જય કનૈયા લાલકીના ગગનભેદી નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી: લાખો ભાવિકોએ મહાઆરતી અને ગોમતી સ્નાન કર્યુ: ઠાકોરજીને 56 ભોગ મનોરથ ધરાયો: વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…
View More દ્વારકા જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉમંગભેર ઉજવણીDwarka
દ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશ
યાત્રાધામ દ્વારકામાં નંદી (આખલા) સાથે ક્રૂરતાનો ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. કોઇ અજાણ્યા નરાધમ તત્વોએ આખલાની પૂંછડી કાપી નાખતા લોહીલુહાણ હાલતમાં રહેલ આખલાને…
View More દ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશદ્વારકા-બેટદ્વારકામાં 7.50 લાખ ભકતોેએ લીધો દર્શનનો લાભ
જન્માષ્ટમીના મહાપર્વમાં અવિરત ભીડ, દ્વારકામાં જ 5.20 લાખ શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યું ભગવાન શ્રી કૃષ્ણના મહાપર્વ જન્માષ્ટમીના પાવન દિવસોમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે કાળીયા ઠાકોરના દર્શનાર્થે…
View More દ્વારકા-બેટદ્વારકામાં 7.50 લાખ ભકતોેએ લીધો દર્શનનો લાભલાલાના જન્મોત્સવની તૈયારી, દ્વારિકાએ સજ્યા સોળે શણગાર
દેશ-વિદેશમાંથી યાત્રિકોનો અવિરત પ્રવાહ, હોટેલો-ગેસ્ટહાઉસો-ધર્મસ્થળો સહિતના ઉતારા હાઉસફૂલ જગતમંદિર સહિતના 16 મંદિરોમાં દિવ્ય રોશની, સરકારી ઇમારતો-બજારોમાં પણ આકર્ષક શણગાર શનિવારે જન્માષ્ટમી ઉજવવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી…
View More લાલાના જન્મોત્સવની તૈયારી, દ્વારિકાએ સજ્યા સોળે શણગારદ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
દ્વારકામાં વિસ્તારમાં ઓખામઢી ગામે શિવ અન્નક્ષેત્ર પાછળ આવેલા પાણીના ખાડામાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાને અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે…
View More દ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોજિલ્લા કલેકટરના જાહેરનામાનો ઉલાળિયો : ફિશરીઝ વિભાગ અને પોલીસ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં
દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ હોય દરિયામાં ફિશીંગ કરવા ઉપર પ્રતિબંધ હોય જિલ્લા કલેકટર નું જાહેરનામું પણ હોય ત્યારે દ્વારકા ના રૂૂપેણ બંદરથી મોટી સંખ્યામાં…
View More જિલ્લા કલેકટરના જાહેરનામાનો ઉલાળિયો : ફિશરીઝ વિભાગ અને પોલીસ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંદ્વારકામાં બેફામ દોડતી કાર હોટેલમાં ઘૂસી ગઇ, વ્યાપક નુકસાની
રાજકોટના ગૌતમ નગર વિસ્તારમાં રહેતા આદિત્ય અતુલભાઈ સિંઘવ નામના 19 વર્ષના યુવાને તેની પાસે રહેલી જીજે 03 જે.સી. 0895 નંબરની મહેન્દ્રા વેરીટો મોટરકારને પુરઝડપે અને…
View More દ્વારકામાં બેફામ દોડતી કાર હોટેલમાં ઘૂસી ગઇ, વ્યાપક નુકસાનીદ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓનો પ્રારંભ
સાતમ, આઠમ અને નોમ ત્રણ દિવસ ભગવાનની ભક્તિમાં રંગાશે ભકતજનો : જગતમંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગશે : ડોમ બાંધવાના શરૂ, સમગ્ર નગરીને અદ્ભૂત શણગારાશે : કિર્તીસ્થંભ…
View More દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓનો પ્રારંભદ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે પોલીસ તંત્ર દ્વારા નશાયુક્ત પીણા સંદર્ભેની કરવામાં આવેલી કાર્યવાહીમાં દુકાનદારો, વિક્રેતાઓ, હોલસેલ વેપારીઓ ઉપરાંત પ્રોડક્શન યુનિટ સુધી તપાસ ચલાવીને…
View More દ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયાદ્વારકા જિલ્લામાં જુગાર રમતી 11 મહિલા સહિત 77 જુગારીઓ ઝડપાયા
15 દરોડામાં રોકડ સહિત 1.75 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો: શ્રાવણી જુગાર પર પોલીસની સ્ટ્રાઇકથી પત્તાપ્રેમીઓમાં ફફડાટ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણ માસ હોય અનેક…
View More દ્વારકા જિલ્લામાં જુગાર રમતી 11 મહિલા સહિત 77 જુગારીઓ ઝડપાયા