મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં સસરાએ જમાઈ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા 27 વર્ષીય યુવાને આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરી…
View More મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીરgujarat news
જૂનાગઢ: MLAના નકલી મદદનીશે 50 લાખ પડાવ્યા
જૂનાગઢમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક ઠગ દંપતીએ પોતાને એમએલએના પીએ તરીકે ઓળખાવી જૂનાગઢના એક તબીબ દંપતી પાસેથી સરકારી નોકરી…
View More જૂનાગઢ: MLAના નકલી મદદનીશે 50 લાખ પડાવ્યાઅંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોત
અંજારની કર્મચારી કોલોની પાસે નિર્માણાધિન મકાન પાસે બાજુમાં જ રહેતા બે બાળ સહોદર રમતા રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની…
View More અંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોતકચ્છના રાપરમાં સાવકા પુત્રનું માતા પર દુષ્કર્મ
મહિલાએ બૂમાબૂમ કરી પરંતુ કોઇ મદદે ન આવ્યું, પિયરે આવીને ફરિયાદ નોંધાવી કચ્છના રાપરમાંથી સંબંધોને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાવકા પુત્રએ…
View More કચ્છના રાપરમાં સાવકા પુત્રનું માતા પર દુષ્કર્મરાજકોટનાં કારખાનેદારે ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ કરેલો આપઘાત
શાપરમાં પોતાના કારખાનામાં જ યુવાને આત્મઘાતી પગલું ભરતાં પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં ગૃહકલેશથી આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટનામાં દિવસે દિવસે ઉછાળો જોવા મળી રહ્યો…
View More રાજકોટનાં કારખાનેદારે ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ કરેલો આપઘાતપ્રજનન દરના ઘટાડામાં ગુજરાત ભારતમાં બીજા સ્થાને
છેલ્લા દાયકામાં 24% નો ઘટાડો, મોડા લગ્ન અને પરિવારોનું ઘટતું કદ કારણભૂત 2023 મા ગુજરાતનો કુલ પ્રજનન દર (TFR) 1.8 હતો, જે રાષ્ટ્રીય સરેરાશ 1.9…
View More પ્રજનન દરના ઘટાડામાં ગુજરાત ભારતમાં બીજા સ્થાનેગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ ગયો, તંત્રની સતર્કતાથી દુર્ઘટના અટકી
ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. ઠેર ઠેર ભાર વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. આ વચ્ચે સદનસીબે પંચમહાલના ગોધરામાં એક ગંભીર રેલવે દુર્ઘટના ટળી…
View More ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ ગયો, તંત્રની સતર્કતાથી દુર્ઘટના અટકીસમગ્ર ગુજરાત તરબતર, સવારથી અનેક સ્થળે અવિરત વર્ષા
ઉત્તર ગુજરાતને ધમરોળી નાંખતાં મેઘરાજા, સુઇગામમાં 16.5 ઇંચ, ભાભરમાં 13, વાવમાં 12.56, રાપરમાં 12.50, થરાદમાં 11.73 ઇંચ વરસાદ ખાબકયો 53 તાલુકામાં બે ઇંચથી વધુ પાણી…
View More સમગ્ર ગુજરાત તરબતર, સવારથી અનેક સ્થળે અવિરત વર્ષાદ્વારકા નજીક મિનિબસની અડફેટે કારસવાર દંપતી ઇજાગ્રસ્ત
હરિયાણા રાજ્યના રેવારી જિલ્લાના બાવલ તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખામાં કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર બિલ્ડીંગમાં રહેતા પરવેશ સુધીર સિંઘ નામના 28 વર્ષના યુવાન શનિવારે તેમની…
View More દ્વારકા નજીક મિનિબસની અડફેટે કારસવાર દંપતી ઇજાગ્રસ્તમોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, એક યુવાન ડૂબ્યો
મોરબી જીલ્લામાં રવિવારે સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે શુક્રવારે મોડી રાત્રીથી વરસાદી માહોલ અને શનિવારે પણ વરસાદ બાદ રવિવારે સવારથી પાંચેય તાલુકામાં વરસાદ…
View More મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, એક યુવાન ડૂબ્યો