કાલે છેલ્લો દિવસ, પાલિકા-પંચાયતોનો રાજકીય ગરમાવો ચરમસીમાએ

ભાજપની યાદીમાં વિલંબ વચ્ચે આવતીકાલે વિજયમુહૂર્તમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરશે કોંગ્રેસે યાદી જાહેર કરવાના બદલે સીધી ફોર્મ ભરવા સૂચના આપી દીધી, આજથી જ ફોર્મ ભરવા…

View More કાલે છેલ્લો દિવસ, પાલિકા-પંચાયતોનો રાજકીય ગરમાવો ચરમસીમાએ

આસામ-પોંડીચેરીમાં રેકોર્ડબ્રેક મતદાન, કેરલમાં 2021 કરતાં વધ્યું

મહિલાઓનું મતદાન પુરૂષો કરતા વધતા ભાજપ મોજમાં, કેરલના તમામ જિલ્લામાં 75%થી વધુ મતદાન, ચૂંટણીપંચે પોતાની પીઠ થાબડી ગુરુવારે (9 એપ્રિલ) અસમ, કેરલા અને પુડુચેરીમાં યોજાયેલી…

View More આસામ-પોંડીચેરીમાં રેકોર્ડબ્રેક મતદાન, કેરલમાં 2021 કરતાં વધ્યું

અનામત મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાની અરજીની કાલે સુપ્રીમમાં સુનાવણી

ગુજરાતમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.…

View More અનામત મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાની અરજીની કાલે સુપ્રીમમાં સુનાવણી

જામનગર મનપાની 2026ની ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે: ‘ગુજસીટોક’ ગુનાના ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

જામનગર શહેરમાં આવનારી મહાનગરપાલિકાની 2026 ની ચૂંટણી ને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં એક અનોખી અને ચર્ચાસ્પદ સ્થિતિ ઉભી…

View More જામનગર મનપાની 2026ની ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે: ‘ગુજસીટોક’ ગુનાના ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

આસામ-કેરળ અને પુડુંચેરીની 296 બેઠકો માટે મતદાન શરૂ

5.3 કરોડ મતદારો, કર્ણાટકની બે અને નાગાલેન્ડ તથા ત્રિપુરાની એક બેઠક પર પેટા ચૂંટણી ભારતીય ચૂંટણી આયોગના કડક નિરીક્ષણ હેઠળ આજે આસામ, કેરળ અને પુડુચેરીમાં…

View More આસામ-કેરળ અને પુડુંચેરીની 296 બેઠકો માટે મતદાન શરૂ

વડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણ

ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો ગઢ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ ઉદય પછી ગુજરાતમાં ભાજપનો એક અભેદ્ય કિલ્લો બની ગયો છે, પરંતુ ગુજરાતના વડોદરામાં ’શ્રીવાસ્તવ…

View More વડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણ

રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ

સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેનલો ઉપર થશે ચર્ચા, શહેર ભાજપની ટીમ-ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા રાજકોટ માટે સંપૂર્ણ નવા ચહેરાઓની અલગ પેનલ બનાવવા પણ સુચના, તમામ…

View More રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ

ફરાર આરોપીઓ-હિસ્ટ્રીશીટરો સામે કડક પગલા ભરવા આદેશ

ચૂંટણીના પગલે પોલીસ તંત્ર એકશન મોડમાં, ‘પાસા’ના મહતમ કેસ કરવા પોલીસ વડાની સૂચના 9000 એલ.આર.ડી.અને વન વિભાગના કર્મચારીઓને પણ ચૂંટણી ફરજ સોંપાશે ગુજરાત રાજ્યમાં આગામી…

View More ફરાર આરોપીઓ-હિસ્ટ્રીશીટરો સામે કડક પગલા ભરવા આદેશ

ભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને 17 મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા…

View More ભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિન અનામત’ વર્ગને 50% ‘અનામત’ આપવા પાસની માંગ

પાસના ક્ધવીનર વરુણ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખને પત્ર લખી માગ કરી, ચૂંટણી પહેલાં ફરી ‘અનામત’ ઘુણ્યું પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના ક્ધવીનર વરૂૂણ પટેલે ગુજરાત…

View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિન અનામત’ વર્ગને 50% ‘અનામત’ આપવા પાસની માંગ