ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે, રેલવે સ્ટેશનની અંદર કે તેની હદમાં કોઈપણ જગ્યાએ વ્યક્તિને ઈજા થાય કે તેનું મૃત્યુ થાય…
View More રેલવે સ્ટેશનની હદમાં કોઇને ઇજા કે મૃત્યુ થાય તો તે વળતર મેળવવા હકદારgujarat high court
GPSC જિદ્દી અને અહંકારી; ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ
ઉમેદવારનો જવાબ સાચો કે GPSC નો? કોર્ટરૂમમાં ઉગ્ર દલિલો બાદ તા.20 સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ ગુજરાત હાઇકોર્ટે GPSC ને એક સવાલના જવાબને…
View More GPSC જિદ્દી અને અહંકારી; ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમદુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર, પ્રસુતિ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે
સગીરા બાળકને જન્મ આપે તેના કરતા ગર્ભપાતમાં વધુ જોખમ હોવાનો રીપોર્ટ વડોદરાની એક દુષ્કર્મ પીડિત સગીરા ગર્ભવતી બનતા 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી…
View More દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર, પ્રસુતિ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશેલાંબા સમયથી ચાલતા કાનુની વિવાદોમાં પક્ષકારોની મનોસ્થિતિ ધ્યાને લેવી જોઇએ: હાઇકોર્ટ
ફેમીલી કોર્ટે લગાવેલો દંડ રદ કર્યો: જજે કહ્યું, બાળકોની કસ્ટડીની લડાઇમાં ભાવનાત્મક તકલીફ અને કાનૂની અજ્ઞાનતાને સમજવી જરૂરી ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યું છે…
View More લાંબા સમયથી ચાલતા કાનુની વિવાદોમાં પક્ષકારોની મનોસ્થિતિ ધ્યાને લેવી જોઇએ: હાઇકોર્ટહોમગાર્ડસને પોલીસ સમાન ન્યુનતમ ભથ્થું આપો: HC
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. હોમગાર્ડ્સના દૈનિક ભથ્થાને વધારીને પોલીસ કર્મચારીઓના ન્યૂનતમ પગાર (મિનિમમ પે) સમાન કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં હોમગાર્ડ્સને…
View More હોમગાર્ડસને પોલીસ સમાન ન્યુનતમ ભથ્થું આપો: HCલાંબા વિલંબ પછી અધિકારી દસ્તાવેજ રદ કરી શકે નહીં: HC
સુઓ મોટો સત્તાનો ઉપયોગ વ્યાજબી સમયમાં થવો જોઈએ, વિલંબથી વિશ્ર્વાસથી થયેલા વ્યવહારોને નુકસાન થાય છે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મહેસૂલ…
View More લાંબા વિલંબ પછી અધિકારી દસ્તાવેજ રદ કરી શકે નહીં: HCફેમિલી કોર્ટમાં ઇલેકટ્રોનિક પુરાવા માટે પ્રમાણપત્રની જરૂર નથી: હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ફેમિલી કોર્ટ ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65ઇ હેઠળના પ્રમાણપત્ર વિના પણ ઇલેક્ટ્રોનિક પુરાવાને સ્વીકારી શકે છે,…
View More ફેમિલી કોર્ટમાં ઇલેકટ્રોનિક પુરાવા માટે પ્રમાણપત્રની જરૂર નથી: હાઇકોર્ટપતિની આવક-જવાબદારી કરતા વધી જાય એટલું ભરણપોષણ ન હોઇ શકે: હાઇકોર્ટ
ભરણ પોષણની રકમ ડબલ કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને ગેરવ્યાજબી ઠેરવાયો ગુજરાત હાઈકોર્ટે પતિ-પત્નીના ભરણપોષણ કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ…
View More પતિની આવક-જવાબદારી કરતા વધી જાય એટલું ભરણપોષણ ન હોઇ શકે: હાઇકોર્ટગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત બોંબની ધમકી, વકીલો-અરજદારોને એન્ટ્રી બંધ
તમિલનાડુમાં અજીતકુમારને ખોટી રીતે ચોરીમાં પકડી હત્યા કરાયાનો ઈમેલ અમદાવાદના સોલા વિસ્તારમાં સ્થિત ગુજરાત હાઇકોર્ટ અને નવરંગપુરામાં સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવવાની…
View More ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત બોંબની ધમકી, વકીલો-અરજદારોને એન્ટ્રી બંધકલેકટર ટેક્નિકલ ખામીને આધારે બિન-ખેતીની અરજી ફગાવી શકે નહીં : HC
કલમ 63 અ હેઠળ કલેકટરને વહીવટી સત્તા છે, કાયદાકીય પાવર આપેલ નથી : જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીનો સિમાચિહ્ન ચૂકાદો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું…
View More કલેકટર ટેક્નિકલ ખામીને આધારે બિન-ખેતીની અરજી ફગાવી શકે નહીં : HC