આજે સોનામાં વધુ 1750 અને ચાંદીમાં 1500 રૂા.નો કડાકો દિવાળી પૂર્વ દોઢ મહિના સુધી સોના-ચાંદી ઉપર ગયા બાદ હવે સોના-ચાંદીના ભારે ઘટાડો જોવા મળી રહ્યો…
View More કિંમતી ધાતુમાં કડાકા ચાલુ; ધનતેરસ બાદ સોનામાં 12,000 અને ચાંદીમાં 25,000 તૂટ્યાgold price
ધનતેરસના શુકન: સોનું 6700, ચાંદી 16700 સસ્તાં
ગઇકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ગગડયા, ગ્રાહકોને લાભ થશે આજે ધનતેરસ છે ત્યારે ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે . ગઇકાલે રાત્રે સોના-ચાંદીનાં ભાવમા મોટો…
View More ધનતેરસના શુકન: સોનું 6700, ચાંદી 16700 સસ્તાંસોના ચાંદીના ભાવમાં ફરી નવો હાઈ રાજકોટમાં સોનું 134000ની નજીક
સોના ચાંદીની સાથે સાથે શેર બજારમાં પણ સેન્સેક્સ 83,000ને પાર દિવાળી તેમજ ધનતેરસના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના ચાંદી માર્કેટમાં આજે ફરી એક…
View More સોના ચાંદીના ભાવમાં ફરી નવો હાઈ રાજકોટમાં સોનું 134000ની નજીકગોલ્ડન યર: 2025માં સોનાએ 50 વખત નવા શિખર સર કર્યા
3000 ડોલરથી 4000 ડોલરની સપાટી ચાલુ વર્ષમાં માત્ર 207 દિવસમાં જોવા મળી; જયારે 3500 ડોલરની સપાટીથી 4000 ડોલરની સપાટી માત્ર 36 દિવસમાં જોવા મળી 1978…
View More ગોલ્ડન યર: 2025માં સોનાએ 50 વખત નવા શિખર સર કર્યાતહેવારો ટાણે જ સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી
ચાંદીમાં સતત બીજા દિવસે કિલોએ રૂા.7 હજારનો ઉછાળો, રૂા.2 લાખ ભણી દોટ, સોનામાં પણ રૂા.2 હજારના વધારા સાથે 1.30 લાખનો નવો હાઇ સોના-ચાંદીના વેપારમાં તેજીનું…
View More તહેવારો ટાણે જ સોના-ચાંદીમાં આગ ઝરતી તેજીતહેવારો પૂર્વે તેજીનું તોફાન; ચાંદીમાં રૂા.5300 અને સોનામાં 1850નો વધારો
સોનું 4060 ડોલરની સર્વોચ્ચ સપાટીએ, કિંમતી ધાતુઓમાં એકધારી તેજીથી વેપારીઓ પણ મુંઝવણમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે સોના-ચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા…
View More તહેવારો પૂર્વે તેજીનું તોફાન; ચાંદીમાં રૂા.5300 અને સોનામાં 1850નો વધારોસોના-ચાંદીમાં ઘટાડા બાદ રિકવરી, દિવાળી તહેવારો પૂર્વે શેરબજારમાં પણ તેજીનો ઝોક
છેલ્લા 15 દિવસની સોના અને ચાંદીમાં તેજીની રેલી બાદ આજે સોનુ અને ચાંદી ફ્લેટ જોવા મળ્યા હતા. સવારના સત્રમાં સોનામાં 500 રૂૂપિયા નું ગાબડું પડ્યું…
View More સોના-ચાંદીમાં ઘટાડા બાદ રિકવરી, દિવાળી તહેવારો પૂર્વે શેરબજારમાં પણ તેજીનો ઝોકસોનામાં રૂા.500 અને ચાંદીમાં રૂા.1500 તૂટયા
ગઇકાલે સોના-ચાંદીમાં તેજી જોવા મળ્યા બાદ આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ સોનામાં રૂા.500 અને ચાંદીમાં રૂા.1500નું ગાબડુ…
View More સોનામાં રૂા.500 અને ચાંદીમાં રૂા.1500 તૂટયાસોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પાર
આજે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત સોનું 4000 ડોલરને આંબી જતા સોનાના ભાવ ઉચ્ચતમ શીખર પર પહોંચ્યા છે. આજે એમસીએકસમાં સોનાનો ભાવ…
View More સોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પારસોનામાં ઓલ ટાઈમ હાઈ ભાવ થયા બાદ 500 રૂપિયા નીચે સરક્યું
ચાંદી અને શેર બજારમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું ધનતેરસ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે સોના અને ચાંદીમાં ભાવ વધારો સવારના સત્રમાં…
View More સોનામાં ઓલ ટાઈમ હાઈ ભાવ થયા બાદ 500 રૂપિયા નીચે સરક્યું