દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાના કાળા કારોબાર એવા કોડેઇનયુક્ત સીરપ તેમજ નશાકારક દવાઓના ગેરકાયદેસર રીતે થતા વેચાણ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી છે.…
View More દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત નશાયુક્ત સીરપ અને ટેબલેટના વેચાણ સામે પોલીસની તવાઇdwarka news
ગુરુપૂર્ણિમાએ દ્વારકાધીશના દર્શન માટે ભકતોની ભીડ, ભારે ધકકામુકકી
યાત્રાધામ દ્વારકામાં આજે ગુરૂૂવારના ગુરુપૂર્ણિમા ના દિવસે ભાવિક ભક્તોની દ્વારકાધીશ ના દર્શન કરવા ભાડે ભીડ જામી હતી. વહેલી સવારે ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી ભગવાન…
View More ગુરુપૂર્ણિમાએ દ્વારકાધીશના દર્શન માટે ભકતોની ભીડ, ભારે ધકકામુકકીપોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ શરૂ થશે, 3 કલસ્ટર
હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ પાંચ વર્ષ અગાઉ શરૂૂ કરવામાં આવી હતી. હવે કોસ્ટલ ટુરિઝમ માટે વિચારણા શરૂૂ કરવામાં આવી છે. જેમાં પડાવા ટાપુ-કચ્છનું રણ,…
View More પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ શરૂ થશે, 3 કલસ્ટરદ્વારકામાં આડેધડ રાખેલ લારીઓ જપ્ત
યાત્રાધામ દ્વારકામાં આજે સોમવારે સાંજે દ્વારકા એસડીએમ અમોલ આવટે પાલીકા ચિફ ઓફિસર નગરપાલિકા પોલીસ ના કાફલો સાથે શહેરમાં રહેલ આડેધડ લારીઓ ટેબલો જપ્થ કરવા નીકળ્યા…
View More દ્વારકામાં આડેધડ રાખેલ લારીઓ જપ્તદ્વારકામાં લારી-ગલ્લાવાળાના સમર્થનમાં આવી કોંગ્રેસ
દ્વારકાના ભીડભાડવાળા રોડ રસ્તા પરથી લારી-ગલ્લા તથા પાથરણાવાળાઓને નગરપાલીકા દ્વારા હટાવાયા બાદ આશરે 12 દિવસથી લારી-ગલ્લા અને પાથરણાવાળા વિગેરે નાનો વ્યવસાય કરનારાઓ દ્વારા પ્રાંત કચેરી…
View More દ્વારકામાં લારી-ગલ્લાવાળાના સમર્થનમાં આવી કોંગ્રેસદ્વારકામાં હોટેલના છાપરા સહિતના દબાણો હટાવાયા
ભાડા પટ્ટે અપાયેલી દુકાનોનું ડિમોલિશન, હોટલ એક માસ માટે સીલ યાત્રાધામ દ્વારકામાં આજે રવિવારના તંત્ર દ્વારા સરકારી જગ્યા ઉપર કરેલ દબાણો હટાવ ઝુંબેશ કામગીરી હાથ…
View More દ્વારકામાં હોટેલના છાપરા સહિતના દબાણો હટાવાયાજગત મંદિર સ્વર્ગ દ્વાર 56 સીડી ઉપર વરસાદી પાણીના ઝરણાંના અદ્ભુત દ્રશ્યો
યાત્રાધામ દ્વારકામાં શનિવારે સવારે વરસતા વરસાદમાં જગત મંદિરના સ્વર્ગ દ્વાર 56 સીડી પરથી વરસાદી પાણી ઝરણાંની જેમ પગથિયા ઉપરથી પાણી વહેતા થતા અદભુત દ્રશ્યો જોવા…
View More જગત મંદિર સ્વર્ગ દ્વાર 56 સીડી ઉપર વરસાદી પાણીના ઝરણાંના અદ્ભુત દ્રશ્યોદ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દોઢ વર્ષમાં 73 ફેક વેબસાઈટ અને જાહેરાત પર પ્રતિબંધ કરાવ્યો
તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેક બુકિંગ, ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ, રોકાણ ફ્રોડ, ન્યૂડ વીડિયો કોલિંગ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, શોપિંગ ફ્રોડ, ગૂગલ સર્ચ કસ્ટમર…
View More દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દોઢ વર્ષમાં 73 ફેક વેબસાઈટ અને જાહેરાત પર પ્રતિબંધ કરાવ્યોકલ્યાણપુર તાલુકામાં મુશળધાર છ ઈંચ સાથે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
– દ્વારકામાં ધોધમાર પાંચ ઈંચ વરસાદથી પાણી પાણી… – દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી મુકામ રહ્યો છે. જેમાં દ્વારકા તાલુકામાં આજે…
View More કલ્યાણપુર તાલુકામાં મુશળધાર છ ઈંચ સાથે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરદ્વારકા સહિતના 32 મંદિરોમાં વીઆઈપી દર્શનના નામે ઉઘરાણા, ભેદી મોબાઇલ એપ્લીકેશન પ્રગટી
દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિદિઠ રૂા.800 અને બેટ દ્વારકામાં રૂા.501નો ભાવ ઓનલાઈન એપ્લીકેશનની દુનિયામાં ઠગાઈના જયારે અલગ અલગ કિમિયાઓ અજમાવવામાં આવી રહયા છે ત્યારે તેમાં ધાર્મિક…
View More દ્વારકા સહિતના 32 મંદિરોમાં વીઆઈપી દર્શનના નામે ઉઘરાણા, ભેદી મોબાઇલ એપ્લીકેશન પ્રગટી