ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ કલકી 2898 એડીને બોક્સ ઓફિસ પર ઘણી મોટી સફળતા મળી હતી. પ્રોડ્યુસર અશ્વિની દત્તની આ મહત્વાકાંક્ષી સાઇ-ફાઈ ફિલ્મમાં પ્રભાસ…
View More કલકીની સિકવલમાં અમિતાભ, પ્રભાસ, કમલ હસન છવાશેEntertainment news
બોલિવૂડમાં કુમાર પરિવારની આર્થિક બાદશાહત
રૂા.10 હજાર કરોડની નેટવર્થ સાથે નંબર વન પરિવાર, બીજા સ્થાને ચોપડા અને ત્રીજા સ્થાને બચ્ચન ફેમિલી ખાન અને કપૂર પરિવાર બોલીવુડના સૌથી જુના પરિવાર છે.…
View More બોલિવૂડમાં કુમાર પરિવારની આર્થિક બાદશાહતએનિમલ પાર્ક માટે લાંબી રાહ જોવી પડશે, પાર્ટ-3 પણ આવશે
વર્ષ 2023માં રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ એનિમલને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી હતી. ત્યારે હવે ફેન્સ આ ફિલ્મના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ…
View More એનિમલ પાર્ક માટે લાંબી રાહ જોવી પડશે, પાર્ટ-3 પણ આવશેહાઉસફુલ-5ના સેટ ઉપર સ્ટંટ સીન કરતા ઘવાયો અક્ષય કુમાર
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં મુંબઈમાં હાઉસફુલ 5નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મ માટે સ્ટંટ કરતી વખતે અભિનેતાનો અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર, અકસ્માતમાં અભિનેતાને…
View More હાઉસફુલ-5ના સેટ ઉપર સ્ટંટ સીન કરતા ઘવાયો અક્ષય કુમારધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મથી અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
ન્યૂટન અને સ્ત્રી 2 જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા રાજકુમાર રાવ બાદ હવે તેનો મોટો ભાઈ અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તે ફિલ્મ…
View More ધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મથી અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરશેકોમેડિયન સુનીલ પાલ પોતાના અપહરણની વાત કરી ફસાયો
કથિત અપહરણકાર સાથે વાત કરતી ઓડિયો ક્લીપ વાઇરલ ફેમસ કોમેડિયન સુનીલ પાલ પોતાના જ અપહરણ કેસમાં ફસાઈ રહ્યો છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો…
View More કોમેડિયન સુનીલ પાલ પોતાના અપહરણની વાત કરી ફસાયોજોરદાર એક્શન મોડમાં જોવા મળ્યો વરુણ ધવન, બેબી જોનનું ટ્રેલર રિલીઝ થયું
વરુણ ધવન ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર જબરદસ્ત એક્શન કરતો જોવા મળવાનો છે. તે ‘બેબી જોન’ નામની ફિલ્મ લઈને આવી રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા…
View More જોરદાર એક્શન મોડમાં જોવા મળ્યો વરુણ ધવન, બેબી જોનનું ટ્રેલર રિલીઝ થયુંસલમાન યૂલિયા વંતુર સાથે લગ્ન કરશે??
સલમાન ખાન અને યૂલિયા વંતુર વચ્ચેના સંબંધો વિશે હંમેશા સમાચાર આવતા રહે છે, પરંતુ તાજેતરમાં તેમની વધતી નિકટતાએ ફરી એકવાર ચાહકોની આશાઓ વધારી દીધી છે.…
View More સલમાન યૂલિયા વંતુર સાથે લગ્ન કરશે??માત્ર બે દિવસમાં જ ‘પુષ્પા 2’ એ 400 કરોડની કરી કમાણી, ‘વાઇલ્ડ ફાયરે’ ધૂમ મચાવી
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ રિલીઝ થતાંની સાથે જ થિયેટરોમાં ઘમાલ મચાવી છે. આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર 2 દિવસ જ થયા છે અને માત્ર…
View More માત્ર બે દિવસમાં જ ‘પુષ્પા 2’ એ 400 કરોડની કરી કમાણી, ‘વાઇલ્ડ ફાયરે’ ધૂમ મચાવીરજનીકાંતની જેલરની સિકવલ બનશે, ‘થલાઇવા’ રંગ જમાવશે
જ્યારે પણ સાઉથ સિનેમાની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં થલાઈવા રજનીકાંતનું નામ યાદ આવે છે. વર્ષોથી આ એક્ટરે તેના પાવર-પેક્ડ પર્ફોમન્સથી ચાહકોનું મનોરંજન કર્યું છે.…
View More રજનીકાંતની જેલરની સિકવલ બનશે, ‘થલાઇવા’ રંગ જમાવશે