CM ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં…
View More રાજ્ય સરકારે આપી સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારોGovernment employees
સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને હવે રૂા.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે
નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય…
View More સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને હવે રૂા.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશેસરકારી કર્મચારીઓને જલસો: 2026થી 8મું પગાર પંચ
સરકાર તરફથી આઠમાં પગાર પંચને લીલી ઝંડી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગૂ થઈ જશે. આ…
View More સરકારી કર્મચારીઓને જલસો: 2026થી 8મું પગાર પંચસરકારી કર્મચારીઓ કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ…
View More સરકારી કર્મચારીઓ કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યુંસરકારી કર્મચારીઓને બુધવારે મળશે હોળીની ગોઠ: મોંઘવારી ભથ્થું વધશે
કેન્દ્ર સરકાર 5 માર્ચે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. આવતા બુધવારે કેબિનેટની બેઠક મળશે. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ…
View More સરકારી કર્મચારીઓને બુધવારે મળશે હોળીની ગોઠ: મોંઘવારી ભથ્થું વધશેગુટલીબાજો સાવધાન: શનિવારથી ઓનલાઈન હાજરી ફરજિયાત
સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર, પ્રથમ તબક્કે સચિવાલયના તમામ વિભાગોમાં નવી સિસ્ટમ કાર્યરત ગુલ્લીબાજ કર્મચારીઓ અને અધિકારીઓને લઈ ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. કચેરીઓમાં અધિકારી…
View More ગુટલીબાજો સાવધાન: શનિવારથી ઓનલાઈન હાજરી ફરજિયાતસરકારી કર્મચારીઓને હવે વંદે ભારત અને તેજસમાં LIC હેઠળ પ્રવાસનો લાભ
કેન્દ્ર સરકારે દેશના કરોડો સરકારી કર્મચારીઓ માટે એક મોટી ભેટની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે હવે તેના કર્મચારીઓને લીવ ટ્રાવેલ ક્ધસેશન (LTC ) હેઠળ વંદે…
View More સરકારી કર્મચારીઓને હવે વંદે ભારત અને તેજસમાં LIC હેઠળ પ્રવાસનો લાભમિલકત જાહેર નહીં કરનાર સરકારી કર્મચારીના પગાર અટકાવાશે
કર્મયોગી પોર્ટલ પર તા.31 ડિસેમ્બર સુધીમાં મિલકત પત્રક ભરવું ફરજિયાત, સરકારનો પરિપત્ર રાજ્યના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મિલકત…
View More મિલકત જાહેર નહીં કરનાર સરકારી કર્મચારીના પગાર અટકાવાશેસરકારી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% વધારો થશે
નવા વર્ષે કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી આપવાની તૈયારીમાં છે. સરકાર કર્મચારીઓ અને પેન્શનભોગીઓને મોંઘવારી ભથ્થું વધારવા પર વિચાર કરી રહી છે, જેની…
View More સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% વધારો થશેરાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો
ગુજરાતના નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. 6ઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 %…
View More રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો