કેન્દ્ર બિંદુ અફઘાનની હિન્દુકુશ પર્વત માળામાં 190 કિ.મી. અંદર અફઘાનિસ્તાનમાં ગત મોડી સાંજે ભુકંપના ભારે આંચકાથી આઠ લોકોના મોત નિપજ્યા હતાં અને મિલકતોને પણ ભારે…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપથી આઠનાં મોત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધરતી ધ્રુજીearthquake
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી વાસદા નજીક 3.4નો ભૂકંપ
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા વાંસદા વિસ્તારમાં આજે અચાનક ભૂકંપના આચંકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર અંદાજે 3.4…
View More દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી વાસદા નજીક 3.4નો ભૂકંપઇન્ડોનેશિયાના 7.4 તીવ્રતા ધરાવતા ભૂકંપથી ત્રણ દેશોમાં સુનામી એલર્ટ
મલેશિયા અને ફિલિપાઇન્સનો દરિયો પણ કિનારા પર ફરી વળવા દહેશત યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું છે કે ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્રમાં 7.4…
View More ઇન્ડોનેશિયાના 7.4 તીવ્રતા ધરાવતા ભૂકંપથી ત્રણ દેશોમાં સુનામી એલર્ટસાવરકુંડલાના મીતીયાળા ગામમાં ફરી ભૂકંપના ઝટકા
સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં છેલ્લા બે દિવસથી સતત હળવા ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. આ ગામ સાવરકુંડલાથી આશરે 27 કિલોમીટર દૂર આવેલું છે, જે ડુંગરાળ…
View More સાવરકુંડલાના મીતીયાળા ગામમાં ફરી ભૂકંપના ઝટકાભાવનગરના મહુવામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ
ભાવનગર જિલ્લાના મહુવામાં ગુરુવારની મોડી રાત્રીના ત્રણ વાગ્યે ધરતીકંપ આંચકો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ ગુરુવારની મોટી રાત્રીના ત્રણ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ…
View More ભાવનગરના મહુવામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપકચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના બે અલગ-અલગ છેડાઓ પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં દાહોદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે…
View More કચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા
આજે ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધનો ચોથો દિવસ છે. આ દરમિયાન ઈરાનમાં આજે જોરદાર ભૂકંપના આચંકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)…
View More ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયાઅમેરિકાના હુમલા પહેલા ઈરાનમાં હલચલ!! 5.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, પરમાણુ પરીક્ષણની આશંકા
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ દરમિયાન ઈરાનમાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપે…
View More અમેરિકાના હુમલા પહેલા ઈરાનમાં હલચલ!! 5.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, પરમાણુ પરીક્ષણની આશંકાકોટડા સાંગાણીમાં ભેદી અવાજ સાથે ધરા ધ્રુજી : સ્થાનિકોમાં ફફડાટ
કોટડા સાંગાણી ના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધ્રુજારી આવેલ અને ધ્રુજારી નો બપોરના ગાળામાં ખૂબ જ ટૂંકો હોવાનો લોકોએ જણાવેલ અને લોકોમાં ભયનો માહોલ વધુ…
View More કોટડા સાંગાણીમાં ભેદી અવાજ સાથે ધરા ધ્રુજી : સ્થાનિકોમાં ફફડાટકચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકે
135 જેટલા વૈજ્ઞાનિકોની પરિષદમાં ભૂસ્તરીય ઊથલપાથલ અંગે રજૂ થયેલા તારણો જૂનાગઢ-ભાવનગર-લાલપુરમાં આવતા ભૂકંપિય આંચકા ઓછા જોખમી, આવા આંચકાઓથી મોટા ભૂકંપની શકયતાઓ ઘટે છે કચ્છમાં વર્ષ…
View More કચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકે