સપ્તાહના પ્રથમ દિવસે જ ચાંદીના ભાવમાં 11 હજારનો વધારો, નવો ભાવ 3.04 લાખની ઐતિહાસિક સપાટીએ, સોનું પણ રૂા.1.50 લાખ ભણી ભારતમાં ચાંદીએ ઇતિહાસ સર્જયો…
View More ચાંદી ગોલ્ડન ટ્રેક પર, ભાવ 3,00,000ને પારGold-silver PRICE
સોના-ચાંદીમાં તોફાની તેજી: ચાંદીમાં 10,000નો વધારો, સોનું રૂા.2100 વધ્યું
રાજકોટમાં ચાંદીનો ભાવ રૂા.2,65,000 અને સોનાનો ભાવ રૂા.1,45,000ને આંબ્યો: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં આજે 75 ડોલરનો વધારો નોંધાયો સપાતાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદીમાં જોરદાર તેજી…
View More સોના-ચાંદીમાં તોફાની તેજી: ચાંદીમાં 10,000નો વધારો, સોનું રૂા.2100 વધ્યુંચાંદીમાં આજે પણ 2200 રૂપિયાનો ઘટાડો, સોનામાં 800 રૂપિયા ઘટ્યા
ગઈકાલે ચાંદીમાં નોંધાયેલા ઘટાડા બાદ ચાંદીમાં આજે પણ 2200 રૂૂપિયા તૂટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે જેને કારણે ચાંદીના ભાવમાં…
View More ચાંદીમાં આજે પણ 2200 રૂપિયાનો ઘટાડો, સોનામાં 800 રૂપિયા ઘટ્યા2025માં સોના-ચાંદી સહીતની ધાતુઓનું દમદાર પ્રદર્શન
વીતી રહેલા વર્ષમાં સોનામાં 80 ટકા, ચાંદીમાં 150 ટકા, તાંબા-પ્લેટીનમના ભાવમાં 140 ટકાનો વધારો સોનું, ચાંદી અને તાંબુ એક દુર્લભ, સુમેળભર્યા ઉછાળામાં એકસાથે ફરી રહ્યા…
View More 2025માં સોના-ચાંદી સહીતની ધાતુઓનું દમદાર પ્રદર્શનસોના-ચાંદીના ભાવોમાં અવિરત તેજી રાજકોટમાં સોનાનો ભાવ રૂા.1.41 લાખ
ચાંદીમાં પણ રૂા.3300 વધતા નવો ભાવ 2.18 લાખને પાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની જોરદાર ખરીદીના પગલે સોનાના ભાવમાં મોટો વધારો નોંધાયો છે આજે માર્કેટ ખુલતા ની…
View More સોના-ચાંદીના ભાવોમાં અવિરત તેજી રાજકોટમાં સોનાનો ભાવ રૂા.1.41 લાખસોના-ચાંદી સાથે શેરબજારમાં જોરદાર તેજી, રાજકોટમાં સોનું રૂા.1,30,000ને પાર
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા પાંચ દિવસમાં સોનામાં 150 ડોલરની તેજી જોવા મળી: શેરબજારમાં સેન્સેકસ 545 પોઇન્ટ અને બેંક નિફટીમાં 550 પોઇન્ટની તેજી આજે શેર બજારની સાથે…
View More સોના-ચાંદી સાથે શેરબજારમાં જોરદાર તેજી, રાજકોટમાં સોનું રૂા.1,30,000ને પારસોનામાં રૂા.1800 અને ચાંદીમાં 3300 રૂા.તૂટયા
યુ.એસ. ફ્ેડ રેટ કટ થવાની ઓછી સંભાવના અને વૈશ્ર્વિક ડીમાન્ડમાં મોટો ઘટાડો નોંધાતા સોના-ચાંદીના ભાવમાં પડયા ગાબડા વિશ્ર્વભરમાં સોનાની ડીમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળતા સોનાના…
View More સોનામાં રૂા.1800 અને ચાંદીમાં 3300 રૂા.તૂટયાસોના-ચાંદીમાં સતત ઉથલપાથલ, ભાવોમાં કડાકો
રાત્રે સોનાના ભાવમાં 3000 અને ચાંદીમાં રૂા.6000 ઘટ્યા સપ્તાહના છેલ્લા દિવસે સોના-ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે મોડી સાંજે સોનામાં 70 ડોલરનો ઘટાડો નોંધાતા સોનુ…
View More સોના-ચાંદીમાં સતત ઉથલપાથલ, ભાવોમાં કડાકોસોના-ચાંદીમાં દિવાળી જેવી આતશબાજી, ભાવમાં રોકેટગતિએ વધારો
ચાંદીમાં બે દિવસમાં રૂા.10 હજાર અને સોનાના ભાવમાં 4000 વધી ગયા; રાજકોટમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂા.130490, ચાંદી 1.68 લાખને પાર અમેરિકામાં શટડાઉન પૂરું થતાં…
View More સોના-ચાંદીમાં દિવાળી જેવી આતશબાજી, ભાવમાં રોકેટગતિએ વધારોસોના અને ચાંદીમાં 3000નો કડાકો
ધનતેરસ અને દિવાળીના તહેવારો પૂરા થતાની સાથે જ સોના અને ચાંદીમાં કડાકા ભૂલી ગયા છે છેલ્લા 10 દિવસ થયા સોનાને ચાંદીના ભાવમાં દરરોજ ઘટાડો નોંધાય…
View More સોના અને ચાંદીમાં 3000નો કડાકો