બાળકોની સાથે બાળક બની જવાનો અનુભવ ખરેખર અદભુત હોય છે.. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના વિસ્તારની આંગણવાડીઓના…
View More દાદા બન્યા બાબા… બાળકો સાથે ધિંગામસ્તીgujarat cm
ચિંતન શિબિર; ‘દાદા’ મંત્રીમંડળ સાથે વંદે ભારતમાં રવાના
વલસાડ જિલ્લાના ધરમપુર નજીક મદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ વહેલી…
View More ચિંતન શિબિર; ‘દાદા’ મંત્રીમંડળ સાથે વંદે ભારતમાં રવાનાIAS વાઇવ્સ વેલ્ફેર એસો.ના ગરબામાં CMની આરાધના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગાંધીનગરમાં યોજાયેલા નવરાત્રી ગરબા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને માં આદ્યશક્તિની આરતી આરાધના કરી હતી. આઈ.એ.એસ.…
View More IAS વાઇવ્સ વેલ્ફેર એસો.ના ગરબામાં CMની આરાધનાએક વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી ગયા, જવાબદારો સામે પગલા ભરવા CMની સૂચના
ગાંધીનગરમાં આજે યોજાયેલ કેબીનેટની બેઠકમાં ફરી રોડ-રસ્તાઓ ઉપર ફરી પડેલા ખાડાનો પ્રશ્ર્ન ચર્ચાયો હતો અને મુખ્યમંત્રીએ એક વર્ષ પહેલા જ નારાજગી વ્યકત કરી એક વર્ષમાં…
View More એક વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી ગયા, જવાબદારો સામે પગલા ભરવા CMની સૂચનાપીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ: સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી લાલઘૂમ
આ સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન: ભૂપેન્દ્ર પટેલ ગરીબ માતાનો પુત્ર પ્રધાનમંત્રી બને તે કોંગ્રેસથી સહન થતું નથી: અમિત શાહ બિહારમાં વિપક્ષની પમતદાર અધિકાર યાત્રાથની રેલી…
View More પીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ: સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી લાલઘૂમમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જન્મદિવસે કર્યા દેવદર્શન, PM મોદીએ પાઠવી શુભેચ્છા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના 64માં જન્મ દિવસ અવસરે અડાલજ ત્રિમંદિરમાં દર્શન-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના 64માં જન્મ દિવસ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જન્મદિવસે કર્યા દેવદર્શન, PM મોદીએ પાઠવી શુભેચ્છાકાલે યોજાશે મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ
સવારના 8થી 11 દરમિાન રૂબરૂ રજૂઆત થઇ શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂૂવાર,…
View More કાલે યોજાશે મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમપોલીસ સ્ટેશનના ધક્કા બંધ, આંગળીના ટેરવે બધી સુવિધા
FIR દાખલ કરવાથી માંડી કેસના ચાર્જશીટ કરવા સુધી અલગ-અલગ તબક્કે ફરિયાદીને મળશે મેસેજ સાયબર ફ્રોડની ફરિયાદોમાં ફ્રિઝ થયેલા બેંક ખાતા અનફ્રિજ કરાવવાની પ્રક્રિયા પણ ઓનલાઇન,…
View More પોલીસ સ્ટેશનના ધક્કા બંધ, આંગળીના ટેરવે બધી સુવિધાદેશ વિરોધી લડાઈમાં અમે સરકાર સાથે: સર્વ ધર્મ સભામાં ઠરાવ
રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્યગૃહમંત્રીની હાજરીમાં વિવિધ ધર્મના વડાઓ, ગુરુઓ અને અગ્રણીની સભામાં સરકારની કાર્યવાહીના સમર્થનમાં સૂર વહ્યા ભારત જોડો અભિયાન અંતર્ગત સર્વધર્મ સમભાવ સભા યોજાઈ સમભાવનાથી…
View More દેશ વિરોધી લડાઈમાં અમે સરકાર સાથે: સર્વ ધર્મ સભામાં ઠરાવમુખ્યમંત્રી સામે ભજવાયેલ ડ્રામામાં સ્ક્રિપ્ટ રાઇટર કોર્પોરેટર નીકળ્યા
વડોદરા ભાજપના જ કોર્પોરેટશ આશિષ જોષીએ બે પીડિત મહિલાને આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધાનો ઘટસ્ફોટ આશિષ જોષીનું ગ્રીન સિગ્નલ મળતા જ બંન્ને મહિલા મુખ્યમંત્રીના ચાલુ…
View More મુખ્યમંત્રી સામે ભજવાયેલ ડ્રામામાં સ્ક્રિપ્ટ રાઇટર કોર્પોરેટર નીકળ્યા