રાશનકાર્ડ-આધાર લિંક પર સરકારી આદેશનો વિરોધ કર્યો હતો ગુજરાત હાઈકોર્ટે કોઈ રાહત નહીં આપવાની સ્પષ્ટતા કર્યા પછી, ગુજરાત વાજબી ભાવની દુકાન માલિક સંગઠને ગુરુવારે રાજ્ય…
View More હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કરતા રેશનિંગના વેપારીઓએ અરજી પાછી ખેંચીgujarat high court
તારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે ગુજરાતની અનેક ટ્રાયલ અને એપેલેટ કોર્ટોમાં મોટા પાયે ખાલી જગ્યાઓ, માળખાકીય ખામીઓ અને વહીવટી વિસંગતતાઓ જાહેર કરનારા એક ગંભીર અહેવાલ પર આઘાત વ્યક્ત…
View More તારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યોઓલિમ્પિકના સપના પછી જો જો, અહીં નાગરિકોએ ટ્રાફિક સંભાળવો પડે છે: HC
ગંભીર ટ્રાફિક સમસ્યા મુદ્દે સરકારની ઝાટકણી બાદ સ્ટેટ ટ્રાફિક ઈંૠઙના નેતૃત્વમાં 4 સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત, 12 ડિસેમ્બરે વધુ સુનાવણી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી…
View More ઓલિમ્પિકના સપના પછી જો જો, અહીં નાગરિકોએ ટ્રાફિક સંભાળવો પડે છે: HCરેગિંગકાંડના 15 મેડિકલ છાત્રોને 35-35 લાખનો દંડ
એક લાખ રૂપિયાથી કોઇનું બાળક પાછુ ન આવે, દંડની રકમ મૃતક છાત્રના પરિવારને આપવા સૂચના પાટણની ધારપુર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં કોર્ટનું આકરું વલણ, ભાવિ…
View More રેગિંગકાંડના 15 મેડિકલ છાત્રોને 35-35 લાખનો દંડઆસારામને મળી મોટી રાહત, સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીન
આસારામને મોટી રાહત મળી છે. આસારામને ગુજરાત હાઇકોર્ટે હૃદય સંબંધિત બીમારીની સારવાર માટે 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે આ નિર્ણય રાજસ્થાન…
View More આસારામને મળી મોટી રાહત, સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીનમાતા-પિતા સાથે નહીં પરિણીત પુરૂષ સાથે રહેવા 23 વર્ષની દીકરીની જીદ
હાઇકોર્ટ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી, મહેસાણાની ઘટના મહેસાણાની એક યુવતી પોતાના પરિવારને છોડીને પરિણીત પુરુષ સાથે રહેવા લાગતા પિતા દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ…
View More માતા-પિતા સાથે નહીં પરિણીત પુરૂષ સાથે રહેવા 23 વર્ષની દીકરીની જીદગુજરાતની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવા હાઈકોર્ટનો આદેશ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરી હવેથી રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ…
View More ગુજરાતની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવા હાઈકોર્ટનો આદેશ15 વર્ષની પોક્સો પીડિતાની ગર્ભપાતની અરજીની સુનાવણી વખતે જ બાળકનો જન્મ
બાળકને દત્તક એજન્સીને સોંપવા હાઇકોર્ટનો આદેશ ગુજરાત હાઈકોર્ટમાં 35 અઠવાડિયાની ગર્ભાવસ્થાનો અંત લાવવાની પરવાનગી માંગતી તેના પિતાની અરજીની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે 15 વર્ષની…
View More 15 વર્ષની પોક્સો પીડિતાની ગર્ભપાતની અરજીની સુનાવણી વખતે જ બાળકનો જન્મપિતાની સંમતિ વિના બાળકોના પાસપોર્ટ રિન્યુ કરવામાં આવશે; ગુજરાત હાઈકોર્ટેનો મોટો આદેશ
માતા-પિતા અલગ થયા હોય તો કોઇ પણ એકની સંમતિ હોય તો પણ પાસપોર્ટ નીકળે ગુજરાતમા બે સગીરોના પાસપોર્ટ રિન્યુ કરી શકાય છે, ભલે પિતા તેમની…
View More પિતાની સંમતિ વિના બાળકોના પાસપોર્ટ રિન્યુ કરવામાં આવશે; ગુજરાત હાઈકોર્ટેનો મોટો આદેશસોગંદનામામાં સહી કરવાથી પિતાની મિલકતમાંથી પુત્રીનો હક જતો નથી : હાઇકોર્ટ
આંતર જ્ઞાતિ લગ્ન કરનાર યુવતીના દાવાને નીચેની કોર્ટે ફગાવી દેતા હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના મિલકતના અધિકારો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંતને ફરીથી સ્થાપિત…
View More સોગંદનામામાં સહી કરવાથી પિતાની મિલકતમાંથી પુત્રીનો હક જતો નથી : હાઇકોર્ટ