ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ, ડોક્ટર સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છ જિલ્લાના લખપતમાંથી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ છે. લખપતના દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક…
View More કચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈgujarat news
ધાંગધ્રામાં કેમિકલ કાંડમાં ફરાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર યુવરાજનું નામ ખુલ્યું
ધ્રાંગધ્રા ના, કુડા રોડ પર કંટાળી વાડી ની ઓરડમાથી કેમીકલનો, જથ્થો ગત 6 માર્ચના રોજ તાલુકા પોલીસે 3.30 લાખનુ કેમીકલ. અને બેરલ સહિત નો…
View More ધાંગધ્રામાં કેમિકલ કાંડમાં ફરાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર યુવરાજનું નામ ખુલ્યુંધ્રાંગધ્રામાં સાત અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર વીજજોડાણ કટ
ધ્રાંગધ્રા શહેરમાં 50 થી વધુ અસામાજીક તત્વોના ઘરે પોલીસે PGVCL ની ટીમ સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ડીવાયએસપી જે ડી પુરોહિત…
View More ધ્રાંગધ્રામાં સાત અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર વીજજોડાણ કટખંભાળિયા : ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારકામાં ફરજ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા એન.ડી. કલોતરા નામના અધિકારીનું નિંદ્રાધીન…
View More ખંભાળિયા : ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુસરકાર દ્વારા 80 ટકાના ટાર્ગેટ સામે બગસરા પાલિકા દ્વારા ફક્ત 66 ટકા વેરો વુસૂલ કરાયો
બગસરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કડક કરવા છતાં માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 66 ટકા વેરા વસુલાતની કામગીરી કરવામાં…
View More સરકાર દ્વારા 80 ટકાના ટાર્ગેટ સામે બગસરા પાલિકા દ્વારા ફક્ત 66 ટકા વેરો વુસૂલ કરાયોપાંચ જિલ્લાના 1971 લિસ્ટેડ ગુનેગારોની યાદી, 224 સામે કાર્યવાહી
28 ગુનેગારોને પાસા હેઠળ જેલ હવાલે અને 32ને હદપાર કરાયા, 50ના મકાનના ગેરકાયદેસર વીજજોડાણ કપાયા, 9 મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું ગુજરાત રાજયમાં અસામાજીક તત્વો વિરુધ્ધ…
View More પાંચ જિલ્લાના 1971 લિસ્ટેડ ગુનેગારોની યાદી, 224 સામે કાર્યવાહીખંભાળિયામાં ગુમ થયેલા તરુણનો મૃતદેહ મળ્યો
ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો 16 વર્ષનો એક તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂૂ સંપમાંથી તેનો મૃતદેહ…
View More ખંભાળિયામાં ગુમ થયેલા તરુણનો મૃતદેહ મળ્યોકોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડ
ગીર સોમનાથ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત પરિવહન કરતાં પાંચ વાહનો ની અટકાયત કરીને ₹ 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા…
View More કોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયુંપોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયું
કચ્છમાં કોંગ્રેસના કોર્પોરેટરની ટોળકીના હનીટ્રેપનો શિકાર બનેલ યુવાને તળાવમાં પડતુ મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાક જાગી છે.બે દિવસ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર સહિત અન્યોએ મળીને યુવક…
View More પોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયું