ગુજરાતના ઇનોવેટર મિથિલેશ પટેલે એક ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે પોતાની શોધનું નામ ડ્રિંક એન્ડ ડ્રાઇવ પ્રોટેક્શન ડિવાઇસ – કવચ રાખ્યું છે. મિથિલેશનો દાવો છે…
View More દારૂ પીધા પછી નહીં ચલાવી શકો વાહન, વડોદરાના યુવાને બનાવ્યું અનોખું ડિવાઇસgujarat news
કમોસમી વરસાદની સહાય હવે ‘સરકારી’ સરવે પછી!
ગ્રામ સેવકો અઠવાડિયામાં રિપોર્ટ આપશે, સરકાર સહાય નિયમો ઉપરાંત પણ એક વિશેષ રાહત પેકેજ જાહેર કરે તેવી શકયતા ગાંધીનગર કેબીનેટ બેઠકમાં નુકસાનની સહાય ચૂકવવાનો સૈધ્ધાંતિક…
View More કમોસમી વરસાદની સહાય હવે ‘સરકારી’ સરવે પછી!અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાન
30 વ્યક્તિઓને નોટો ગણવાના મશીન સાથે બેસાડવા પડ્યા, કાઉન્ટર ઉપર 25 લાખની દાન ભેટ અર્પણ હાલમાં દિવાળી અને વિક્રમ સવંત 2082ના નવા વર્ષનો મીની વેકેશન…
View More અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાનઆવતા વર્ષનું ગુજરાતનું બજેટ 4 લાખ કરોડથી વધુ રકમનું કરાશે
GST ઘટવાથી સરકારની 8 હજાર કરોડ ઘટેલી આવક સરભર થવાની ગણતરી રાજ્ય સરકારનું આગામી નાણાકીય વર્ષ 2026-27ના વર્ષના બજેટનું કદ 4 લાખ કરોડ રૂૂપિયાથી વધુ…
View More આવતા વર્ષનું ગુજરાતનું બજેટ 4 લાખ કરોડથી વધુ રકમનું કરાશેરાજકોટમાં PGVCLની મેગા ડ્રાઇવ, 90 સ્થળેથી ગેરરીતિ ઝડપાઇ
40 ટીમો ઓચિંતા ત્રાટકતા વીજચોરોમાં ફફડાટ: 90 સ્થળેથી ગેરરીતિ ઝડપાતા 29 લાખની રિકવરી કરાઇ રાજકોટમાં નવા વર્ષના પ્રારંભે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરના…
View More રાજકોટમાં PGVCLની મેગા ડ્રાઇવ, 90 સ્થળેથી ગેરરીતિ ઝડપાઇમાવઠાએ ગૃહિણીઓનું ગણિત બગાડ્યું સિંગતેલમાં ડબ્બે રૂા.15નો વધારો નોંધાયો
ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં જોરદાર વધારો નોંધાયા છે, વરસાદી માહોલ વચ્ચે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, અચાનક ભાવ વધી જતાં ગૃહિણીઓનું…
View More માવઠાએ ગૃહિણીઓનું ગણિત બગાડ્યું સિંગતેલમાં ડબ્બે રૂા.15નો વધારો નોંધાયોમનપાની ચૂંટણીમાં સામાન્ય કેટેગરીમાં 14 બેઠકનો કાપ, 36 બેઠક સ્ત્રી અનામત
વોર્ડ નં. 2, 4, 6, 7, 8, 9, 15, 16, 18માં અનામત બેઠક વધી, ચૂંટણી પંચ દ્વારા ફેરફાર સાથેની 18 વોર્ડની નવી યાદી જાહેર કુલ…
View More મનપાની ચૂંટણીમાં સામાન્ય કેટેગરીમાં 14 બેઠકનો કાપ, 36 બેઠક સ્ત્રી અનામતશિરડીના સાંઈબાબાના દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓનો નાસિકમાં અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલ
શિરડીના સાંઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના યુવાનોને નાસિક નજીક અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી હતી અને…
View More શિરડીના સાંઈબાબાના દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓનો નાસિકમાં અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલકોડીનાર પંથકમાં દારૂના કટીંગ પર દરોડો: 256 પેટી સાથે 19 ફરાર, 3 ઝડપાયા
કોડીનાર તાલુકાના વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠે એક બોલેરો પીકપ વાનમાંથી કોડીનાર પોલીસે 44 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ જેની કિંમત રૂૂપિયા 5,43,888 સાથે…
View More કોડીનાર પંથકમાં દારૂના કટીંગ પર દરોડો: 256 પેટી સાથે 19 ફરાર, 3 ઝડપાયાઅમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી
ચાર લોકો ઘવાયા, ઇજાગ્રસ્તોને રાજકોટ રિફર કરાયા: ગામમાં તંગદિલી સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની…
View More અમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી