દિવ આરટીઓમાં નોંધાયેલી બસને નિયમો વિરુદ્ધ સ્લીપર કોચમાં રૂૂપાંતરિત કરી વર્ષો સુધી ટેક્સ અને ફિટનેસ વિના ગુજરાતના રસ્તાઓ પર દોડાવવાના મામલે બસમાલિકને ગુજરાત હાઈકોર્ટે મોટો…
View More ફિટનેસ વગર 10 વર્ષ સુધી બસ દોડાવી, 1.30 કરોડનો વેરો વસૂલવા હાઇકોર્ટનો હુકમgujarat high court
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની AGMને હાઇકોર્ટની બ્રેક, વહીવટદારની નિમણૂક અંગે 31મી ઓગસ્ટે નિર્ણય
પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રીપીટેશન ના હિયરિંગ માં આજે હાઇકોર્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને એક વધુ તક…
View More સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની AGMને હાઇકોર્ટની બ્રેક, વહીવટદારની નિમણૂક અંગે 31મી ઓગસ્ટે નિર્ણયધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ પરના દબાણો મુદ્દે કલેક્ટરે તમામ વિભાગોની બેઠક બોલાવી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર સ્થળો, રસ્તાઓ અને માર્ગો પર આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો મામલે દાખવવામાં આવેલી ગંભીરતા બાદ રાજકોટનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ…
View More ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ પરના દબાણો મુદ્દે કલેક્ટરે તમામ વિભાગોની બેઠક બોલાવીમરવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપી સામેની ફરિયાદ રદબાતલ કરવા હાઇકોર્ટનો હુકમ
શહેરમાં વ્યાજ વટાવના વ્યવહારોમાં વચેટિયાની ભૂમિકામાં રહેલા પ્રૌઢને ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં હાઈકોર્ટે રસીકભાઈ ચોવટીયા વિરૂૂદ્ધની ફરિયાદ રદબાતલ કરવાનો મહત્વપૂર્ણ હુકમ ફરમાવ્યો…
View More મરવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપી સામેની ફરિયાદ રદબાતલ કરવા હાઇકોર્ટનો હુકમટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો: NHAIને હાઇકોર્ટની ટકોર
ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો અને…
View More ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો: NHAIને હાઇકોર્ટની ટકોરકોડીનારનું શૌચાલય કૌભાંડ ફરી ધૂણ્યું, હાઇકોર્ટમાં ફરી અરજી કરાઇ
કોડીનાર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ વર્ષ 2012થી2017ના સમયગાળા દરમિયાન કેટલાક સૌચાલય માત્ર રેકર્ડ પર જ બનાવીને ચુકવણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાની શંકાસ્પદ…
View More કોડીનારનું શૌચાલય કૌભાંડ ફરી ધૂણ્યું, હાઇકોર્ટમાં ફરી અરજી કરાઇહાઇકોર્ટ બેંચનો જશ ખાટવા ભાજપ પ્રેરિત વકીલોમાં ભાગલા
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને હાઇકોર્ટ બેંચની વર્ષોની માંગણી મુદ્દે ફરી રાજકોટ બાર એસો.એ ચળવળના મંડાણ માડ્યા હોય તેમ થોડા સમય પૂર્વે જ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વકિલોની…
View More હાઇકોર્ટ બેંચનો જશ ખાટવા ભાજપ પ્રેરિત વકીલોમાં ભાગલાસાયબર સેલ-નાર્કોટીક્સમાં કોન્ટ્રાક્ટ ભરતી કરશો તો ડેટા ચોરાઇ ન જાય તેનું ધ્યાન રાખજો
અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસની તાકાત અને ભરતીને લઈને મોટી ચેતવણી આપી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ ચાલી રહેલી સુઓમોટો…
View More સાયબર સેલ-નાર્કોટીક્સમાં કોન્ટ્રાક્ટ ભરતી કરશો તો ડેટા ચોરાઇ ન જાય તેનું ધ્યાન રાખજોઅધિકારી કંઇ પણ કરે, તેને હાથ ન લગાવી શકાય? HCનો ગંભીર સવાલ
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના કમિશ્નર સામે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે,…
View More અધિકારી કંઇ પણ કરે, તેને હાથ ન લગાવી શકાય? HCનો ગંભીર સવાલપતિના મૃત્યુના 18 મહિના પછી છૂટાછેડા રદ
વિધવાનો દરજ્જો અને મિલકત પર અધિકાર આપતી હાઇકોર્ટ, ફેમિલી કોર્ટનો હુકમ રદ ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક અપીલના ચુકાદામાં પુરુષના મૃત્યુ પછી તેના છૂટાછેડાને રદ કરી…
View More પતિના મૃત્યુના 18 મહિના પછી છૂટાછેડા રદ