અકસ્માતમાં ઘવાયેલી મહિલાને શિક્ષણમંત્રી પાનશેરિયાએ પોતાની કારમાં હોસ્પિટલે પહોંચાડી

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવતા સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી…

View More અકસ્માતમાં ઘવાયેલી મહિલાને શિક્ષણમંત્રી પાનશેરિયાએ પોતાની કારમાં હોસ્પિટલે પહોંચાડી