ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 4 સ્થળેથી નમૂના લેવાયા, 7ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણના દિવસે સૌથી વધુ વેચાતા ઉંધિયા સહિતના નમૂના…
View More ઉત્તરાયણે વધેલ વાસી ઉંધિયાનું બીજા દિવસે વેંચાણ, ફૂડ વિભાગ ત્રાટક્યુંFood Department
ઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના 17 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 15ને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણ પર્વ અનુલક્ષી ખાસ ઉંધીયુ-જલેબી અને ફરસાણ…
View More ઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયાપાણીપુરીને ચટપટી કરવા મોટી ઘાલમેલ, 50 પાણીના નમૂના લેવાયા
ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ, રામનાથપરામાંથી નોનવેજના જથ્થાનો નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગરની ટાઇફોડઇ કેસની ઘટના બાદ પાણીપુરીના ધંધાર્થીઓ વિરૂધ્ધ કડક ઝૂંબેશ…
View More પાણીપુરીને ચટપટી કરવા મોટી ઘાલમેલ, 50 પાણીના નમૂના લેવાયાફૂડ વિભાગની પાણીપુરી ઝુંબેશ, વાસી બટાટા-પાણીનો નાશ
ગાંધીનગરમાં ફાટી નીકળેલા રોગચાળાના પગલે રાજકોટનું આરોગ્યતંત્ર દોડતું થયું, સતત બીજા દિવસે પાણીના નમૂના લેવાયા મનપાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગરના રોગચાળા સંદર્ભે સતત બીજા દિવસે…
View More ફૂડ વિભાગની પાણીપુરી ઝુંબેશ, વાસી બટાટા-પાણીનો નાશફૂડ વિભાગનું બેકરી ચેકિંગ યથાવત, વધુ 4 સ્થળેથી કેકના સેમ્પલ લેવાયા
ખાદ્યચીજોના 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6 વેપારીને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા નવા વર્ષની ઉજવણી દરમિયાન વધુમાં વધુ ઉપયોગમાં લેવાતી કેકના સેમ્પલો…
View More ફૂડ વિભાગનું બેકરી ચેકિંગ યથાવત, વધુ 4 સ્થળેથી કેકના સેમ્પલ લેવાયાફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધા
ખાદ્યપદાર્થના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 11ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્યપ્રદાર્થોના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી ક્રીસમસના તહેવારોને અનુલક્ષીને કેકનું વેચાણ…
View More ફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધાફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ, 10 ચીકીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લેવાયા
શિયાળા ઋતુ તથા મકરસંક્રાંતિ તહેવારો અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પર આવેલ વિસ્તારોમાં ચીકીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીનું ચેકિંગ…
View More ફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ, 10 ચીકીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લેવાયાફૂડ વિભાગે આળસ ખંખેરી, 8 સ્થળેથી ચીકીના નમૂના લેવાયા
ખાણીપીણીના 19 ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી 6ને લાયસન્સ અંગે અપાઇ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા અંતે શિાયાળામાં સૌથી વધુ ખવાતી ચિક્કીના નમૂના લેવાનો પ્રારંભ કરી…
View More ફૂડ વિભાગે આળસ ખંખેરી, 8 સ્થળેથી ચીકીના નમૂના લેવાયાફૂડ વિભાગની ઇંડા ડ્રાઇવ, 8 સબ્જીના નમૂના લેવાયા
ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગે નોટિસ ફૂડ વિભાગ દ્વારા શિયાળામાં વધુ ખવાતી ઇંડાની આઇટ્મોની ગુણવતા ચકાસવા ડ્રાઇવ યોજી હતી અને આઠ સ્થળેથી…
View More ફૂડ વિભાગની ઇંડા ડ્રાઇવ, 8 સબ્જીના નમૂના લેવાયાઘી-માવો-શિખંડ-પનીર-લાડવા બધામાં ભેળસેળ: 7 વેપારી દંડાયા
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 2 એકમોને લાયસન્સ અંગે અપાઇ નોટિસ લેબમાં ઘી-પનીરમાં તેલની મીલાવટ અને શિખંડ-લાડવામાં સિન્થેટીક કલરની ભેળસેળ ખુલ્લી મનપાના…
View More ઘી-માવો-શિખંડ-પનીર-લાડવા બધામાં ભેળસેળ: 7 વેપારી દંડાયા