ગોંડલ નાં ભગવતપરા સુખનાથ નગર પાસે બપોર નાં સુમારે કાર માં અચાનક આગ લાગતા સળગવા લાગી હતી.સદનશીબે કાર ચાલક તથા તેના મિત્ર કાર નો દરવાજો…
View More ગોંડલમાં કારમાં આગ લાગતા હાડપિંજર બની ગઈfire
જામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગી
જામનગરમાં દિગ્જામ માર્ગે આજે ટ્રક ની કેબિન માં આગ લાગી હતી. થોડી વાર માં જ આગે મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. પરંતુ ફાયર બ્રિગેડ વિભાગની…
View More જામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગીવેરાવળમાં વાહન સ્ક્રેપના ડેલામાં આગ, મોટી દુર્ઘટના ટળી
બાજુમાં પેટ્રોલ પંપ હોવાથી ભય ફેલાયો, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો વેરાવળ શહેરમાં તાલાલા રોડ પર ટુ-વ્હીલર સ્ક્રેપ ના ડેલા માં આગ લાગી હતી.…
View More વેરાવળમાં વાહન સ્ક્રેપના ડેલામાં આગ, મોટી દુર્ઘટના ટળીચોટીલા-જસદણ હાઈવે પર કાર રેલિંગ સાથે અથડાઇ સળગી, 3 મુસાફરોનો બચાવ
ચોટીલા-જસદણ હાઈવે પર શનીવારના સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુંઢડા ગામ પાસે એક કાર ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડની લોખંડની…
View More ચોટીલા-જસદણ હાઈવે પર કાર રેલિંગ સાથે અથડાઇ સળગી, 3 મુસાફરોનો બચાવઅમદાવાદમાં રેવડી બજારની સિંધી માર્કેટમાં ભયાનક આગ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી છે. કોલ મળતાં જ ફાયર વિભાગની 9…
View More અમદાવાદમાં રેવડી બજારની સિંધી માર્કેટમાં ભયાનક આગદિલ્હીમાં 5 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, બાળકો સહીત 9 લોકોના મોત
દિલ્હીના પાલમ વિસ્તારમાં આવેલ સાધ નગરમાં આજે એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા.…
View More દિલ્હીમાં 5 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, બાળકો સહીત 9 લોકોના મોતઇન્દોરમાં 4 ગેસ સિલિન્ડર ફાટતાં સાત લોકો ભડથું, 4 ગંભીર
પાર્કિંગમાં ચાર્જમાં મૂકેલી EV કારમાં શોર્ટ-સર્કિટથી લાગેલી આગ ઘરમાં પહોંચતા દુર્ઘટના ઇન્દોરના બંગાળી ચોકડી પાસેની એક કોલોનીમાં આજે સવારે લગભગ 4 વાગ્યે ભયાનક અકસ્માત થયો.…
View More ઇન્દોરમાં 4 ગેસ સિલિન્ડર ફાટતાં સાત લોકો ભડથું, 4 ગંભીરICU જ સ્મશાનભઠ્ઠી બન્યું: ઓરિસ્સામાં આગમાં 10 દર્દી ભડથું
11 સ્ટાફ સહિત અનેક દાઝયા: કટકની SCB મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં વહેલી સવારે 3 વાગ્યે ટ્રોમા સેન્ટરને જવાળાઓ ઘેરી વળતા અન્ય પાંચની હાલત ગંભીર: મૃતકોને 25…
View More ICU જ સ્મશાનભઠ્ઠી બન્યું: ઓરિસ્સામાં આગમાં 10 દર્દી ભડથુંકોસ્મો પ્લેક્સ સિનેમામાં આગ લાગતા અફરાતફરી, સદનશીબે કોઈ જાનહાની નહીં
ફાયર બ્રિગેડની બે ટીમોએ દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા કોસ્મોપ્લેક્સ સિનેમામાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠતા ફિલ્મ જોવા આવેલા…
View More કોસ્મો પ્લેક્સ સિનેમામાં આગ લાગતા અફરાતફરી, સદનશીબે કોઈ જાનહાની નહીંવેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી
વેરાવળ શહેરમાં ગઇકાલે વહેલી સવારે ઇન્ડિયન રેયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારી માં આગ લાગી હતી. સવારે ચારેક વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાની જાણ…
View More વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી