ગીર સોમનાથ જિલ્લા પોલીસની મહત્વની બ્રાંચો એવી LCB તેમજ SOGમા ઇન્ચાર્જ પી.આઇ. તરીકે સમયાંતરે ફરજ બજાવતા PSI એ.બી.જાડેજા તેઓની ફરજ દરમિયાન અનેક દારૂૂ જુગારના ગણનાપાત્ર…
View More ગીરસોમનાથ LCB ઇન્ચાર્જ PI જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલીgujarat news
ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અનેક આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો ધ્વસ્ત…
View More ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયુંસૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે સમયાંતરે પોલીસ તંત્ર દ્વારા પાસા સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જિલ્લા એલસીબી…
View More સૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયાપડતર પ્રશ્ર્નો અંગે મહેસૂલકર્મીઓનું સરકારને 10 દી’નું અલ્ટિમેટમ
સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. મહેસુલ કર્મચારીઓ પણ મેદાનમાં આવ્યા છે અને પડતર પ્રશ્નોનું 10 દિવસમાં નિરાકરણ નહીં આવે…
View More પડતર પ્રશ્ર્નો અંગે મહેસૂલકર્મીઓનું સરકારને 10 દી’નું અલ્ટિમેટમવેરાવળમાં કલેક્ટરના નિવાસ સ્થાન પાસે યુવાનનો આત્મ વિલોપનનો પ્રયાસ
વેરાવળમાં કલેક્ટર નિવાસ સ્થાન નજીક એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે સમયસૂચકતા દાખવીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ગીર સોમનાથ જીલ્લાના…
View More વેરાવળમાં કલેક્ટરના નિવાસ સ્થાન પાસે યુવાનનો આત્મ વિલોપનનો પ્રયાસમોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા નહેરમાંથી ગેરકાયદે મશીનરી હટાવવા તાકીદ
સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ મોરબી શાખા નહેર હેઠળના બિનઅધિકૃત દબાણ દુર કરવા કાર્યપાલક ઈજનેર દ્વારા તાકીદ કરવામાં આવી છે મશીન, બકનળીઓ હટાવી લેવા…
View More મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા નહેરમાંથી ગેરકાયદે મશીનરી હટાવવા તાકીદરાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળ
વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મૌઆણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર છે. અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની…
View More રાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ સુધી જશે
દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજ નું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ…
View More ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ સુધી જશે2027માં ગુજરાતમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું ખ્વાબ હાલ તો દિવાસ્વપ્ન
2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતીને રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ જ કારણ છે કે ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારના વિશ્વાસ…
View More 2027માં ગુજરાતમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું ખ્વાબ હાલ તો દિવાસ્વપ્નસુરતમાં પાણી પીધા 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઇ છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી અનોપ જેમ્સ નામના…
View More સુરતમાં પાણી પીધા 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો