શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર અને GCERTના શૈક્ષણિક આયોજન મુજબ આજે તારીખ 7મી એપ્રિલથી રાજ્યની તમામ સ્કૂલોમાં અભ્યાસ કરતાં 70 લાખથી વધુ વિદ્યાર્થીઓની શાળાકીય વાર્ષિક…
View More પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 70 લાખ વિદ્યાર્થીની પરીક્ષાનો પ્રારંભexam
બોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
આજે ધો.10માં દ્વિતીય અને ધો.12 સાયન્સમાં પ્રથમ અને દ્વિતીય ભાષા, કોમ્પ્યુટરનું અંતિમ પેપર લેવાયું, સામાન્ય પ્રવાહની તા.17 માર્ચ સુધી પરીક્ષા ચાલશે: અંતિમ પેપર સાથે…
View More બોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ
શિક્ષણ બોર્ડ, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેલ કરી ફરિયાદ કરાઇ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કરવાના ખેલ, વોશરૂમમાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવતા હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓની…
View More ત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદબોર્ડના પ્રશ્ર્નપત્ર સીલ છે તે સ્ટ્રોંગરૂમની વિઝિટ લેવા, સુરક્ષાની સમીક્ષા કરવા આદેશ
રાજયભરમાં ચાલતી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ગેરરીતી રોકવા માટે તંત્ર સજજ છે. રાજયભરમાં સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્ર રાખવામાં આવ્યા છે યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને…
View More બોર્ડના પ્રશ્ર્નપત્ર સીલ છે તે સ્ટ્રોંગરૂમની વિઝિટ લેવા, સુરક્ષાની સમીક્ષા કરવા આદેશવિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
કુમકુમ તિલક અને મોઢા મીઠાં કરાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાયો: સીસીટીવી કેમેરાની નિગરાનીમાં પ્રશ્ર્નપત્ર ખોલાયા: ધો.10માં ભાષા, ધો.12 સા.પ્ર.માં અર્થશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિકશાસ્ત્રનું…
View More વિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભબોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટી
પરીક્ષા કેન્દ્રો પર છાત્રોએ બેઠક વ્યવસ્થા નિહાળી: સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ: સવારે પ્રશ્ર્નપત્ર કેન્દ્રો પર પહોંચાડી દેવાશે: પ્રશ્ર્નપત્ર સીસીટીવી કેમેરા સામે જ ખોલાશે…
View More બોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટીબોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશે
અન્ય દોરાનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે: છાત્રો માટે ગાઇડલાઇન જાહેર કરાઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શું તકેદારી…
View More બોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશેબોર્ડના પરીક્ષાર્થીઓ માટે વધારાની બસો દોડાવાશે
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ પર ટ્વિટ કરીને માહિતી આપરતા જણાવ્યું કે, રાજ્યભરમાં આગામી તા. 27/02/2025 થી તા. 10/03/2025 દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની…
View More બોર્ડના પરીક્ષાર્થીઓ માટે વધારાની બસો દોડાવાશેચેતવા જેવું: બોર્ડનું નામ સાંભળતા છાત્રોના ધબકારામાં 55 ટકાનો વધારો
સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવને ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પર પરીક્ષા બાબતે કરેલા સરવેમાં તારણ બોર્ડની પરીક્ષાને રૂટીન જીવનશૈલીમાં સમાવવા શિક્ષણવિદ્દોની વાલીઓને સલાહ બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો…
View More ચેતવા જેવું: બોર્ડનું નામ સાંભળતા છાત્રોના ધબકારામાં 55 ટકાનો વધારોરાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2753 બ્લોકમાં લેવાશે ધો.10-12ની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂૂ થઈ રહી છે જેમાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક…
View More રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2753 બ્લોકમાં લેવાશે ધો.10-12ની પરીક્ષા