સરકારી કરારો અને સબસિડીઓ સમાપ્ત કરવાની પ્રમુખની ધમકી સામે એક સમયના મિત્રએ તેમને દૂર કરવા ચર્ચા શરૂ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ…
View More ટ્રમ્પની ધમકી પછી મસ્કે મહાભિયોગનું બ્યુગલ ફૂંક્યુંElon Musk
ટ્રમ્પ સરકારમાંથી રાજીનામા બાદ હવે ટેક્સ બિલને વાહિયાત ગણાવતા મસ્ક
અમેરિકાના અબજપતિ બિઝનેસમેન અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ ઈલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ પર તીખી ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
View More ટ્રમ્પ સરકારમાંથી રાજીનામા બાદ હવે ટેક્સ બિલને વાહિયાત ગણાવતા મસ્કસ્ટારશિપનું પરીક્ષણ હાલ ભલે નિષ્ફળ રહ્યું, ઇતિહાસ રચાવાની સંભાવના છે
એલન મસ્ક માટે હમણાં માઠા દિવસો ચાલી રહ્યા છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેનું પોલિટિકલ હનીમૂન પૂરું થઈ જતાં એલન મસ્ક વ્હાઈટ હાઉસમાંથી…
View More સ્ટારશિપનું પરીક્ષણ હાલ ભલે નિષ્ફળ રહ્યું, ઇતિહાસ રચાવાની સંભાવના છેએલોન મસ્કે ટ્રમ્પ સરકારનો સાથ છોડ્યો, સલાહકાર પદ પરથી આપ્યું રાજીનામું
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને અબજપતિ મસ્ક વચ્ચેની દોસ્તીમાં તિરાડ પડી હોવાનું માનવામાં આવે છે. અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર…
View More એલોન મસ્કે ટ્રમ્પ સરકારનો સાથ છોડ્યો, સલાહકાર પદ પરથી આપ્યું રાજીનામુંમસ્કનું મેગા રોકેટ સ્ટારશિપ બેકાબૂ બની ધડાકાભેર તૂટી પડ્યું
વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું નવમું પરીક્ષણ બુધવારે સવારે 5 વાગ્યે ટેક્સાસના બોકા ચિકાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, લોન્ચ થયાના લગભગ 20 મિનિટ પછી…
View More મસ્કનું મેગા રોકેટ સ્ટારશિપ બેકાબૂ બની ધડાકાભેર તૂટી પડ્યુંચીન મામલે ટોપ સિક્રેટ મીટિંગમાં મસ્ક પહોંચતા ટ્રમ્પની કમાન છટકી
એલન ત્યાં શું કરી રહ્યા છે ?, એવું પૂછી મીટિંગ જ રદ કરી નાખી: માહિતી લીક કરવા મામલે વ્હાઈટ હાઉસના બે અધિકારી સસ્પેન્ડ અમેરિકી રાષ્ટ્રપતિના…
View More ચીન મામલે ટોપ સિક્રેટ મીટિંગમાં મસ્ક પહોંચતા ટ્રમ્પની કમાન છટકીPM મોદીએ એલોન મસ્ક સાથે કરી વાતચીત, ટેકનોલોજી અને નવીનતા પર થઇ ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (૧૮ એપ્રિલ) ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે વાત કરી. તેમણે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.…
View More PM મોદીએ એલોન મસ્ક સાથે કરી વાતચીત, ટેકનોલોજી અને નવીનતા પર થઇ ચર્ચાહવે મિત્રએ પણ સાથ છોડયો: ટેરિફ મુદ્દે વલણ હળવું કરવા મસ્કની ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ
વોશિંગ્ટન પોસ્ટે સપ્તાહના અંતે અહેવાલ આપ્યો છે કે, એલોન મસ્કએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના નવા ટેરિફને ઉલટાવી લેવા માટે વ્યક્તિગત અપીલ કરી છે. ચાઇનીઝ આયાત…
View More હવે મિત્રએ પણ સાથ છોડયો: ટેરિફ મુદ્દે વલણ હળવું કરવા મસ્કની ડોનાલ્ડ ટ્રમ્પને અપીલમસ્કે 33 બિલિયન ડોલરમાં Xને પોતાની બીજી કંપનીને વેચી
ટેક જાયન્ટ અને અબજોપતિ એલોન મસ્કે સોશિયલ સાઈટ X વેચી છે. મસ્કે તેની પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની XAI સાથે 33 બિલિયનમાં સોદો કર્યો છે.…
View More મસ્કે 33 બિલિયન ડોલરમાં Xને પોતાની બીજી કંપનીને વેચીટીકા પ્રતિ અસહિષ્ણુ મોદી અને તેમના ભક્તોને ગ્રોકના જવાબોથી મરચાં લાગે તેમાં નવાઇ નથી
ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી એલન મસ્કની કંપની એક્સએઆઈ દ્વારા વિકસાવવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટ બોટ ગ્રોકની ભારે ધૂમ છે. એઆઈ ચેટ બોટમાં તમે કોઈ…
View More ટીકા પ્રતિ અસહિષ્ણુ મોદી અને તેમના ભક્તોને ગ્રોકના જવાબોથી મરચાં લાગે તેમાં નવાઇ નથી