ઉપલેટાના આધેડને પૈસા આપ્યા બાદ પ્લોટ પડાવી દસ્તાવેજ પરત ન આપતા ગુનો નોંધાયો ઉપલેટાનાં કારખાનેદારને પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે લીમડા ચોક પાસે ન્યુઝની ઓફીસ ધરાવનાર…
View More પુત્રના અભ્યાસ માટે 13 લાખ આપી બે ગઠિયાએ આધેડનો કિંમતી પ્લોટ પડાવી લીધોgujarat news
રેરા વગર બુકિંગ કરી 65 કરોડની છેતરપિંડી, ત્રણ બિલ્ડરોની ધરપકડ
રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી એક વખત મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.અમદાવાદના છારોડી વિસ્તારમાં ’સ્કાયહોમ્સ’ નામની રેસિડેન્શિયલ સ્કીમમાં રેરા (RERA) નોંધણી વગર જ બુકિંગ લઈને…
View More રેરા વગર બુકિંગ કરી 65 કરોડની છેતરપિંડી, ત્રણ બિલ્ડરોની ધરપકડલાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ
વેપારીઓએ રોડ પર રામધૂન બોલાવી મ્યુનિ. કમિશનરને આપેલુ આવેદનપત્ર, ધારાસભ્યો-પદાધિકારીઓ પણ દોડ્યા પ્રથમ પાથરણા વાળાઓનો સામન ઉપાડશો તો અમારે બહાર સામાન રાખવાની જરૂર જ નહીં…
View More લાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધશાપરમાં દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ
શાપર વેરાવળમાં આવેલા બુધ્ધનગરમાં રહેતાં દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે…
View More શાપરમાં દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસવાંકાનેરના ઢૂવામાં 14 માસની બાળાને રિવર્સમાં આવતી કારે કચડી નાખી
વાંકાનેરના ઢૂવા ગામે કંપનીમાં કામ કરતાં શ્રમિક પરિવારની 14 માસની માસુમ બાળકી કંપનીના કંપાઉન્ડમાં રમતી હતી ત્યારે કલર કામ કરતાં શખ્સે પોતાની કાર રિવર્સમાં લેતી…
View More વાંકાનેરના ઢૂવામાં 14 માસની બાળાને રિવર્સમાં આવતી કારે કચડી નાખીમોરબીના ચકમપર ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત
મોરબીના ચકમપર (જી) ગામે રહેતો 30 વર્ષીય યુવાન પોતાના ઘરે દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતુ. મોરબી…
View More મોરબીના ચકમપર ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાતભાવનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોત
પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજા, ટ્રકચાલક સામે ગુનો નોંધાયો ભાવનગર શહેરના છેવાડે કુંભારવાડા 10 નાળા નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે એક્સેસ લઈને આવી રહેલા…
View More ભાવનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોતજેતપુરના સુરવો ડેમની કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું, ચાલકનું મોત
જેતપુરના સુરવો ડેમ નજીક કેનાલમાં ટ્રેકટર ખાબકતા ટ્રેકટર ચાલકનું તોતિંગ વ્હીલ નીચે આવી જવાથી મોત થયું હતું. આ બનાવથી મૃતકના પરિવાર માં શોક વ્યાપી ગયો…
View More જેતપુરના સુરવો ડેમની કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું, ચાલકનું મોતચોટીલાના અકાળા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતા ચતુરભાઈ ગોવિંદભાઈ વાઘરોડિયાના લગ્ન 18 વર્ષ પહેલા સાયલા તાલુકાના વખત પરના રૂૂપસિંગભાઈ રાસીંગભાઇની પુત્રી ક્રિષ્નાબેન સાથે થયા હતા. તેમાં લગ્નજીવનમાં…
View More ચોટીલાના અકાળા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંરાજકોટમાં TRB જવાને ફડાકા ઝીંકી બાઈક પડાવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધું
બહેનના આપઘાત પ્રકરણમાં કેસ કબૂલ કરવાનું કહી ખોટા કેસમાં ફીટ કરાવવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરતો વીડિયો કર્યો વાયરલ રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં બીજ નિમિત્તે…
View More રાજકોટમાં TRB જવાને ફડાકા ઝીંકી બાઈક પડાવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધું