અમદાવાદની ખાડિયા-જમાલપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને હૃદય સંબંધી તકલીફ થતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગત રાત્રે અચાનક છાતીમાં દુખાવો થતા તેમને…
View More કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની તબિયત લથડી, હૃદયની નળીમાં 90 ટકા બ્લોકેજgujarat news
મૃગીકુંડમાં પવિત્ર સ્નાનમાં વીઆઈપી શિષ્યોની ઘુસણખોરી, આસ્થાને અભડાવવાના ‘ખેલ’માં કિર્તી પટેલના રાત્રે ધડાકા, ઈન્દ્રભારતીબાપુ નિશાને
વિવાદી સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે કેટલાક શિષ્યો નાઈટ ડ્રેસમાં ડુબકી લગાવતા હોવાનો વીડિયો મુકી ઉઠાવ્યા સવાલ ધારાસભ્ય સંજય કોરડિયાને પણ નિશાને લીધા, ભગવા પહેર્યા બાદ પણ…
View More મૃગીકુંડમાં પવિત્ર સ્નાનમાં વીઆઈપી શિષ્યોની ઘુસણખોરી, આસ્થાને અભડાવવાના ‘ખેલ’માં કિર્તી પટેલના રાત્રે ધડાકા, ઈન્દ્રભારતીબાપુ નિશાનેગુજરાતમાં મતદારોની સંખ્યા 4.40 કરોડ, 68.12 લાખ કપાયા
5.08 કરોડ મતદારો પૈકી 4.34 કરોડે ફોર્મ ભર્યા, મુસદ્દાની પ્રસિધ્ધિ બાદ 5.60 લાખ મતદારો વધ્યા, સ્થાનિક ચૂંટણીઓનો માર્ગ મોકળો ગુજરાતની મતદાર યાદીની અંતે ચૂંટણી પંચે…
View More ગુજરાતમાં મતદારોની સંખ્યા 4.40 કરોડ, 68.12 લાખ કપાયાબોર્ડના પરીક્ષા કેન્દ્રો આસપાસ 144ની કલમ લાગુ
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષાને લઇ ને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને પરિક્ષા કેન્દ્ર આસપાસ 144ની કલમ આજથી લગાડી…
View More બોર્ડના પરીક્ષા કેન્દ્રો આસપાસ 144ની કલમ લાગુરાજવી પરિવારના મિલકત વિવાદની આવતીકાલે સુનાવણી
રાજકોટના રાજવી પરિવારમાં મિલકતને લઇને વિવાદ સામે આવ્યો છે. કરોડોની જમીન મુદ્દે ભાઇ-બહેન વિવાદ લઈ આવતીકાલે સીટી પ્રાંત ચાંદની પરમાર અધ્યક્ષાને કાલે ચુનાવણી હાથ ધરવામાં…
View More રાજવી પરિવારના મિલકત વિવાદની આવતીકાલે સુનાવણીઆજી વસાહતમાં ક્રેડિટ કાર્ડના પૈસાની ઉધરાણીથી કંટાળી પ્રૌઢે ફિનાઇલ પી લીધું
રાજકોટ શહેરમાં 80 ફુટ રોડ ખોડીયારપરામાં આજી વસાહતમાં રહેતા પ્રોઢે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે થોરાડા…
View More આજી વસાહતમાં ક્રેડિટ કાર્ડના પૈસાની ઉધરાણીથી કંટાળી પ્રૌઢે ફિનાઇલ પી લીધુંસંસદની માફક વિધાનસભા સત્રનું લાઇવ પ્રસારણ કરવા ‘આપ’ની માગણી
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આક્રમક તેવર બતાવી ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ’આપ’ના ધારાસભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ (સીધું પ્રસારણ) કરવાની…
View More સંસદની માફક વિધાનસભા સત્રનું લાઇવ પ્રસારણ કરવા ‘આપ’ની માગણીમિનરલ વોટર પર મનપાની ધોંસ ચાલુ, વધુ છ સ્થળેથી બોટલના નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કુલ 03 પેઢીઓની ચકાસણી કરવામાં આવેલ. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે…
View More મિનરલ વોટર પર મનપાની ધોંસ ચાલુ, વધુ છ સ્થળેથી બોટલના નમૂના લેવાયારાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ગુજરાતમાં ઈમેઈલ ઉપર બોંબની ધમકીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ-વડોદરાની 38 જેટલી નામી સ્કુલોમાં ખાલિસ્તાનીઓના નામ બોંબ મુકયાના ફેક ઈમેઈલ મળ્યા બાદ આજે…
View More રાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામપોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયા
પોરબંદરના દરિયામાં ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાન થી સ્પીડ બોટ મારફતે ઘુસાડેલ 203 પેકેટ ડ્રગ્સ સાથે બે ઈરાની શખ્સોની…
View More પોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયા