દિવાળી ઉપર આગની ઘટના વખતે સમયસર પહોંચવા 5 હંગામી ફાયર સ્ટેશન ઉભા કરાશે

8 કાયમી ફાયર સ્ટેશન ઉપરાંત પરાબજાર, ફૂલછાબ ચોક, સંતકબીર રોડ, નાનામવા સર્કલ અને યુનિવર્સિટી રોડ ખાતે પાંચ દિવસ સુધી ફાયરની વધારાની ટીમ તૈનાત રહેશે રાજકોટ…

View More દિવાળી ઉપર આગની ઘટના વખતે સમયસર પહોંચવા 5 હંગામી ફાયર સ્ટેશન ઉભા કરાશે