જામનગરના એડિશનલ સેશન્સ જજે તેમની સત્તાની બહાર જઇ જામનગર એ ડિવિઝનના પીઆઈ નિકુંજકુમાર અજિતસિંહ ચાવડા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કરતાં હાઇકોર્ટ…
View More જામનગરના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે આપતી હાઇકોર્ટgujarat high court
ગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચી
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે સાત ન્યાયિક અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી હતી. સોશિયલ મીડિયામાં એક…
View More ગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચીકોર્ટની સમય મર્યાદા બાદ અને રજાઓમાં તાત્કાલિક અરજીઓ માટે રજિસ્ટ્રી અને ચીફ જસ્ટિસની મંજૂરી ફરજિયાત
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે (1 મે) એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કોર્ટની રજાઓ દરમિયાન અથવા નિયમિત કોર્ટના કલાકો પછી દાખલ થતી તાત્કાલિક બાબતોને યાદીમાં મૂકવાની…
View More કોર્ટની સમય મર્યાદા બાદ અને રજાઓમાં તાત્કાલિક અરજીઓ માટે રજિસ્ટ્રી અને ચીફ જસ્ટિસની મંજૂરી ફરજિયાતક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકે: હાઇકોર્ટ
ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે…
View More ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકે: હાઇકોર્ટઅડપલાં કરનારની ઉંમર 85 વર્ષ હોય એટલે જામીન મળવા હકદાર ન બને: હાઇકોર્ટ
13 વર્ષની સગીરાને પ્રસાદના બહાને બોલાવી અડપલાં કરનાર વૃદ્ધની આગોતરાની અરજી રદ 13 વર્ષની સગીરાને પ્રસાદ આપવાના નામે ઘરમાં બોલાવી તેના સ્તનને સ્પર્શ કરી રૂૂમની…
View More અડપલાં કરનારની ઉંમર 85 વર્ષ હોય એટલે જામીન મળવા હકદાર ન બને: હાઇકોર્ટV.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
નીતિ-નિયમો નેવે મૂકવામાં આવ્યાની સ્વસ્થ અધિકાર મંચની રજૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ…
View More V.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબગર્લફ્રેન્ડ સંબંધી ન ગણાય: પતિની કથિત પ્રેમિકા સામેની FIR રદ
પત્નીએ કથિત પ્રેમિકા વિરૂદ્ધ ક્રૂરતાની ફરિયાદ નોંધાવી હતી; હાઇકોર્ટનું રસપ્રદ અવલોકન ગુજરાત હાઈકોર્ટે રાજકોટના એક પરિણીત પુરુષની કથિત પ્રેમિકા સામે નોંધાયેલી ક્રૂરતાની FIR રદ કરી…
View More ગર્લફ્રેન્ડ સંબંધી ન ગણાય: પતિની કથિત પ્રેમિકા સામેની FIR રદચંડોળા તળાવના ડિમોલિશનને હાઇકોર્ટની લીલીઝંડી, રોક માટેની અરજીને કોર્ટે ફગાવી
કાનૂની નીતિ-નિયમો વિરૂદ્ધ ડિમોલિશન થઇ રહ્યાની 18 અરજદારોની રજૂઆત, નોટિસો આપ્યા વગર ડિમોલિશન કરાયાનો આક્ષેપ ગેરકાયદે વસાહતમાં ડ્રગ્સ-પ્રોસ્ટિટ્યૂશન અને આતંકી સંગઠનો સાથેની સાંઠગાઠ બહાર…
View More ચંડોળા તળાવના ડિમોલિશનને હાઇકોર્ટની લીલીઝંડી, રોક માટેની અરજીને કોર્ટે ફગાવીગુજસીટોકના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ
આરોપીને સાંભળ્યા વગર અદાલત દ્વારા હુકમ કરવામાં આવે તો તેમના બંધારણીય હકક, અધિકારોનું હનન થાય છે : કોર્ટ જુનાગઢ પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરાયેલા…
View More ગુજસીટોકના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટઅંબાજી, દ્વારકા, ગિરનાર, સોમનાથમાં પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મુકો
રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલો હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. જે કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની…
View More અંબાજી, દ્વારકા, ગિરનાર, સોમનાથમાં પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મુકો