 1100 એમ.એમ.ડાયાની પાઈપલાઈન શિફ્ટિંગની કામગીરી કરતાં 20 ટકાથી વધુ વસતી તરસી રહેશે જામનગર શહેર ના બેડી, નવાગામ, સોલેરીયમ અને સમર્પણ ઈ એસ…
View More બેડી, સોલેરિયમ, સમર્પણ, નવાગામ ઘેડમાં પાણી વિતરણ બંધgujarat news
હળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇ
હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી જુદી બે કારમાંથી કુલ મળીને 400 લીટર ચોરી કરેલ ડીઝલનો જથ્થો મળી…
View More હળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇતળાજા પંથકમાં ગેરકાયદેસર રેતી વહન કરવાનો ભાવ ડબ્બલ!
ભાવનગર જિલ્લાનાતળાજા પંથકમાં રેતી માટી નું ખનન કરનાર તત્વો ને ધરતી ખોદી ને વહન કરવા માટે મજબૂત વ્યક્તિ બળ પુરુપાડતા હોય અથવા તો અમુક જ…
View More તળાજા પંથકમાં ગેરકાયદેસર રેતી વહન કરવાનો ભાવ ડબ્બલ!રિલાયન્સ કોમર્શિયલ બાટલા રીબડાને બદલે સાયલા જતા ઝડપાયા : કૌભાંડની શંકા
ચોટીલા અમદાવાદ નેશનલ હાઇવે ઉપર રાત્રીનાં રિલાયન્સ કંપનીના ગેસના બાટલા ગેર કાયદેસર ડાયવર્ટ કરવાનું કૌભાંડ એસડીએમ ની ટીમના હાથે ઝડપાતા વાહન સહિત 10.69 લાખનો…
View More રિલાયન્સ કોમર્શિયલ બાટલા રીબડાને બદલે સાયલા જતા ઝડપાયા : કૌભાંડની શંકાસિહોરમાં 80 વર્ષના વૃદ્ધાની ગળું દબાવી હત્યા : દુષ્કર્મની પણ શંકા
ભાવનગરના સિહોર પંથકના એક આશરે 80 વર્ષિય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં…
View More સિહોરમાં 80 વર્ષના વૃદ્ધાની ગળું દબાવી હત્યા : દુષ્કર્મની પણ શંકાકોડીનારના પ્રૌઢના આપઘાત મામલે ત્રણ વ્યાજખોર સામે નોંધાતો ગુનો
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ અબુંજા સિમેન્ટ કંપનીમાં નોકરી કરતા પ્રૌઢએ વ્યાજે લીધેલ 39 લાખની સામે 90.93 લાખ ચુકવી દીધા છતાં ત્રણ વ્યાજખોરો સતત પઠાણી ઉઘરાણી…
View More કોડીનારના પ્રૌઢના આપઘાત મામલે ત્રણ વ્યાજખોર સામે નોંધાતો ગુનો70 વર્ષના પિતાને બીજા લગ્ન કરવાની ના પાડતા પુત્રની ફાયરિંગ કરી હત્યા
જસદણમાં 70 વર્ષના પિતાને બીજા લગ્ન કરવાની ના પડતા જે બાબતે પિતા-પુત્ર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી થયા બાદ પિતાએ તેના સગા પુત્ર ઉપર પિસ્તોલ માંથી…
View More 70 વર્ષના પિતાને બીજા લગ્ન કરવાની ના પાડતા પુત્રની ફાયરિંગ કરી હત્યાકલ્યાણપુરના હાબરડી ગામે મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા
રોજબરોજની તકરારથી કંટાળી ઢીમ ઢાળી દીધું: આરોપીની ધરપકડ: મૃતકના બેસણામાં ભાઇ-ભાભી ન આવતા પોલીસને શંકા ગઇ અને ઉઠાવી પૂછપરછ કરતા હત્યા કર્યાની કબૂલાત આપી કલ્યાણપુર…
View More કલ્યાણપુરના હાબરડી ગામે મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યાઓખા દરિયામાં હાર્ટએટેકથી માછીમારનું મોત
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે બંદર વિસ્તારમાં રહેતા સંતોષભાઈ જીણાભાઈ દુબળા નામના 50 વર્ષના માછીમાર યુવાન રવિવારે તેમની ધનસાગર…
View More ઓખા દરિયામાં હાર્ટએટેકથી માછીમારનું મોતજસદણ પાસે રૂા.2.66 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, 4ની શોધખોળ
મોટા દડવાના બે બૂટલેગરોએ દારૂનો જથ્થો મગાવી કટિંગ કરી જતા હતા ત્યારે પોલીસ ત્રાટકી જસદણ પાસે વિછીયા નજીક પોલીસે દરોડો પાડી રૂૂ.2.66 લાખનો વિદેશી દારૂૂ…
View More જસદણ પાસે રૂા.2.66 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, 4ની શોધખોળ